થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં મોટી દુર્ઘટના બની છે. બેંગકોકના પ્રખ્યાત પબમાં આજે વહેલી સવારે ભયાનક આગ લાગી હતી. આ ભીષણ આગમાં 27 લોકોના મોત થયા…
View More બેંગકોકમાં મોટી દુર્ઘટના: પબમાં ભીષણ આગ લાગતાં 27 લોકોના મોત, અનેક ઘાયલfire
મોરબીમાં નાફેડની 40 કરોડની મગફળી બળીને રાખ થઇ ગઇ
મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મગફળીના ગોડાઉનમાં આગ ભભૂકી હતી જેને 24 કલાકની જહેમત બાદ ફાયરની 10 ટીમોએ કાબુ મેળવી લીધાની જાહેરાત કરવામાં આવી હતી અને…
View More મોરબીમાં નાફેડની 40 કરોડની મગફળી બળીને રાખ થઇ ગઇગોંડલ નજીક હડમતાળા જીઆઇડીસીમાં પ્લાસ્ટિકનાં કારખાનામાં ભીષણ આગ
કિંમતી મશીનરી અને કાચો તથા તૈયાર માલ બળી ગયો ગોંડલ નજીક આવેલાં હડમતાળા જીઆઇડીસી માં આવેલાં એચ.ડી.પોલી પ્લાસ્ટ નામનાં કારખાના માં ગતમોડી રાતે આગ લાગી…
View More ગોંડલ નજીક હડમતાળા જીઆઇડીસીમાં પ્લાસ્ટિકનાં કારખાનામાં ભીષણ આગઅબડાસામાં કેમિકલ ભરેલા બે ટેન્કર અથડાતા ભીષણ આગ, બે લોકો ભડથુ થયા
અબડાસા તાલુકાના ભાનાડા પાસે મોડી સાંજે કેમિકલ્સના બે બલ્કર ટરકાતાં બન્ને વાહનમાં ભીષણ આગ લાગતાં બન્ને ચાલક મંધરા ઉસ્માનગની આધમ (રહે. ધુફી, તા. અબડાસા) અને…
View More અબડાસામાં કેમિકલ ભરેલા બે ટેન્કર અથડાતા ભીષણ આગ, બે લોકો ભડથુ થયાશાપરમાં ગેસનો બાટલો બદલતી વખતે ભભૂકેલી આગમાં માતા-પુત્ર દાઝયા
શાપરમાં ગેસનો બાટલો બદલતી વખતે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં માતા-પુત્ર દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…
View More શાપરમાં ગેસનો બાટલો બદલતી વખતે ભભૂકેલી આગમાં માતા-પુત્ર દાઝયામાટેલ રોડ પર પેપર મિલમાં ભીષણ આગ, 20 કરોડનું નુકસાન
ખુલ્લી જગ્યામાં પડેલા 24 હજાર ટન વેસ્ટ પેપરમાંથી 12 હજાર ટન જથ્થો આગની લપેટમાં આવી ગયો રાજકોટ, મોરબી, વાંકાનેર, હળવદથી ફાયર ફાઇટરો દોડતા કરવા પડ્યા,…
View More માટેલ રોડ પર પેપર મિલમાં ભીષણ આગ, 20 કરોડનું નુકસાનજામનગરમાં કાલાવડ નાકા બહાર તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી તુલીપ સોસાયટીમાં રહેતા કાનજીભાઈ નકૂમના રહેણાંક મકાનમાં ગુરુવારે રાત્રે આશરે 9:00 વાગ્યે રસોડામાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના સિલિન્ડરમાં લીકેજ…
View More જામનગરમાં કાલાવડ નાકા બહાર તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગદ્વારકા-ઓખા હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર્સમાં આગ: તમામ મુસાફરોનો બચાવ
દ્વારકા-ઓખા હાઈવે પર વરવાળા ગામ નજીક એક ટેમ્પો ટ્રાવેલર્સમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ સુરતથી દ્વારકા દર્શન માટે આવેલા મુસાફરો…
View More દ્વારકા-ઓખા હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર્સમાં આગ: તમામ મુસાફરોનો બચાવયુધ્ધની આડઅસર, આગ ઓલવવાનું મોંઘું થયું
છેલ્લા કેટલાય મહિનાથી ઇરાનની સામે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધનાં કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલ સહિતની ચીજવસ્તુનાં ભાવમાં તોતિંગ વધારો થયો છે, તેના પગલે મ્યુનિ. ફાયર…
View More યુધ્ધની આડઅસર, આગ ઓલવવાનું મોંઘું થયુંવેરાવળમાં ડારી ટોલ પ્લાઝા નજીક સીએનજી કાર બની અગનગોળો
ફાયરબ્રિગેડની સમયસર કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી વેરાવળ નજીક હાઇવે પર ડારી ટોલ પ્લાઝા સામે એક સીએનજી મોટરકાર માં અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક…
View More વેરાવળમાં ડારી ટોલ પ્લાઝા નજીક સીએનજી કાર બની અગનગોળો