તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશ ખબર સામે આવ્યાં છે. રાજ્ય સરકાર ભારત ફ્યૂચર સિટીમાં દુનિયાનું સૌથી મોટું અને અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની…
View More હૈદરાબાદમાં 1000 કરોડના ખર્ચે બનશે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમHyderabad news
હૈદ્રાબાદમાં સાંસદ-પુત્રએ યુવતીને કાર નીચે કચડી
ગુનો નોંધ્યા પછી આરોપીને જવા દીધો તેલંગાણાની રાજધાની હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં એક મોલ બહાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી…
View More હૈદ્રાબાદમાં સાંસદ-પુત્રએ યુવતીને કાર નીચે કચડીહૈદ્રાબાદમાં મહિલા પ્રિન્સિપાલની હત્યા ધો.10ના બે છાત્રોએ જ કર્યાનો ઘટસ્ફોટ
તેલંગણા રાજ્યના નલગોન્ડા જિલ્લાના કોન્ડામલ્લેપલ્લીમાં એક ખાનગી શાળાના પ્રિન્સિપાલ રૂૂપા રેડ્ડીની હત્યાના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ હત્યાકાંડના આરોપમાં પોલીસે તે શાળાના દસમા…
View More હૈદ્રાબાદમાં મહિલા પ્રિન્સિપાલની હત્યા ધો.10ના બે છાત્રોએ જ કર્યાનો ઘટસ્ફોટદીકરીએ પ્રેમી સાથે મળી જનેતાની હત્યા કરીને લાશ ઘરમાં દાટી દીધી
હૈદરાબાદના હિચકારા કૃત્યનો એક વરસ પછી ભાંડો ફુટયો હૈદરાબાદના બહારના વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાની…
View More દીકરીએ પ્રેમી સાથે મળી જનેતાની હત્યા કરીને લાશ ઘરમાં દાટી દીધીપેટ્રોલમાં લીટરનો ભાવ રૂા.500 અફવા ફેલાવાથી હૈદરાબાદ દોડયું
હૈદ્રાબાદના દરેક પેટ્રોલ પંપો પર આજે ઉહાપોહ મચી ગયો હતો. આ અવાજોને કારણે ઇંધણ સ્ટેશનો પર અંધાધૂંધીભર્યા દ્રશ્યો સર્જાયા, જ્યાં યુવાનોના મોટા ટોળા ઇંધણનો સંગ્રહ…
View More પેટ્રોલમાં લીટરનો ભાવ રૂા.500 અફવા ફેલાવાથી હૈદરાબાદ દોડયુંહૈદ્રાબાદમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીને ચાકુની અણીએ દારૂ પીવડાવી ગેંગરેપ
હૈદરાબાદમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નરસિંગી વિસ્તારમાંથી લાપતા થયેલી 8માં ધોરણની વિદ્યાર્થિની સાથે ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની…
View More હૈદ્રાબાદમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીને ચાકુની અણીએ દારૂ પીવડાવી ગેંગરેપમાનવ રક્તની કોથળીઓમાંથી હજારો લિટર ઘેટાં-બકરાનું લોહી મળ્યું!
હૈદરાબાદની આયાત-નિકાસ પેઢીમા દરોડા દરમિયાન ચોંકાવનારી ઘટના તેલંગાણા હૈદરાબાદમાં માનવ રક્ત કોથળીઓમાં પેક કરાયેલ 1000 લિટર બકરી અને ઘેટાંનું લોહી મળી આવ્યું.અધિકારીઓએ હૈદરાબાદ પોલીસ અને…
View More માનવ રક્તની કોથળીઓમાંથી હજારો લિટર ઘેટાં-બકરાનું લોહી મળ્યું!પ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડમાં ફસાઈ, ચાહકોએ ધક્કા-મુક્કી કરી, વિડીયો વાયરલ
પ્રભાસની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પ્રભાસની ફિલ્મ “ધ રાજા સાબ” 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રભાસ ઉપરાંત, સંજય દત્ત અને…
View More પ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડમાં ફસાઈ, ચાહકોએ ધક્કા-મુક્કી કરી, વિડીયો વાયરલહૈદરાબાદમાં રસ્તો ટ્રમ્પના નામે, ગુગલ સ્ટ્રીટ, માઇક્રોસોફટ રોડ
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજધાની હૈદરાબાદમાં કેટલાક ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે શહેરમાં યુએસ કોન્સ્યુલેટ નજીકથી પસાર થતા રસ્તાનું નામકરણ…
View More હૈદરાબાદમાં રસ્તો ટ્રમ્પના નામે, ગુગલ સ્ટ્રીટ, માઇક્રોસોફટ રોડહૈદરાબાદમાંથી 4 કરોડની રોકડ સાથે બે ગુજરાતી ઝડપાયા
હૈદરાબાદ પોલીસે શુક્રવારે નાગપુરથી બેંગલુરુ ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહેલા 4.05 કરોડ રૂૂપિયાના હવાલા રોકડ જપ્ત કર્યા જેમા ગુજરાતના બે ઉદ્યોગપતિઓની ધરપકડ કરવામાં આવી…
View More હૈદરાબાદમાંથી 4 કરોડની રોકડ સાથે બે ગુજરાતી ઝડપાયા