કહેવાય છે ને મોત ગમે ત્યારે ગમે ત્યાંથી ટપકી આવે. ધાર્યુ ધણીનું થાય એમ ઘણી વખત લોકોને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય તેવું મોત…
View More ઉપલેટામાં અકસ્માતે ગોડાઉન પરથી પડી જતાં યુવા ઉદ્યોગપતિનું મોતdeath
કાકાના લગ્નના આગલા દિવસે સમૂહલગ્નમાં જતાં યુવાનનું બાઈક અકસ્માતમાં મોત
રાજકોટમાં આવેલા કોઠારીયા ગામે કાકાના લગ્નના આગલા દિવસે ખોખડદળ ગામે રાત્રીના સમયે સમૂહલગ્નમાં જઇ રહેલા યુવકનું બિલ સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઘવાયેલા…
View More કાકાના લગ્નના આગલા દિવસે સમૂહલગ્નમાં જતાં યુવાનનું બાઈક અકસ્માતમાં મોતખાપટ ગામે સામસામે બાઇક અથડાતાં હરમડિયાના બે યુવાનનાં મોત
ઉના-ગીર રોડ પર ખાપટ ગામ નજીક આવેલી રાજ જિનિંગ મિલ પાસે બે બાઇક વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા…
View More ખાપટ ગામે સામસામે બાઇક અથડાતાં હરમડિયાના બે યુવાનનાં મોતજસદણના ભાડલામાં બાઇક અકસ્માતમાં આધેડનું મોત
જસદણના ભાડલા ગામે રહેતા આધેડ પોતાનું બાઈક લઈને ભાડલા ગામે બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક ગાય આડી ઉતરતા ડ્રાઇવિંગ પરનો…
View More જસદણના ભાડલામાં બાઇક અકસ્માતમાં આધેડનું મોતભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત
ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને આજે ઉત્તર પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો. લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો. આઅકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયાં હતા.…
View More ભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્તચાર બહેનોના એકના એક ભાઇનું હાર્ટએટેકથી મોત
શહેરમા હાર્ટ એટેકનાં બનાવો વધી રહયા છે ત્યારે ગોંડલ રોડ પર ઉધોગનગર કર્વાટરમા રહેતા ચાર બહેનોનાં એકનાં એક ભાઇનુ હદય રોગનાં હુમલાથી મોત નીપજતા પરીવારમા…
View More ચાર બહેનોના એકના એક ભાઇનું હાર્ટએટેકથી મોતકુંભમાંથી પરત ફરતા ગારિયાધારના પરિવારને ઝાંસી નજીક નડેલો અકસ્માત, ચાર લોકોનાં મોત
યુપીના ઝાંસીમાં એક ગોઝારો અકસ્માત થયો છે. શુક્રવારે સવારે ઝાંસી-કાનપુર NH પર સુલતાનપુરા ઓવરબ્રિજ પર એક ઝડપી કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી.…
View More કુંભમાંથી પરત ફરતા ગારિયાધારના પરિવારને ઝાંસી નજીક નડેલો અકસ્માત, ચાર લોકોનાં મોતસાયલા નજીક કારના ચાલકે બાઇકચાલકને એક કિલોમીટર સુધી ઢસડતાં મોત
કારમાં આગ લાગતા ચાલક ફરાર, મૃતકના થોડા દિવસો બાદ લગ્ન હતા સાયલા તાલુકાના ઢેઢુકી ગામ પાસે ક્ધટ્રક્શનનું કામમાં શ્રમજીવી તરીકે કામ કરતા માખલીયા ગામના અંદાજે…
View More સાયલા નજીક કારના ચાલકે બાઇકચાલકને એક કિલોમીટર સુધી ઢસડતાં મોતહિમાચલમાં હિમપ્રપાતથી ત્રણનાં મોત, અનેક વાહનો તણાયા
કુલ્લુના મુલથાનમાં વાદળો ફાટતાં ભૂસ્ખલન, અનેક વાહનો કાટમાળમાં દટાયા, 583 રસ્તા બંધ, વીજપૂરવઠો પણ ઠપ હિમાચલ પ્રદેશમાં શિયાળાની ઋતુના વિદાય પહેલા ભારે વરસાદે ઘણા વિસ્તારોમાં…
View More હિમાચલમાં હિમપ્રપાતથી ત્રણનાં મોત, અનેક વાહનો તણાયારણોલ ગામે મકાનમાં આગ ભભૂકતા ત્રણનાં મોત
લીંબડી તાલુકાના રણોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જેથી…
View More રણોલ ગામે મકાનમાં આગ ભભૂકતા ત્રણનાં મોત