પ્રોગ્રામિંગ ભાષા PHP માં બે અત્યંત ગંભીર સુરક્ષા ખામીઓ સામે આવ્યા બાદ અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NSA) દ્વારા વૈશ્વિક સ્તરે કટોકટીની ચેતવણી જારી કરવામાં આવી…
View More PHPમાં બગ ઘૂસી જતા વૈશ્ર્વિક ફફડાટ, અનેક દેશોએ વેબસાઇટો બંધ કરીindia
ભારતમાં બુલ-રન પૂરી થઇ, બોન્ડ અને રોકડ પસંદ કરો: ફેબરની રોકાણકારોને સલાહ
મોટાભાગના શેરબજારો માટે 2026નું વર્ષ પડકારજનક રહ્યું છે. થાઈલેન્ડ સ્થિત માર્ક ફેબર, જેઓ ’ધ ગ્લૂમ, બૂમ એન્ડ ડૂમ રિપોર્ટ’ના સંપાદક અને પ્રકાશક છે, તેમણે જણાવ્યું…
View More ભારતમાં બુલ-રન પૂરી થઇ, બોન્ડ અને રોકડ પસંદ કરો: ફેબરની રોકાણકારોને સલાહહર ગલી મેં જંતર મંતર: નાણામંત્રીના પતિ પણ હવે સરકાર સામે મેદાને
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ અને જાણીતા રાજકીય અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર ફરી એકવાર મોદી સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવા જઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા…
View More હર ગલી મેં જંતર મંતર: નાણામંત્રીના પતિ પણ હવે સરકાર સામે મેદાનેCA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર નીલ શાહ-ચંડક સાક્ષીનો પ્રથમ રેન્ક
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ સપ્ટેમ્બર 2026ની CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. નીલ રાજેશ શાહે પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે,…
View More CA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર નીલ શાહ-ચંડક સાક્ષીનો પ્રથમ રેન્કઇન્ડિયન આઇડલ સિંગર પરાશર જોશી ઓસ્ટ્રેલિયામાં અમ્પાયર બન્યા
ઈન્ડિયન આઈડલમાં ગાયકીથી ઓળખ બનાવનાર પરાશર જોશી હવે ક્રિકેટના મેદાન પર નવી સિદ્ધિ હાંસલ કરશે. તે ઓસ્ટ્રેલિયામાં ત્રણ ઘરેલુ મેચમાં અમ્પાયરિંગ કરશે. પુણેના રહેવાસી પરાશર…
View More ઇન્ડિયન આઇડલ સિંગર પરાશર જોશી ઓસ્ટ્રેલિયામાં અમ્પાયર બન્યા‘થલાઇવા’નો જાદુ, રજનીકાંતની જેલર-2ની વૈશ્ર્વિક કમાણીનો આંકડો 500 કરોડને પાર
2026ની સૌથી વધુ કમાણી કરનાર ત્રીજી ભારતીય ફિલ્મ બની સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ એક્શન-ડ્રામા ફિલ્મ ’જેલર 2’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી…
View More ‘થલાઇવા’નો જાદુ, રજનીકાંતની જેલર-2ની વૈશ્ર્વિક કમાણીનો આંકડો 500 કરોડને પારભારત નહીં આવે પાકિસ્તાનની વર્લ્ડ ચેમ્પિયન ટીમ, PCBનો નિર્ણય
જાન્યુઆરીમાં રમાશે ઇન્ટરનેશનલ માસ્ટર્સ ક્રિકેટ વર્લ્ડ કપ ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધોની અસર ફરી એકવાર ક્રિકેટના મેદાન પર જોવા મળી રહી છે. પાકિસ્તાન ક્રિકેટ…
View More ભારત નહીં આવે પાકિસ્તાનની વર્લ્ડ ચેમ્પિયન ટીમ, PCBનો નિર્ણયડિસ્કસ થ્રોમાં સુવર્ણારાજે ગોલ્ડ જીત્યો, ભારત મેડલ ટેબલમાં ટોપ-5માં
એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતના એથલીટોનું શાનદાર પ્રદર્શન ચાલું છે. છેલ્લા 4 દિવસમાં અનેક ગોલ્ડ મેડલ જીત્યા પછી પાંચમા દિવસે પણ ભારત માટે ગોલ્ડ મેડલ…
View More ડિસ્કસ થ્રોમાં સુવર્ણારાજે ગોલ્ડ જીત્યો, ભારત મેડલ ટેબલમાં ટોપ-5માંસંઘ ગણવેશમાં જોવા મળ્યા પૂર્વ ક્રિકેટર કેદાર જાધવ
પુનાના વિજયાદસમીના કાર્યક્રમમાં જોવ મળ્યા ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ક્રિકેટર કેદાર જાધવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જોકે, આ વખતે ચર્ચાનું કારણ તેનું ક્રિકેટ પ્રદર્શન…
View More સંઘ ગણવેશમાં જોવા મળ્યા પૂર્વ ક્રિકેટર કેદાર જાધવમને આરામ કરવાની સલાહ અપાઇ છે, ‘બીગબી’ની પોસ્ટથી ચાહકો ચિંતિત
અમિતાભ બચ્ચન હંમેશા સમાચારમાં હોય છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. સાથે એક પોસ્ટ પણ શેર કરી છે. બુધવારે અમિતાભે પોસ્ટ…
View More મને આરામ કરવાની સલાહ અપાઇ છે, ‘બીગબી’ની પોસ્ટથી ચાહકો ચિંતિત