હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યમાં નોંધપાત્ર વધારો થિયા રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા- માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાર ઝડપે જતી ઇકો…
View More ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પુરપાટ ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત, ચાર ઘાયલdeath
પગપાળા જતા વૃધ્ધને રિક્ષાએ ઠોકર મારતા ઘાયલ થતાં મોત
ત્રણ દરવાજા નજીક બનેલો બનાવ જામનગરમાં નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા નરેશભાઈ નાનજીભાઈ ઢાપા નામના 60 વર્ષના બુઝુર્ગ, કે જેઓ ગત 22 મી ફેબ્રુઆરીના બપોરે એકાદ…
View More પગપાળા જતા વૃધ્ધને રિક્ષાએ ઠોકર મારતા ઘાયલ થતાં મોતહૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયો
જીવરાજપાર્કમાં પુત્રીના ઘરે આંટો મારવા આવેલા પિતા, મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં કર્મચારી અને દ્વારકા યાત્રાએ જાય તે પૂર્વે યુવાનનું મોત રાજકોટમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયોહળવદના ચરાડવામાં PGVCLના કર્મીને બીપી વધી જતા મગજની નસ ફાટી ગઇ
હળવદના ચરાડવા ગામે રહેતા અને ચલાડવા ગામે પીજીવીસીએલ ઓફિસે ફરજ બજાવતા આધેડનું બીપી વધી જતા મગજની નસ ફાટી ગઈ હતી. જેના કારણે બેભાન હાલતમાં મોત…
View More હળવદના ચરાડવામાં PGVCLના કર્મીને બીપી વધી જતા મગજની નસ ફાટી ગઇહૃદયરોગનો હુમલો: રાજકોટ અને મોરબીના બે લોકોના હાર્ટફેઇલ
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં પુત્રીના ઘરે આટો મારવા આવેલા…
View More હૃદયરોગનો હુમલો: રાજકોટ અને મોરબીના બે લોકોના હાર્ટફેઇલમોરબીથી રાજકોટ આવતા પોસ્ટમેનનું હીટ એન્ડ રનમાં મોત
રાજકોટ શહેરના મોરબી રોડ હડાળા ગામથી રતનપર ગામ તરફ જતા રસ્તે ગઇકાલે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી આ ઘટનામાં અજાણયા કારના ચાલકે બાઇકને…
View More મોરબીથી રાજકોટ આવતા પોસ્ટમેનનું હીટ એન્ડ રનમાં મોતભૂગર્ભ ગટરના ચાલતા કામમાં હિટાચી ચાલકે બે મહિલાને ચગદી: એકનું મોત
અન્યના બે પગ કપાયા, લોકોના ટોળાં એકઠા થતાં ચાલક સહિતના ફરાર, નેતા-પોલીસ દોડી આવ્યા જામનગરમાં ઢીંચડા રોડ પર ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામકાજ દરમિયાન સાંજના…
View More ભૂગર્ભ ગટરના ચાલતા કામમાં હિટાચી ચાલકે બે મહિલાને ચગદી: એકનું મોતગૂગલ મેપથી કાર ખાડામાં ખાબકતાં સ્ટેશન માસ્તરનું મૃત્યુ
ગ્ર્રેટર નોઇડામાં મેપ જોઇ કાર હંકારતા રેલવે અધિકારીની કાર નાળામાં પડી ગુગલ મેપના કારણે ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે. ગ્રેટર નોઈડામાં ગુગલ મેપની મદદથી…
View More ગૂગલ મેપથી કાર ખાડામાં ખાબકતાં સ્ટેશન માસ્તરનું મૃત્યુઉનાળાની શરૂઆત છતાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: ચારનાં મોત
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ચાર લોકોના હૃદયરોગના હુમલાથી…
View More ઉનાળાની શરૂઆત છતાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: ચારનાં મોતવટવાના પોલીસકર્મીનું ચાલુ પરેડે હાર્ટએટેકથી મોત
અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું છે,પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતા ઘટનાસ્થળે જ પોલીસ કર્મીઓ દ્વારા…
View More વટવાના પોલીસકર્મીનું ચાલુ પરેડે હાર્ટએટેકથી મોત