ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર આજે વહેલી સવારે એક પરપ્રાંતિય ટેમ્પો ટ્રાવેલ્સ રોડ નીચે પલટી ખાઈ જતા તેમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.…
View More ખંભાળિયા નજીક ટ્રાવેલ્સ ટેમ્પોની પલટી: એક ડઝન જેટલા મુસાફરો ઘવાયાKhambhalia news
ખંભાળિયામાં પોલીસ સ્ટેશનમાં ટોળાની ધમાલ, આપઘાતની ધમકી આપી ફરજમાં રૂકાવટ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અગાઉ નોંધાયેલા એક ગુનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન સામે રસ્તા પર બેસી ચક્કાજામ કરવા તથા પોલીસની સરકારી…
View More ખંભાળિયામાં પોલીસ સ્ટેશનમાં ટોળાની ધમાલ, આપઘાતની ધમકી આપી ફરજમાં રૂકાવટખંભાળિયા પાલિકા કચેરીમાં અજાણ્યા શખ્સો મરેલુ કૂતરુ અને માછલા ફેંકી જતા ચકચાર
ખંભાળિયા નગરપાલિકા કચેરીમાં ગઈકાલે એક ધૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે. જેમાં પાલિકા ચીફ ઓફિસરની ચેમ્બર પાસે કોઈ અજાણી વ્યક્તિ મરેલું કૂતરું તેમજ જુદા જુદા વિભાગો…
View More ખંભાળિયા પાલિકા કચેરીમાં અજાણ્યા શખ્સો મરેલુ કૂતરુ અને માછલા ફેંકી જતા ચકચારખંભાળિયામાં ટ્રાફિક દંડના નામે તોડ કરતો નકલી પોલીસમેન ઝબ્બે
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક યુવાન ગત તા. 2 ના રોજ ડબલ સવારી મોટરસાયકલમાં બેસીને ખંભાળિયાથી સલાયા જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં ખંભાળિયા નજીકના…
View More ખંભાળિયામાં ટ્રાફિક દંડના નામે તોડ કરતો નકલી પોલીસમેન ઝબ્બેખંભાળિયામાં નકલી પોલીસે બાઇક સવાર યુવાનને અટકાવી કરેલો તોડ
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પાસેથી મોટરસાયકલ પર જઈ રહેલા એક યુવાનને રોકીને અજાણ્યા શખ્સે પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી, બાઈક અંગેનો દંડ ભરવાનો ભય…
View More ખંભાળિયામાં નકલી પોલીસે બાઇક સવાર યુવાનને અટકાવી કરેલો તોડખંભાળિયામાં પીઢ રઘુવંશી કાર્યકરનું કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ
ખંભાળિયા શહેરના જુના અને જાણીતા પીઢ રઘુવંશી એવા કિશોરભાઈ લાલનું ગત મોડી સાંજે દર્શન કરવા જતા મોટરકારની ઠોકરે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ કમકમાટી ભર્યા…
View More ખંભાળિયામાં પીઢ રઘુવંશી કાર્યકરનું કાર અકસ્માતમાં કરુણ મૃત્યુટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા ખંભાળિયાની એજન્સીના બે શખ્સો પકડાયા
અધિકારી સાથે ‘વહીવટ’ કરવાના બહાને સરકારી ફી ઉપરાંત રૂા.2120ની લાંચ માંગી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ટ્રકનું ફિટનેસ (પાસિંગ) સર્ટિફિકેટ કાઢી આપવા માટે સરકારી ફી…
View More ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા ખંભાળિયાની એજન્સીના બે શખ્સો પકડાયાખતરો કે ખીલાડી, સાપને કૃત્રિમ શ્ર્વાસ આપ્યો
ખંભાળિયા નજીકના ધરમપુરના રહેણાક વિસ્તારમાં નેટની ઝાડીમાં ધામણ પ્રજાતિનો એક સાપ લાંબા સમયથી ફસાઈ ગયો હતો. આ સાપ નેટમાં ફસાયેલો હોવાના કારણે તેના શરીર પર…
View More ખતરો કે ખીલાડી, સાપને કૃત્રિમ શ્ર્વાસ આપ્યોખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે અકસ્માત યુવતીનું મૃત્યુ: માતા-પિતાને ગંભીર ઈજા
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગત તારીખ 12 ના રોજ બે મોટરકાર વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કેશોદ ગામની એક યુવતીનું મૃત્યુ નિપજ્યું…
View More ખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે અકસ્માત યુવતીનું મૃત્યુ: માતા-પિતાને ગંભીર ઈજાગાંધી જયંતીએ ‘ચાલો ગાંધીનગર’ના નારા સાથે ખેડૂત સત્યાગ્રહની જાહેરાત
ખંભાળિયાનું દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ આંદોલન 108 તાલુકાઓમાં વિસ્તારાશે, લાખો ખેડૂતોની સહી સાથે સરકારને રજૂઆત કરાશે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અપૂરતા વરસાદને…
View More ગાંધી જયંતીએ ‘ચાલો ગાંધીનગર’ના નારા સાથે ખેડૂત સત્યાગ્રહની જાહેરાત