શહેરમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગીઓ છીનવી લીધી છે. અમદાવાદના વેજલપુરમાં આવેલા કૃષ્ણનગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે લાગેલી આગે ગંભીર સ્વરૂૂપ ધારણ કરતા આ…
View More અમદાવાદના વેજલપુરમાં આગથી પિતા-પુત્રના મોત, માતા ગંભીરfire
રેલનગરમાં ભંગારના ડેલામાં ભીષણ આગ ભભૂકી
શહેરના રેલનગર વિસ્તારમાં લાલ બહાદુર ટાઉનશીપ પાસે આવેલા ભંગારના ડેલામાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી જતા…
View More રેલનગરમાં ભંગારના ડેલામાં ભીષણ આગ ભભૂકીમોરબીના ચાચાપર ગામે પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગ
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે, જાનહાનીના અહેવાલ નથી મોરબીના ચાચાપર ગામે આજે સવારના સમયે એક પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી છે. મળતી માહિતી પ્રમાણે ચાચાપર ખાતે…
View More મોરબીના ચાચાપર ગામે પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગજામખંભાળિયામાં ડમ્પિંગ સાઇટમાંથી આગના ધુમાડા, નજીકના રહીશો ત્રાહિમામ
ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર ગઈકાલે સોમવારે પુન: આગના ધુમાડા જોવા મળતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણવા મળતી…
View More જામખંભાળિયામાં ડમ્પિંગ સાઇટમાંથી આગના ધુમાડા, નજીકના રહીશો ત્રાહિમામવેરાવળમાં પૂઠાના ગોડાઉનમાં લાગેલી આગ
વેરાવળમાં GIDC વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જેન્ની મરીન નામની ફિશ એક્સપોર્ટ કંપનીના આર.કે. પ્લોટ વિસ્તારમાં આવેલા પૂંઠાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી…
View More વેરાવળમાં પૂઠાના ગોડાઉનમાં લાગેલી આગરાજસ્થાનના ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ બાદ ભીષણ આગ; 8 લોકો જીવતા સળગી ગયા
રાજસ્થાનના ભીવાડીમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. ખુશખેડા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 8 લોકોના જીવતા સળગી જવાથી મોત થયાં…
View More રાજસ્થાનના ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ બાદ ભીષણ આગ; 8 લોકો જીવતા સળગી ગયાદ્વારકાની ધર્મશાળામાં આગ લાગતા અફરાતફરી
દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવન ધર્મશાળામાં રવિવારે ઉપરના માળે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો…
View More દ્વારકાની ધર્મશાળામાં આગ લાગતા અફરાતફરીકોડીનારના દુદાણામાં શોર્ટ સર્કિટથી ખેતરોમાં ભીષણ આગ
લાખોની શેરડી બળીને ખાખ થઇ જતાં પી.જી.વી.સી.એલ.ની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ કોડીનાર તાલુકાના દુદાણા ગામની સીમમાં આજે સવારે પી.જી.વી.સી.એલ.ની જર્જરિત વીજ લાઈનમાં થયેલા શોર્ટ સર્કિટને…
View More કોડીનારના દુદાણામાં શોર્ટ સર્કિટથી ખેતરોમાં ભીષણ આગરેલનગરમાં ટાઉનશિપના છઠ્ઠા માળે ફ્લેેટમાં આગ
બ્રાહ્મણ પરિવાર 14 દિવસથી હરિદ્વાર જાત્રાએ ગયો હતો, ગઇકાલે ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા નીચેથી ધુમાડા નીકળતા હતા ફાયરબ્રિગેડે હાઇડ્રોલિક મશીનથી 25 મિનિટ સુધી પાણીનો મારો…
View More રેલનગરમાં ટાઉનશિપના છઠ્ઠા માળે ફ્લેેટમાં આગઅમરેલીમાં વેનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી, ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા
અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં એક વેનમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે…
View More અમરેલીમાં વેનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી, ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા