દીકરી બીજા રૂમમાં જઇ ધીરેથી ફોન પર વાત કરે તો સાવધ રહો: આનંદીબેન

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે હરિદ્વારમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સમાજ અને પરિવાર માટે અત્યંત મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે ખાસ કરીને વાલીઓને…

View More દીકરી બીજા રૂમમાં જઇ ધીરેથી ફોન પર વાત કરે તો સાવધ રહો: આનંદીબેન