મહિલા પર કોઇ પણ જાતનું દબાણ હતુ? પોલીસે કોલ ડીટેઇલના આધારે તપાસ શરૂ કરી જૂનાગઢ શહેરના મંગલધામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરની…
View More જૂનાગઢની સરકારી હોસ્પિટલના મહિલા પ્યુને રાજીનામું આપ્યા બાદ આપઘાત કરી લીધોgujarat
દ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદ
ભોગ બનનારને રૂા.11 લાખનું વળતર ચૂકવવા આદેશ: દ્વારકાની સ્પેશિયલ કોર્ટનો મહત્વનો ચુકાદો દ્વારકા વિસ્તારમાં રહેતી એક સગીરા પર વર્ષ 2022ના સમયગાળા દરમિયાન એક શખ્સ દ્વારા…
View More દ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવનાર આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષની સખત કેદકાલાવડના પીઠડિયામાં બે બાળકોને કૂવામાં ફેંકી હત્યા નિપજાવનાર માતાને આજીવન કેદની સજા
જામનગરમાં મેન્ટલ હોસ્પિટલનાં નર્સિંગ કવાર્ટરમાં ચોરી: રૂા.28 હજારનો મુદામાલ ચોરાયો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં ચારેક વર્ષ પહેલાં ખેતમજૂર પરિવાર ની મહિલા એ પોતાના…
View More કાલાવડના પીઠડિયામાં બે બાળકોને કૂવામાં ફેંકી હત્યા નિપજાવનાર માતાને આજીવન કેદની સજાPM-JAYમાંથી કેન્સરની સારવાર કેન્સલ થવાનો ભય
નવા નિયમમાં MD ઓનેલોજિસ્ટની ડિગ્રી વાળા ડોકટર સારવાર કરે તો માન્ય નહીં રહે, ગુજરાતમાં મોટા ભાગના ડોકટર PM-JAY હેઠળ સારવાર નહીં કરે તો અનેક…
View More PM-JAYમાંથી કેન્સરની સારવાર કેન્સલ થવાનો ભયપાલિતાણામાં શેત્રુંજય ડુંગર પર જૈન વેપારી ઉપર હુમલો કરી લૂંટનો પ્રયાસ
જૈનોના પવિત્ર તીર્થધામ પાલીતાણામાં શેત્રુંજ્ય ડુંગર પર યાત્રા દરમિયાન ચેન્નાઈથી આવેલા એક જૈન પરિવારના સભ્ય પર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો.…
View More પાલિતાણામાં શેત્રુંજય ડુંગર પર જૈન વેપારી ઉપર હુમલો કરી લૂંટનો પ્રયાસમોરબી ભત્રીજાના ઘરે આંટો દેવા આવેલા સાણંદના વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત
મોરબીમાં રહેતાં ભત્રીજાના ઘરે આંટો દેવા આવેલા સાણંદના વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. વૃધ્ધાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More મોરબી ભત્રીજાના ઘરે આંટો દેવા આવેલા સાણંદના વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોતકાલાવડના નિકાવામાં માનસિક બીમારીથી કંટાળીને યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
લાંબા સમયની માંદગી બાદ વાડીમાં ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાધો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ નજીક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં માનસિક…
View More કાલાવડના નિકાવામાં માનસિક બીમારીથી કંટાળીને યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતપ્રભાસપાટણમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો
ગીર સોમનાથ જીલ્લામાં માન્ય ડીગ્રી વગરના એલોપેથીક દવા તથા સારવાર આપી પ્રાઇવેટ દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોકટરો વિરુધ્ધ સખત કાર્યવાહી કરવા…
View More પ્રભાસપાટણમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયોધ્રાંગધ્રામાં હત્યાની શંકાએ દફનાવેલા પાંચ વર્ષના બાળકના મૃતદેહને બહાર કઢાયો
ધ્રાંગધ્રામાં દફનાવેલા બાળકની લાશ 15 દિવસે બહાર કઢાઈ, પાણીમાં ડૂબી જવાથી મોત કે હત્યા? રહસ્ય ઉકેલવા ફોરેન્સિક તપાસ શરૂૂ થતા ધ્રાંગધ્રા શહેરના પુનિતનગર વિસ્તારમાં 15…
View More ધ્રાંગધ્રામાં હત્યાની શંકાએ દફનાવેલા પાંચ વર્ષના બાળકના મૃતદેહને બહાર કઢાયોજામનગરમાં પ્રોહિબિશન ડ્રાઈવ: અલગ-અલગ 4 દરોડા, દેશી દારૂનો જથ્થો જપ્ત: 1 ઝડપાયો : 3 મહિલાઓ ફરાર
જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ સિટી-સી ડિવિઝન પોલીસ દ્વારા વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના જાગ્રુતીનગર બાવરીવાસ અને આસપાસના વિસ્તારોમાં થયેલી અલગ-અલગ રેઇડ દરમિયાન…
View More જામનગરમાં પ્રોહિબિશન ડ્રાઈવ: અલગ-અલગ 4 દરોડા, દેશી દારૂનો જથ્થો જપ્ત: 1 ઝડપાયો : 3 મહિલાઓ ફરાર