અમેરિકાના ઓરલૈન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે ડેલ્ટા એરલાઇન્સની એક ફ્લાઇટમાં આગ લાગી હતી. જોકે, આગ લાગવાની માહિતી સમયસર મળી જતાં વિમાનમાં સવાર 282 મુસાફરોનો…
View More અમેરિકાના વિમાનમાં આગ: 282 યાત્રીઓનો બચાવfire
NTPCના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ, 400 કરોડનું નુકસાન
દાહોદના ભાટીવાડા ગામે આવેલ પ્લાન્ટમાં મોડી રાત્રે લાગેલી ભેદી આગમાં 95 ટકા સાધનો ખાખ વિવાદના કારણે અસામાજિક તત્વોએ આગ લગાડ્યાની શંકા દાહોદના ભાટીવાડામાં…
View More NTPCના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ, 400 કરોડનું નુકસાનબામણબોર GIDCમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ
રાજકોટ ફાયર બ્રિગેડની બે ટીમ દોડી ગઇ: અઢી કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી રાજકોટ-કુવાડવા હાઇવે પર બામણબોર જીઆઇડીસીમાં આવેલા પ્લાસ્ટીકના કારખાનામાં ભીષણ આગ ભભુકી…
View More બામણબોર GIDCમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગભુજ જેલના કંમ્પાઉન્ડમાં ભીષણ આગ, 1200 વાહનો બળી ગયા
શહેરના સરપટ નાકા પાસેની જૂની જેલમાં પોલીસે જપ્ત કરેલાં વાહનો સહિતના મુદ્દામાલમાં આજે બપોરે ધોમ ધખતા તાપ વચ્ચે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં પોલીસ…
View More ભુજ જેલના કંમ્પાઉન્ડમાં ભીષણ આગ, 1200 વાહનો બળી ગયારાજુલામાં ફાયર બ્રિગેડના અભાવે આગમાં કાર ભડથું થઈ ગઈ
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી…
View More રાજુલામાં ફાયર બ્રિગેડના અભાવે આગમાં કાર ભડથું થઈ ગઈઅંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, સાત કલાક બાદ મેળવ્યો કાબૂ, એકનું મોત
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આજે (14મી એપ્રિલ) સવારે એક મોટી દુર્ઘટના બની હતી. જલ એકવા કંપનીમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક…
View More અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, સાત કલાક બાદ મેળવ્યો કાબૂ, એકનું મોતનાગપુરમાં એલ્યુમિનિયમ ફેકટરીમાં આગ, પાંચના મોત
નાગપુરમાં એક એલ્યુમિનિયમ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને…
View More નાગપુરમાં એલ્યુમિનિયમ ફેકટરીમાં આગ, પાંચના મોતગાંધીનગરમાં આગ ઓલવતી સમયે ગેસ સિલિન્ડર વિસ્ફોટથી 4 ફાયર ફાઇટર દાઝયા
ગાંધીનગરમાં સેક્ટર 4 માં થયેલા ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં આગ બુઝાવવાનો પ્રયાસ કરતી વખતે 4 ફાયર ફાઇટર દાઝ્યાં હતા. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ…
View More ગાંધીનગરમાં આગ ઓલવતી સમયે ગેસ સિલિન્ડર વિસ્ફોટથી 4 ફાયર ફાઇટર દાઝયાVIDEO: અમદાવાદના ખોખરામાં પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગી આગ, લોકોએ બાલ્કનીમાંથી કુદવા લાગ્યા
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે આગ લાગી હોવાની ઘટના સમાઈ આવી છે. ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં 5માં માળ પર આગ લાગી હતી.…
View More VIDEO: અમદાવાદના ખોખરામાં પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગી આગ, લોકોએ બાલ્કનીમાંથી કુદવા લાગ્યાસુરતમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, 18 લોકો ફસાયા
સુરતના પોષ ગણાતા વેસુ વિસ્તારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાન નજીક જ આવેલી એક રહેણાક બિલ્ડિંગમાં આગ ભભુકી ઉઠતા 18 લોકો ફસાયા હોવાના અહેવાલો મળે…
View More સુરતમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, 18 લોકો ફસાયા