વડોદરા ઝાલાના રહેવાસી બહાદુરસિંહ મુળજીભાઈ ઝાલાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી તપાસની માંગ કરી છે. અરજી મુજબ ગ્રામ પંચાયતે વર્ષ 2022 અને 2025 દરમિયાન…
View More સુત્રાપાડાના વડોદરા ઝાલા ગ્રામ પંચાયતના સ્વ.ભંડોળમાં 4.12 લાખની ગેરરીતિનો આક્ષેપSutrapada news
સુત્રાપાડા નજીક બે રિક્ષા વચ્ચે અકસ્માત: એક મહિલાનું મોત: 11 મુસાફર ઇજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા-લોઢવા હાઈવે રોડ પર એસ.બી.આઈ. બેંક આગળ અને ભૂતેશ્વર મંદિરની બાજુમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે સીએનજી ઓટો રિક્ષાઓ…
View More સુત્રાપાડા નજીક બે રિક્ષા વચ્ચે અકસ્માત: એક મહિલાનું મોત: 11 મુસાફર ઇજાગ્રસ્તસુત્રાપાડા તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
સુત્રાપાડા જિલ્લા પંચાયતની 4 માંથી 3 અને તાલુકા પંચાયતની 18 માંથી 13 બેઠકો પર ભાજપનો દબદબો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા વિસ્તારમાં યોજાયેલી તાલુકા પંચાયત અને…
View More સુત્રાપાડા તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયોસુત્રાપાડાના કદવાર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો
ગીર સોમનાથ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા સામે સખત કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ ની સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક…
View More સુત્રાપાડાના કદવાર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયોસુત્રાપાડાના વન વિભાગનો ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા રાઉન્ડ હેઠળના પ્રાંચી બીટ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરી ઝડપી પાડી છે. મોડાસા ગામ નજીકથી એક બોલેરો વાહન માંથી…
View More સુત્રાપાડાના વન વિભાગનો ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરીનો પર્દાફાશસુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે નાનાભાઇએ લાકડાના ધોકા ફટકારી મોટાભાઇની કરેલી હત્યા
સામાન્ય બોલાચાલીમાં માથામાં ફટકારેલો ધોકો જીવલેણ નિવડ્યો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે એક હત્યાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ નાના ભાઈએ…
View More સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે નાનાભાઇએ લાકડાના ધોકા ફટકારી મોટાભાઇની કરેલી હત્યાસુત્રાપાડામાં વીજ લાઇન રિપેરીંગ દરમિયાન દુર્ઘટના, એકનું મોત
સુત્રાપાડા તાલુકાના નાગથણી વિસ્તારમાં આજે વીજ લાઇન રિપેરિંગ દરમ્યાન કરંટ લાગતા આસિસ્ટન્ટ લાઇનમેન ગોહેલ હસમુખભાઈ અરજણભાઈ (ઉમર 33, રહેવાસી ચિત્રાવડ, તાલુકો તાલાલા) નું ઘટના સ્થળે…
View More સુત્રાપાડામાં વીજ લાઇન રિપેરીંગ દરમિયાન દુર્ઘટના, એકનું મોતસુત્રાપાડા તાલુકામાં વધુ બે ઇંચ વરસાદ થતા ખેડૂતોને નુકસાન
સુત્રાપાડા તાલુકામા છેલ્લા દીવસ કમોશમી વરસાદ છે ગઇકાલે પાંચ ઇંચ જેટલો વરસાદ પડેલ હતો અને ગઇ રાત થી અત્યાર સુધીમા વધુ બે ઇંચ જેટલો કમોશમી…
View More સુત્રાપાડા તાલુકામાં વધુ બે ઇંચ વરસાદ થતા ખેડૂતોને નુકસાનસુત્રાપાડાના ટીંબડી ફાટક નજીક દારૂની 54 બોટલ સાથે એક પકડાયો
પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી.પટેલ ની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ.…
View More સુત્રાપાડાના ટીંબડી ફાટક નજીક દારૂની 54 બોટલ સાથે એક પકડાયોસુત્રાપાડામાં પુરવઠા તંત્ર દ્વારા 58 હજારનો શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાઘ્યાયની સૂચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરના ઉપલા પાડા વિસ્તારમાં શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે…
View More સુત્રાપાડામાં પુરવઠા તંત્ર દ્વારા 58 હજારનો શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ