વિંછીયા તાલુકાના નાના માત્રા ગામે માતાની છેડતી કરનાર યુવકની પુત્રએ કાર નીચે કચડી નાખી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનામાં મૃતકની માસુમ…
View More વિંછીયાના નાનામાત્રા ગામે છેડતી કરનાર યુવકની કાર નીચે કચડી નાખી હત્યાgujarat news
ચોટીલાના પીપરાળીની સીમમાં દારૂના કટીંગમાં પોલીસ ત્રાટકી, 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા પોલીસે પીપરાળીની સીમમાં દારૂૂના કટીંગની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 10 લાખથી વધુના દારૂૂ સહિત રૂૂ. 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી…
View More ચોટીલાના પીપરાળીની સીમમાં દારૂના કટીંગમાં પોલીસ ત્રાટકી, 15.78 લાખનો મુદ્દામાલ જપ્તજૂનાગઢમાં 215 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ઢોલક વાદક હાજી રમકડુંનું સન્માન ઐતિહાસિક અને આધ્યાત્મિક નગરી જૂનાગઢની શાનમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નરસૈયાની…
View More જૂનાગઢમાં 215 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીખંભાળિયાના ઝાકસીયા ગામે તળાવમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે એક આધેડનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યાનો બનાવો સામે આવ્યો છે. આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના…
View More ખંભાળિયાના ઝાકસીયા ગામે તળાવમાં ડૂબી જતા આધેડનું મૃત્યુઉનામાં વૃધ્ધ પિતાએ પુત્રને બચાવવા દીપડાને પતાવી દીધો
વૃધ્ધ સુતા હતા ત્યારે દીપડો આવી પહોંચ્યો હતો, તેઓને શરીરે 50 થી વધુ ટાંકા લેવા પડયા વન વિભાગે હથિયાર કબજે કર્યું, દીપડાના મૃતદેહને એનિમલ સેન્ટર…
View More ઉનામાં વૃધ્ધ પિતાએ પુત્રને બચાવવા દીપડાને પતાવી દીધોજિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાણવડમાં મહિલા પ્લાટુન જિલ્લામાં પ્રથમ
ભાણવડ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીમાં કરવામાં આવી હતી. જેમાં મહિલા સશક્તિકરણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે યોજાયેલી પરેડમાં…
View More જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાણવડમાં મહિલા પ્લાટુન જિલ્લામાં પ્રથમકોટડાસાંગાણીના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં ખેડૂત પર પાઇપથી હુમલો
લોધીકા પોલીસમાં ગુનો નોંધાયો કોટડાસાંગાણી તાલુકાના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં એક ખેડૂત પર લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ખેડૂતની પત્નીને…
View More કોટડાસાંગાણીના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં ખેડૂત પર પાઇપથી હુમલોનર્મદા ડેમના વિસ્થાપીતોના રાહત પુનર્વસનની 6274 હેકટર જમીન ઉદ્યોગો અને અન્ય હેતુ માટે ફાળવી દેવાશે
ગાંધીનગર: ગુજરાત સરકારે નર્મદા ડેમ પ્રોજેક્ટ દ્વારા વિસ્થાપિત થયેલા લોકોના રાહત અને પુનર્વસન માટે અનામત રાખેલી 6,247 હેક્ટર બિનઉપયોગી જમીન ઔદ્યોગિક હેતુઓ અને અન્ય વિકાસ…
View More નર્મદા ડેમના વિસ્થાપીતોના રાહત પુનર્વસનની 6274 હેકટર જમીન ઉદ્યોગો અને અન્ય હેતુ માટે ફાળવી દેવાશેમાંડવી: તું આફ્રિકાથી અહીં કેમ આવ્યો કહી પિતરાઇનો યુવાનની હત્યાનો પ્રયાસ
દક્ષિણ આફ્રિકાના સીસલથી માંડવીમાં આવેલા યુવાન પર કૌટુંબીક કાકાના દીકરા અને તેના મામાએ ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.…
View More માંડવી: તું આફ્રિકાથી અહીં કેમ આવ્યો કહી પિતરાઇનો યુવાનની હત્યાનો પ્રયાસસહકારી સંસ્થાઓ – મંડળીઓની ચૂંટણી છ માસ માટે મુલતવી, SIRની કામગીરીને લઈને સરકારનો નિર્ણય
ગાંધીનગર ખાતેથી ગુજરાતના સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકો અને રાજકીય આગેવાનો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને…
View More સહકારી સંસ્થાઓ – મંડળીઓની ચૂંટણી છ માસ માટે મુલતવી, SIRની કામગીરીને લઈને સરકારનો નિર્ણય