પવિત્ર નગરી અયોધ્યામાં આજે રામનવમીના અવસરે પ્રભુ રામલલાને સૂર્ય તિલક થયું હતું. બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં ભગવાન રામલલાનું ‘સૂર્યતિલક’ થયું હતું. પ્રાણ…
View More અયોધ્યામાં રામલલ્લાનું ‘સૂર્ય તિલક’: ભગવાનના લલાટ પર કિરણો ઝળહળ્યા, PM મોદીએ ટીવી પર કર્યા દર્શનAyodhya news
કોદંડ નામક 286 કિલોના ધનુષનું અયોધ્યામાં આગમન
પ્રભુભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો સમન્વય કરવા ધનુષ્યમાં કારગીલ સહિતના યુદ્ધની ગાથાઓ આલેખાઇ છે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2024માં 22…
View More કોદંડ નામક 286 કિલોના ધનુષનું અયોધ્યામાં આગમનઅયોધ્યા રામ મંદિરમાં નમાજ પઢવાનો પ્રયાસ, સુરક્ષાકર્મીએ 2 યુવક-1 યુવતીની કરી ધરપકડ
અયોધ્યા રામ મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. અયોધ્યા રામ મંદિર સંકુલમાં ત્રણ લોકો ઘૂસી ગયાં અને નમાજ પઢવાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે…
View More અયોધ્યા રામ મંદિરમાં નમાજ પઢવાનો પ્રયાસ, સુરક્ષાકર્મીએ 2 યુવક-1 યુવતીની કરી ધરપકડઅયોધ્યામાં 15000 સાધુ-સંતો મતદાર તરીકે નીકળી જશે
અખાડાઓ-મઠોમાં રહેતા સંત સમયના લોકોએ મતદાર યાદી સુધારણા ફોર્મમાં માતાની જગ્યાએ કૌશલ્યા, જાનકી, સીતા નામ લખ્યા છે, પિતા તરીકે ગુરૂ દર્શાવ્યા છે અયોધ્યાના નિર્વાણી અની…
View More અયોધ્યામાં 15000 સાધુ-સંતો મતદાર તરીકે નીકળી જશેરામાયણ પર બનેલું દુનિયાનું પહેલું વેક્સ મ્યુઝિયમ કાલે અયોધ્યામાં ખુલ્લું મુકાશે
ભવ્ય રામમંદિરના નિર્માણ પછી અયોધ્યામાં વધુ એક ઐતિહાસિક સ્થળ તૈયાર થયું છે. અહીં ત્રેતાયુગની ઝલક આપતું રામાયણનું દુનિયાનું સૌપ્રથમ વેક્સ મ્યુઝિયમ બનીને તૈયાર છે. અયોધ્યાના…
View More રામાયણ પર બનેલું દુનિયાનું પહેલું વેક્સ મ્યુઝિયમ કાલે અયોધ્યામાં ખુલ્લું મુકાશેઅયોધ્યામાં જોરદાર વિસ્ફોટ: ઘરધણી, ત્રણ બાળકો સહિત પાંચનાં મૃત્યુ
ઘરમાલિકનો મૃતદેહ વીસ મીટર દૂર ફેંકાયો, એક કિ.મી. સુધી અવાજ સંભળાયો ગઇકાલે સાંજે લગભગ 7:15 વાગ્યે ઉત્તર પ્રદેશના અયોધ્યાના પુરાકલંદર વિસ્તારના કલ્યાણ ભદરસા ગ્રામ પરિષદના…
View More અયોધ્યામાં જોરદાર વિસ્ફોટ: ઘરધણી, ત્રણ બાળકો સહિત પાંચનાં મૃત્યુઅયોધ્યામાં રામ મંદિર આસપાસ બહુમાળી ઇમારતો પર પ્રતિબંધ
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA ) એ માસ્ટર પ્લાન-2031 હેઠળ રામ મંદિરની આસપાસ બહુમાળી ઇમારતોના બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો છે. રામ મંદિરની સુંદરતા અને આધ્યાત્મિક પવિત્રતા…
View More અયોધ્યામાં રામ મંદિર આસપાસ બહુમાળી ઇમારતો પર પ્રતિબંધરામમંદિરના પ્રસાદના નામે ભક્તો સાથે કરોડોની ઠગાઇ
અયોધ્યામાં નવા બનેલા રામલલ્લાના મંદિરનું આકર્ષણ અને ત્યાં આશીર્વાદ લેવાની શ્રદ્ધા ભક્તોને હોય છે ત્યારે રામના નામે ધુતારાઓએ લોકો સાથે રૂૂપિયા 51 થી માંડીને અધધ…
View More રામમંદિરના પ્રસાદના નામે ભક્તો સાથે કરોડોની ઠગાઇસુરતના વેપારીના હસ્તે રામ દરબારને 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું-હીરાનો શણગાર
રામની નગરી અયોધ્યમાં આજે રામ દરબારમાં અભિજીત મૂહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ અવસરે સુરતના વેપારીએ મંદિરને સોના ચાંદીના આભૂષણની ભેટ આપી છે. તેઓ ખુધ…
View More સુરતના વેપારીના હસ્તે રામ દરબારને 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું-હીરાનો શણગારઅયોધ્યાના ભવ્ય મંદિરમાં માતા સીતા સાથે બિરાજમાન રાજા રામ, રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ
અયોધ્યાએ આજે બીજો સુવર્ણ અધ્યાય રચ્યો છે. આજે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ પોતે શ્રી રામ જન્મભૂમિ ખાતે નવા બનેલા ભવ્ય રામ મંદિરના પહેલા…
View More અયોધ્યાના ભવ્ય મંદિરમાં માતા સીતા સાથે બિરાજમાન રાજા રામ, રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ