પ્રભાસપાટણ મા રહેતો ઉત્સવ માનસિંહભાઈ ચાવડા ધોરણ 12 મા તાલલા ખાતે આવેલ ફોટોન સંકુલ મા અભ્યાસ કરતો હતો અને રાત્રે ના 12 કલાક ના અરસામાં…
View More તાલાલાની હોસ્ટેલમાં અભ્યાસ કરતા છાત્ર પર દીપડાનો હુમલોLeopard attack
બગસરામાં મધરાત્રે 10 વર્ષના બાળક પર દીપડાનો હુમલો
બગસરામાં હુડકો વિસ્તારમાં મોડી રાતના એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પરિવાર સાથે ઘર આંગણે સુતેલા દસ વર્ષના માસુમ બાળક પર દીપડાએ ઘાતક…
View More બગસરામાં મધરાત્રે 10 વર્ષના બાળક પર દીપડાનો હુમલોઉનાના જૂના ઉગલા ગામની સીમમાં મહિલા ઉપર દીપડાનો હુમલો
ઉના નજીક આવેલા જૂના ઉગલા ગામની સીમમાં મોડી સાંજે દીપડાએ હુમલો કરતા વાડીમાં કામ કરી રહેલી 48 વર્ષીય મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. દીપડાના…
View More ઉનાના જૂના ઉગલા ગામની સીમમાં મહિલા ઉપર દીપડાનો હુમલોજૂનાગઢ પંથકમાં માતાની બાજુમાં સુતેલા બાળકને દીપડો મોઢામાં ઉપાડી ભાગ્યો, પિતાએ પુત્રને છોડાવ્યો
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓના આતંકની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આણંદપુર ગામની સીમમાં ખેત મજૂરી કરતા એક પરિવારના ચાર વર્ષના માસૂમ…
View More જૂનાગઢ પંથકમાં માતાની બાજુમાં સુતેલા બાળકને દીપડો મોઢામાં ઉપાડી ભાગ્યો, પિતાએ પુત્રને છોડાવ્યોજસદણના કનેસરામાં દીપડાના હુમલામાં ઘાયલ પૂજારીએ સારવારમાં દમ તોડ્યો
જસદણ તાલુકાના કનેસરા ગામે શનિવારે વહેલી સવારે જરિયા મહાદેવ મંદિરમાં દીપડાએ ત્રાટકીને મહંત સહિત ત્રણ પર હુમલો કર્યો હતો અને તેમાં મહંતનો આબાદ…
View More જસદણના કનેસરામાં દીપડાના હુમલામાં ઘાયલ પૂજારીએ સારવારમાં દમ તોડ્યોઉનામાં વૃધ્ધ પિતાએ પુત્રને બચાવવા દીપડાને પતાવી દીધો
વૃધ્ધ સુતા હતા ત્યારે દીપડો આવી પહોંચ્યો હતો, તેઓને શરીરે 50 થી વધુ ટાંકા લેવા પડયા વન વિભાગે હથિયાર કબજે કર્યું, દીપડાના મૃતદેહને એનિમલ સેન્ટર…
View More ઉનામાં વૃધ્ધ પિતાએ પુત્રને બચાવવા દીપડાને પતાવી દીધોજેતપુરની સીમમાં દીપડો ત્રાટકયો, ત્રણ વાછરડીનું મારણ કરતા ફફડાટ
જેતપુર શહેરના જૂના રૂૂપાવટી રોડ પર આવેલા ખારાપાટ વિસ્તારમાં દીપડાએ ત્રણ વાછરડીઓનું મારણ કરતાં પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. શિકારની શોધમાં આવેલા દીપડાએ…
View More જેતપુરની સીમમાં દીપડો ત્રાટકયો, ત્રણ વાછરડીનું મારણ કરતા ફફડાટચોટીલાનાં ગુંદા ગામે વૃધ્ધ ખેડૂત પર દીપડાનો હુમલો
પંથકમાં ફફડાટ સાથે ભયનો માહોલ, વન વિભાગે બે પાંજરા મૂકયા યાત્રાધામ ચોટીલા પંથકમાં રાની પ્રાણી એવા દિપડાઓ સારા પ્રમાણમાં વર્ષોથી વસવાટ ધરાવે છે. રવિવારના સવારે…
View More ચોટીલાનાં ગુંદા ગામે વૃધ્ધ ખેડૂત પર દીપડાનો હુમલોસાસણમાં આયુર્વેદિક નર્સરીના કર્મચારી પર દીપડાનો હુમલો
સાસણ ગીરના જંગલ વિસ્તારમાં હિંસક વન્યપ્રાણીઓ દ્વારા માનવ વસતી પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે સાસણની એક આયુર્વેદિક નર્સરીમાં કામ…
View More સાસણમાં આયુર્વેદિક નર્સરીના કર્મચારી પર દીપડાનો હુમલોવંથલીના રાયપુરમાં દીપડાએ કરેલા હુમલામાં ઘવાયેલા માસૂમનું મોત
વંથલીનાં રાયપુર ગામે ખેતમજુરી અર્થે આવેલા શ્રમીક પરીવારનો સાડા ત્રણ વર્ષનો માસુમ બાળક 8 દિવસ પુર્વે પોતાનાં ઘર બહાર રમતો હતો ત્યારે દિપડાએ હુમલો કર્યો…
View More વંથલીના રાયપુરમાં દીપડાએ કરેલા હુમલામાં ઘવાયેલા માસૂમનું મોત