દુબઇના બુર્જ ખલીફામાં આલિશાન ફલેટ, દુબઇ હિલ્સ એસ્ટેટમાં કરોડોના વિલા સહિત કુલ 18 મિલકતો, દિલ્હીમાં પણ બે પ્રોપર્ટી ટાંચમાં લેતું ઇડી ભારતમાં ક્રિકેટ સટ્ટાનું મોટુ…
View More મહાદેવ એપના ડિરેક્ટરોની દુબઇ-દિલ્હીમાં 1700 કરોડની સંપત્તિ જપ્તindia
વીરતા મેડલ વિજેતા જવાનો માટે ઝિંદગીભર ટ્રેનમાં ફ્રી મુસાફરી
પત્ની કે અન્ય એક સાથીદારને પણ લાભ: કેન્દ્ર સરકારનો હુકમ સેનાના મેડલ અથવા એવોર્ડ મેળવનારા વ્યક્તિને અને તેમના જીવનસાથીને રેલગાડીની અમુક શ્રેણીમાં ફ્રી ટ્રાવેલનો લાભ…
View More વીરતા મેડલ વિજેતા જવાનો માટે ઝિંદગીભર ટ્રેનમાં ફ્રી મુસાફરીદીકરી બીજા રૂમમાં જઇ ધીરેથી ફોન પર વાત કરે તો સાવધ રહો: આનંદીબેન
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે હરિદ્વારમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સમાજ અને પરિવાર માટે અત્યંત મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે ખાસ કરીને વાલીઓને…
View More દીકરી બીજા રૂમમાં જઇ ધીરેથી ફોન પર વાત કરે તો સાવધ રહો: આનંદીબેનશું દેશમાં ફરી લાગુ થશે લોકડાઉન? અફવાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ આપ્યો જવાબ
મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને ઊર્જા સંકટને કારણે સોશિયલ મીડિયા પર લોકડાઉન લાગુ થવાની અફવાઓ ફેલાઈ રહી છે. આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ…
View More શું દેશમાં ફરી લાગુ થશે લોકડાઉન? અફવાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ આપ્યો જવાબઅયોધ્યામાં રામલલ્લાનું ‘સૂર્ય તિલક’: ભગવાનના લલાટ પર કિરણો ઝળહળ્યા, PM મોદીએ ટીવી પર કર્યા દર્શન
પવિત્ર નગરી અયોધ્યામાં આજે રામનવમીના અવસરે પ્રભુ રામલલાને સૂર્ય તિલક થયું હતું. બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં ભગવાન રામલલાનું ‘સૂર્યતિલક’ થયું હતું. પ્રાણ…
View More અયોધ્યામાં રામલલ્લાનું ‘સૂર્ય તિલક’: ભગવાનના લલાટ પર કિરણો ઝળહળ્યા, PM મોદીએ ટીવી પર કર્યા દર્શનઆવતીકાલથી IPL મહાકુંભ, 10 ટીમો ટકરાશે
બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ, કુલ 80 લીગ અને 4 પ્લેઓફ મેચ રમાશે આવતીકાલથી ફરી ક્રિકેટનો સૌથી મોટો મહાસગ્રામ શરૂૂ થઈ રહ્યો છે. ભારતીય…
View More આવતીકાલથી IPL મહાકુંભ, 10 ટીમો ટકરાશેદીકરીએ પ્રેમી સાથે મળી જનેતાની હત્યા કરીને લાશ ઘરમાં દાટી દીધી
હૈદરાબાદના હિચકારા કૃત્યનો એક વરસ પછી ભાંડો ફુટયો હૈદરાબાદના બહારના વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાની…
View More દીકરીએ પ્રેમી સાથે મળી જનેતાની હત્યા કરીને લાશ ઘરમાં દાટી દીધીશેરબજાર ફરી ગગડ્યું, સેન્સેક્સ 1050 અને નિફ્ટીએ 23 હજારનું સ્તર ગુમાવ્યું
સોનામાં 1750 અને ચાંદીમાં 5200નો વધારો, ડોલર સામે રૂપિયો 94.30 ભણી આજે સપ્તાહના આખરી દિવસે શેર માર્કેટ ખૂલતાની સાથે ધડામ કરતું નીચે ગબડી ગયુ છે.…
View More શેરબજાર ફરી ગગડ્યું, સેન્સેક્સ 1050 અને નિફ્ટીએ 23 હજારનું સ્તર ગુમાવ્યુંMPમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતા પીકઅપ-બસ વચ્ચે અકસ્માત: 10નાં મોત
છિંદવાડા નજીક દુર્ઘટના સર્જાઇ: 31 મુસાફર ઘાયલ મધ્યપ્રદેશના છિંદવાડાથી એક માર્ગ અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી બસ એક…
View More MPમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતા પીકઅપ-બસ વચ્ચે અકસ્માત: 10નાં મોતઇમ્પેક્ટ પ્લેયર અને કેચના નિયમો બાબતે તમામ કેપ્ટનોને ચેતવણી
આવતીકાલે શરૂૂ થતી આઇપીએલની 19મી સીઝન પહેલાં આ ટૂર્નામેન્ટના સંચાલક બોર્ડ ઑફ ક્નટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ તમામ 10 ટીમના કેપ્ટનોને કેટલીક બાબતો વિશે વાકેફ…
View More ઇમ્પેક્ટ પ્લેયર અને કેચના નિયમો બાબતે તમામ કેપ્ટનોને ચેતવણી