સમગ્ર સૌરાષ્ટ્ર સહીત અમરેલી જિલ્લા માં ચાલુ વર્ષે ઓછા વરસાદ ને કારણે અનેક જળાશયો તળિયા ઝાટક ખાલી જોવા મળે છે. અમરેલી જિલ્લા માં ઓછા વરસાદ…
View More વરસાદ ખેંચાતા વડિયાના સુરવો ડેમમાં સૌની યોજનાનું પાણી આપો : બાવકુ ઊંધાડgujarat
મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં વિવિધ સ્થળેથી જુગાર રમતા 34 ઝડપાયા
મોરબી જીલ્લામાં મોરબી શહેર ઉપરાંત વાંકાનેર શહેર અને તાલુકા તેમજ હળવદ તાલુકામાં જાહેરમાં જુગાર રમતા 34 પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી જુગાર…
View More મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં વિવિધ સ્થળેથી જુગાર રમતા 34 ઝડપાયાખંભાળિયાના સામોર ગામે રમતા રમતા કેનાલમાં પડી જતા માસુમનું મોત
ઓખામાં માછીમારને હાર્ટએટેક આવતા મોત ખંભાળિયા તાલુકાના સામોર ગામે હાલ રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના બદવાળી જિલ્લાના રાજપુર તાલુકાના રહીશ વિકમભાઈ ચમારીભાઈ ચૌહાણ નામના 29…
View More ખંભાળિયાના સામોર ગામે રમતા રમતા કેનાલમાં પડી જતા માસુમનું મોતકોટડા સાંગાણીના વેરાવળ રામદેવ નગરમાં જાહેર જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા
કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ રામદેવ નગરમા જાહેરમા અમુક માણસો પૈસા પાના વતી તીનપતીનો રોન પોલીસનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા મળી આવેલ હોય જે જુગાર…
View More કોટડા સાંગાણીના વેરાવળ રામદેવ નગરમાં જાહેર જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયાઉપલેટા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને શાળા બંધ કરાવવા ધમકી
ઉપલેટા પ્રાથમિક શાળાના આર્ચાય અને શિક્ષક ને સ્કુલ પાસે રહેતા વિધર્મી પિતા-પુત્રએ શાળા બંધ કરવાની ધમકી આપી આર્ચાય અને શિક્ષક ને વિધાર્થીઓ ને ભણાવવા આવ્યા…
View More ઉપલેટા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને શાળા બંધ કરાવવા ધમકીદ્વારકા જિલ્લામાં જુગાર રમતી 11 મહિલા સહિત 77 જુગારીઓ ઝડપાયા
15 દરોડામાં રોકડ સહિત 1.75 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો: શ્રાવણી જુગાર પર પોલીસની સ્ટ્રાઇકથી પત્તાપ્રેમીઓમાં ફફડાટ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શ્રાવણ માસ હોય અનેક…
View More દ્વારકા જિલ્લામાં જુગાર રમતી 11 મહિલા સહિત 77 જુગારીઓ ઝડપાયારામ રાખે તેને કોણ ચાખે: રાપરના ઉમૈયા ગામે 100 ફૂટ ઉંડા ખાડામાં પડેલા બાળકને ગ્રામજનોએ બચાવ્યો
રાપર તાલુકાના ઉમૈયા ગામે રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થકનો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રમતા 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ ઊંડા…
View More રામ રાખે તેને કોણ ચાખે: રાપરના ઉમૈયા ગામે 100 ફૂટ ઉંડા ખાડામાં પડેલા બાળકને ગ્રામજનોએ બચાવ્યોચોટીલાના કાળાસર ગામમાં ઘરમાંથી 38 ગાંજાના છોડ સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. સુરેન્દ્રનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ…
View More ચોટીલાના કાળાસર ગામમાં ઘરમાંથી 38 ગાંજાના છોડ સાથે શખ્સ ઝડપાયોમાળિયા હાટીનામાં દારૂડિયા કારચાલક નબીરાનો આતંક
અનેક વાહનો-લોકોને અડફેટે ચડાવ્યા, પોલીસે દસ કિ.મી. પીછો કરી ત્રણ નબીરાઓને ઝડપી લીધા, પોલીસ સ્ટેશને ટોળા ઉમટતા મધરાત્રે તંગદિલી જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં અનેક વાહન…
View More માળિયા હાટીનામાં દારૂડિયા કારચાલક નબીરાનો આતંકતહેવાર ટાણે ખરીદી કરવા જતા બાઇક ચાલક વૃધ્ધનું ટેન્કર અડફેટે મોત
ધોરાજી નજીક બનેલી ઘટના : મોટી પરબડીના વૃધ્ધના મોતથી પરિવાર શોકમાં ગરકાવ ધોરાજીનાં મોટી પરબડી ગામે રહેતા વૃધ્ધ તહેવાર નજીક આવતા પોતાનુ બાઇક લઇને ખરીદી…
View More તહેવાર ટાણે ખરીદી કરવા જતા બાઇક ચાલક વૃધ્ધનું ટેન્કર અડફેટે મોત