સુશીલપુરા વિસ્તારના સેંકડો રહેવાસીઓ છેલ્લા અઠવાડિયામાં બીમાર પડ્યા છે, કથિત રીતે પીવાના પાણીના પુરવઠામાં ગટરના દૂષણને કારણે, જેના કારણે આરોગ્યનો ભય ફેલાયો છે. ઘણા રહેવાસીઓએ…
View More જયપુરમાં ઈન્દોરવાળી, જળલાઈનમાં ગટ્ટરલાઈન ભળી જતાં અનેક લોકો બીમારJaipur
જયપુરમાં ઇન્ડિગોનું વિમાન રનવેને સ્પર્શી ફરી ઉડ્યું
મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જીવ ગુમાવ્યો છે. ત્યારે જયપુરમાં પણ એર ઈન્ડિયાની ફ્લાઈટનું લેન્ડિંગ ફેઈલ થવાના કારણે મુસાફરોના જીવ તાળવે…
View More જયપુરમાં ઇન્ડિગોનું વિમાન રનવેને સ્પર્શી ફરી ઉડ્યુંજયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોત
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગઇકાલે રાત્રે એક હાઇ-સ્પીડ ઓડી કારન ચાલકે ભારે તબાહી મચાવી હતી. શહેરની પત્રકાર કોલોનીમાં થયેલા આ ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું…
View More જયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોતજયપુરમાં મસ્જિદના પથ્થરો હટાવતા બબાલ; પોલીસ પર ભારે પથ્થરમારો, ઇન્ટરનેટ બંધ
રાત્રે બે વાગ્યે હિંસા ફાટી નીકળી, અનેક પોલીસકર્મી ઘાયલ, લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડાયા રાજધાની જયપુર નજીક ચૌમુનમાં ગુરુવારે મોડી રાત્રે બસ સ્ટેન્ડ પર સ્થિત…
View More જયપુરમાં મસ્જિદના પથ્થરો હટાવતા બબાલ; પોલીસ પર ભારે પથ્થરમારો, ઇન્ટરનેટ બંધજયપુરમાં બેકાબૂ ડમ્પરનો આતંક, 5 વાહનોને અડફેટે લેતાં 10નાં મોત
રાજસ્થાનના જયપુરમાં એક દુ:ખદ અકસ્માત થયો. એક ડમ્પરે એક કાર અને પછી ચાર અન્ય વાહનોને ટક્કર મારી, જેના પરિણામે 10 લોકોનાં મોત અને લગભગ 40…
View More જયપુરમાં બેકાબૂ ડમ્પરનો આતંક, 5 વાહનોને અડફેટે લેતાં 10નાં મોતજયપુરમાં હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવતાં સ્લીપર બસમાં લાગી આગ, 3ના મોત
રાજસ્થાનની રાજધાની જયપુરના મનોહરપુર વિસ્તારમાં એક સ્લીપર બસમાં ભયાનક આગ લાગી હતી. ચાલતી બસ વીજળીના હાઈટેન્શન વાયરો સાથે ટકરાઈ અને વાયરો સાથેના ટકરાવ બાદ…
View More જયપુરમાં હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવતાં સ્લીપર બસમાં લાગી આગ, 3ના મોતરાજસ્થાનની રાજધાની જયપુરમાં મોટી દુર્ઘટના: અચાનક 4 માળનું મકાન ધરાશાયી થતાં પિતા- પુત્રીનું મોત, 7 લોકો દટાયા
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટી દુર્ઘટના બની હતી. જયપુરના સુભાષ ચોક સર્કલ પાસે રામકુમાર ધવઈની શેરીમાં એક ચાર માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ…
View More રાજસ્થાનની રાજધાની જયપુરમાં મોટી દુર્ઘટના: અચાનક 4 માળનું મકાન ધરાશાયી થતાં પિતા- પુત્રીનું મોત, 7 લોકો દટાયારાજાઓ યુદ્ધના મેદાનથી 70 કિ.મી. પહેલા જ પોતાની દીકરીઓ લઇ મુગલો પાસે પહોંચી જતા
રાજસ્થાનના દિગ્ગજ નેતા અને આરએલપી સુપ્રીમો નાગોર સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનના રાજાઓને લઈને વિવાદિત ટિપ્પણી કરતા ભારે હોબાળો થઈ ગયો છે. હવે તેમના નિવેદન પર…
View More રાજાઓ યુદ્ધના મેદાનથી 70 કિ.મી. પહેલા જ પોતાની દીકરીઓ લઇ મુગલો પાસે પહોંચી જતાજયપુરમાં બેકાબૂ કારે છ લોકોને કચડી નાખ્યા: બેનાં મૃત્યુ
રાજસ્થાનથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કારે છ લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત…
View More જયપુરમાં બેકાબૂ કારે છ લોકોને કચડી નાખ્યા: બેનાં મૃત્યુજયપુરના મહારાણી ગાયત્રીદેવીના જીવન પરથી બનશે વેબસિરીઝ
બોલીવુડમાં બાયોપિક ફિલ્મોને સારીએવી સફળતા મળી રહી છે ત્યારે હવે ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ માટે જયપુરનાં ખ્યાતનામ મહારાણી ગાયત્રી દેવી પર એક વેબ-સિરીઝ બની રહી…
View More જયપુરના મહારાણી ગાયત્રીદેવીના જીવન પરથી બનશે વેબસિરીઝ