બીએપીએસ મંચ પર નારી શક્તિનો દબદબો-આયોજનથી પ્રસ્તુતિ સુધી સ્ત્રીઓ આગેવાન તા. 17/04/2026, શુક્રવારના રોજ માનવ ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત વિરાટ મહિલા દિન નિમિત્તે લક્ષ્મણ રેખા વિષયક…
View More માનવ ઉત્કર્ષ મહોત્સવમાં લક્ષ્મણ રેખા થીમ હેઠળ મહિલા દિન ઉજવાયોgujarat
ગુજરાતમાં 30 હજાર પોલીસ સ્ટેશન, 50 હજાર પોલિંગ બૂથ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પોલીસ એલર્ટ મોડમાં, રાજ્યો અને જિલ્લાની સરહદો ઉપર નાકાબાંધી વધારી ચેકિંગ શરૂ ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને…
View More ગુજરાતમાં 30 હજાર પોલીસ સ્ટેશન, 50 હજાર પોલિંગ બૂથજો ભાજપને મત નહીં આપો તો પાઇપલાઇનમાં પાણી નહીં આવે
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપના એક વરિષ્ઠ નેતાના વિવાદિત નિવેદને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ભાજપ નેતા…
View More જો ભાજપને મત નહીં આપો તો પાઇપલાઇનમાં પાણી નહીં આવેવોર્ડ નં.15માં વશરામ સાગઠિયા અને નિલેશ હેરભા વચ્ચે તડાફડી
રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન વચ્ચે ચૂંટણી પ્રચારનો ગરમાવો હવે ઉમેદવારોના મગજ ઉપર ચડવા લાગ્યો છે અને ઉમેદવારો મગજ ઉપરનો કાબુ ગુમાવી રહ્યાં હોય તેમ આજે…
View More વોર્ડ નં.15માં વશરામ સાગઠિયા અને નિલેશ હેરભા વચ્ચે તડાફડીરઘુવંશીઓને વિધાનસભાની ટિકિટ સિવાય કાંઈ ના ખપે
આજની બેઠકમાં ડો.દર્શિતાબેન શાહનો મત વિસ્તાર મુખ્ય ટાર્ગેટ રાજકોટ ભાજપમાં ટિકિટ વહેચણીનો મુદ્દો સળગતો બન્યો છે ત્યારે રઘુવંશી સમાજની અવગણાના પગલે હાલ સમાજમાં જે રોષ…
View More રઘુવંશીઓને વિધાનસભાની ટિકિટ સિવાય કાંઈ ના ખપેવોર્ડ નં.2માં ભાજપના પ્રભારીની હાજરીમાં ધારાસભ્ય સામે કાર્યકરોનો હોબાળો
મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ શરૂૂ થઈ ચૂક્યું છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવે જ્યારે રાજકોટ આવ્યા હતા તે સમયે વોર્ડ 2ના કાર્યક્રમમાં…
View More વોર્ડ નં.2માં ભાજપના પ્રભારીની હાજરીમાં ધારાસભ્ય સામે કાર્યકરોનો હોબાળોરૂા.1 લાખ લીધા પછી પણ ટિકિટ ન આપી ? વોર્ડ મહિલા પ્રમુખની શહેર પ્રમુખને ફડાકાવાળી
અમદાવાદમાં કોંગ્રેસના મહિલા હોદ્દેદારોનો ધજાગરો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ ભાગબટાઈ કરી પોતાના લોકોને ટિકિટ આપી હોવાના અત્યાર સુધી આક્ષેપો થતા હતા, પરંતુ આ…
View More રૂા.1 લાખ લીધા પછી પણ ટિકિટ ન આપી ? વોર્ડ મહિલા પ્રમુખની શહેર પ્રમુખને ફડાકાવાળીભાજપે મનપાની 72 બેઠકો માટે 28 જ્ઞાતિને મેદાને ઉતારી
લેઉવા પટેલને સૌથી વધુ 13 ટિકિટ: 17 જ્ઞાતિને માત્ર 1 ટિકિટ મળી ક્ષત્રિય – આહીરને 7-7 ટિકિટ, કડવા પટેલને 5 ટિકિટ આપતું ભાજપ રાજકોટ મહાનગરપાલિકાની…
View More ભાજપે મનપાની 72 બેઠકો માટે 28 જ્ઞાતિને મેદાને ઉતારીમોબાઈલની બેટરી ફાટતા મકાનમાં આગ, દંપતી ભડથું
લીંબડીમાં ગોઝારી ઘટના, આગ તિવ્ર ઝડપે પ્રસરી જતાં બચવાનો મોકો જ ન મળ્યો, બચાવવા ગયેલ વ્યક્તિ પણ દાઝ્યો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વોરા સોસાયટીમાં ગત…
View More મોબાઈલની બેટરી ફાટતા મકાનમાં આગ, દંપતી ભડથુંરાજકોટમાં કલાકાર ઉપર હુમલો કરી લૂંટી લીધો
રાજકોટ શહેર અને ભાગોળના વિસ્તારોમાં લૂંટફાટ અને હુમલાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે, ત્યારે કુવાડવા રોડ પર વધુ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાજકોટના…
View More રાજકોટમાં કલાકાર ઉપર હુમલો કરી લૂંટી લીધો