દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અગાઉ નોંધાયેલા એક ગુનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન સામે રસ્તા પર બેસી ચક્કાજામ કરવા તથા પોલીસની સરકારી…
View More ખંભાળિયામાં પોલીસ સ્ટેશનમાં ટોળાની ધમાલ, આપઘાતની ધમકી આપી ફરજમાં રૂકાવટgujarat
ભાવનગરના વિરડી ગામે ખનીજ માફિયાઓના હાથે વૃધ્ધની હત્યા
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વિરડી ગામે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં બેફામ ચાલતી ગેરકાયદે ખનીજચોરી સામે અવાજ ઉઠાવવો…
View More ભાવનગરના વિરડી ગામે ખનીજ માફિયાઓના હાથે વૃધ્ધની હત્યાહળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ શહેરમાં ચાંપતો બંદોબસ્ત
હળવદના લક્ષ્મીનારાયણ ચોક વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચેના અકસ્માતની બાબતે બે સમુદાયના જૂથો વચ્ચે માથાકૂટ બાદ અથડામણ થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.…
View More હળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ શહેરમાં ચાંપતો બંદોબસ્તસુત્રાપાડાના ઉંબરી ગામે બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, ગંભીર ઇજા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામની સીમ વિસ્તારમાં મધરાતે દીપડાએ બે વર્ષના બાળક પર હુમલો કરતાં શ્રમિક પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. પરિવાર સાથે કામચલાઉ…
View More સુત્રાપાડાના ઉંબરી ગામે બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, ગંભીર ઇજાજામનગરમાં થાર હેઠળ કચડી યુવકને મોતને ઘાટ ઉતાર્યો
જામનગરમાં કારની લે-વેચના મામલે થયેલી તકરારના જૂના મનદુ:ખમાં થાર કારથી આઈ-20 કારને ટક્કર મારી અકસ્માત સર્જી યુવકની હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત…
View More જામનગરમાં થાર હેઠળ કચડી યુવકને મોતને ઘાટ ઉતાર્યોભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડે દિલ્હીને બદલે અમદાવાદમાં?
અરૂણ જેટલી સ્ટેડિયમમાં નિર્માણકાર્ય ચાલી રહ્યું છે ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી ડિસમ્બર માસમાં ત્રણ વન-ડે મેચની શ્રેણી યોજાનાર છે. જેમાં અગાઉ પ્રથમ વન-ડે મેચ…
View More ભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડે દિલ્હીને બદલે અમદાવાદમાં?મહિલાઓને વિકાસયાત્રામાં લાભાર્થી નહીં ભાગીદાર બનાવવાનો નિર્ધાર : મુખ્યમંત્રી
રાજ્યની બહેનોને નવરાત્રિની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આજે 27 જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત 136 જેટલા ગ્રામહાટનું રાજકોટથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે…
View More મહિલાઓને વિકાસયાત્રામાં લાભાર્થી નહીં ભાગીદાર બનાવવાનો નિર્ધાર : મુખ્યમંત્રી2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી: હર્ષ સંઘવી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સ્થાને ટૂંક સમયમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવાશે તેવી અટકળો, અનુમાનો અને રાજકીય ગોસીપ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક…
View More 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી: હર્ષ સંઘવીરેલિંગ તોડીને કાર નદીમાં ખાબકતા નાયબ મામલતદાર સહિત બેના મોત
આહવા વઘઈ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઢાઢરા ભાવડી ગામ નજીક કાર રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકી છે. અંદાજે 35 ફૂટ ઊંડે…
View More રેલિંગ તોડીને કાર નદીમાં ખાબકતા નાયબ મામલતદાર સહિત બેના મોતટ્રાફિક દંડના ઇ-ચલણ હવે સીધા ઘરે આવશે: પોલીસ અને પોસ્ટ વિભાગ વચ્ચે કરાર
ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા 9 ઑક્ટોબરથી ‘વિશ્વ ટપાલ દિવસ અને રાષ્ટ્રીય ડાક સપ્તાહ2026’ની ઉજવણીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉજવણીના ભાગરૂૂપે દેશમાં સૌપ્રથમ વખત…
View More ટ્રાફિક દંડના ઇ-ચલણ હવે સીધા ઘરે આવશે: પોલીસ અને પોસ્ટ વિભાગ વચ્ચે કરાર