ભૂતપૂર્વ અમલદારો, શિક્ષણવિદો, કાર્યકરો અને પત્રકારો સહિત 700 થી વધુ વ્યક્તિઓએ ચૂંટણી પંચને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું 18 એપ્રિલના…
View More વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન આચાર સંહિતાનો ભંગ: 700 પ્રબુધ્ધોની ચૂંટણીપંચને ફરિયાદPrime Minister
એક દિવસ હિજાબ પહેરેલી દીકરી આ દેશની વડાપ્રધાન બનશે: ઓવૈસીનું દીવાસ્વપ્ન
બુરખો પહેરેલી મહિલા મુંબઇની મેયર પણ નહીં બની શકે: રાણેનો પલટવાર મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર સભાને સંબોધતા, અસદુદ્દીન ઓવૈસીએ એક એવું નિવેદન આપ્યું જેણે રાજકીય…
View More એક દિવસ હિજાબ પહેરેલી દીકરી આ દેશની વડાપ્રધાન બનશે: ઓવૈસીનું દીવાસ્વપ્નવડાપ્રધાનની સભાનો બંદોબસ્ત પૂર્ણ કરી આવતી મહિલા કોન્સ્ટેબલ અને 108ની કર્મચારીના અકસ્માતમાં મોત
અમદાવાદ શહેરમાં ગઈકાલે 25 પીએમ મોદી નરેન્દ્ર મોદી મહેમાન બન્યા છે. પીએમ મોદીનો સાંજે નિકોલમાં જાહેર કાર્યક્રમ હતો. જેથી આ બંદોબસ્ત પૂર્ણ કરીને ફરત ફરી…
View More વડાપ્રધાનની સભાનો બંદોબસ્ત પૂર્ણ કરી આવતી મહિલા કોન્સ્ટેબલ અને 108ની કર્મચારીના અકસ્માતમાં મોતવડાપ્રધાનની સરકારી કાર સામે ત્રણ ટ્રાફિક ચલણ: સોશિયલ મીડિયામાં સ્ક્રીનશોટ સાથે પોસ્ટ વાયરલ
સોશિયલ મીડિયા પર એક સામાન્ય ટ્વીટ હવે દેશવ્યાપી ચર્ચાનું કારણ બની ગયું છે. ટ્વિટર (હવે એક્સ) પર, યુઝર્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિશિયલ કાર પર…
View More વડાપ્રધાનની સરકારી કાર સામે ત્રણ ટ્રાફિક ચલણ: સોશિયલ મીડિયામાં સ્ક્રીનશોટ સાથે પોસ્ટ વાયરલવડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ-વિરાસતના પથ પર ભારતની આગેકૂચ
મોદી સરકારના આ 11 વર્ષ સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા: 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે 2014ની સામાન્ય ચૂંટણીમાં ભારતના લોકોએ નવી આશાઓ…
View More વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ-વિરાસતના પથ પર ભારતની આગેકૂચઅગાઉની સરકારો સાથે સરખામણી કરતાં નવા લક્ષ્યાંકો નક્કી કરો: વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર પછીની તેમની પ્રથમ કાઉન્સિલ બેઠકમાં ભારતની વધેલી યુદ્ધ ક્ષમતાઓ અને સ્વદેશી શસ્ત્રોની અસરકારકતાને સ્વીકારી. તેમણે સંરક્ષણમાં મેક ઇન ઇન્ડિયા ની હિમાયત…
View More અગાઉની સરકારો સાથે સરખામણી કરતાં નવા લક્ષ્યાંકો નક્કી કરો: વડાપ્રધાનસોમનાથ મહાદેવને શીશ નમાવી પૂજા કરતા વડાપ્રધાન
ભારતના વડાપ્રધાન નેરન્દ્રભાઈ મોદીએ ગઈકાલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી હતી. વડાપ્રધાન મોદીએ શાસ્ત્રોકત વિધિ સોમનાથ મંદિરના 100થી વધુ સુવર્ણ…
View More સોમનાથ મહાદેવને શીશ નમાવી પૂજા કરતા વડાપ્રધાનવડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જોડાવા શિક્ષણ વિભાગનો શાળાને આદેશ
કાર્યક્રમ નિહાળતો ફોટો વેબસાઇટ પર અપલોડ કરવા પરિપત્રમાં ફરજિયાત સૂચના PM મોદી 10 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા સંવાદ કરવાના છે ત્યારે શિક્ષણ વિભાગે…
View More વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જોડાવા શિક્ષણ વિભાગનો શાળાને આદેશહું ભગવાન નથી, માણસ છું, મારાથી પણ ભૂલો થાય: મોદી
ઝેરોધાના સહસ્થાપક નિખિલ કામથ સાથે પ્રથમ પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં પીએમએ કહ્યું, યુવાનોએ મહત્વાકાંક્ષા સાથે નહીં, મિશન સાથે રાજકારણમાં આવવું જોઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેરોધાના…
View More હું ભગવાન નથી, માણસ છું, મારાથી પણ ભૂલો થાય: મોદી