રાજકોટ શહેરના કુવાડવા રોડ પર અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા સોખડા ચોકડીથી આગળ ઇન્ડિયન ઓઇલ (આઇ.ઓ.સી.) ના પ્લાન્ટ સામે…
View More નવાગામ નજીક હિટ એન્ડ રન: રસ્તો ઓળંગતા યુવાનનું અજાણ્યા વાહને અડફેટે લેતા મોતHit and run
બોરસદમાં નશામાં ધૂત PI વસાવાનો હિટ એન્ડ રન કાંડ, બે યુવકોને ઉડાવ્યા
કાયદો અને વ્યવસ્થાની રક્ષા જેમના શિરે છે, તેવા પોલીસ અધિકારી જ જ્યારે કાયદાના ધજાગરા ઉડાવે ત્યારે જનતા ક્યાં જાય? આણંદ જિલ્લાના બોરસદ-નાપા માર્ગ પર એક…
View More બોરસદમાં નશામાં ધૂત PI વસાવાનો હિટ એન્ડ રન કાંડ, બે યુવકોને ઉડાવ્યાહિટ એન્ડ રન : નાસ્તો કરી ઘરે પરત ફરતાં યુવકના બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું
મવડી ચોક પાસે બનેલી ઘટના : યુવકને ઈજા પહોંચતાં સારવારમાં ખસેડાયો શહેરમાં નહેરૂનગર મેઈન રોડ પર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન રાત્રીના સમયે નાસ્તો કરી…
View More હિટ એન્ડ રન : નાસ્તો કરી ઘરે પરત ફરતાં યુવકના બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યુંજોડિયાના રેસનાળ પાસે હિટ એન્ડ રન; માતાજીના દર્શન કરી પરત ફરતા રાજકોટના યુવાનનું મોત
રાજકોટમાં રહેતો યુવાન મોરબીના પંચાસીયા ગામે ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે જોડિયાના રેસનાળ ગામ પાસે અજાણયા વાહન ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત…
View More જોડિયાના રેસનાળ પાસે હિટ એન્ડ રન; માતાજીના દર્શન કરી પરત ફરતા રાજકોટના યુવાનનું મોતહિટ એન્ડ રન: જૂનાગઢથી પુત્રના લગ્નની કંકોત્રી આપી શાપર પરત ફરતા પિતાનું બાઈક અકસ્માતમાં મોત
ચોકી નજીક અજાણ્યા બાઈક ચાલકે આધેડના મોટર સાયકલનેં ઉલાળતા સર્જાઈ કરૂણાંતિકા રાજકોટ નજીક આવેલા શાપરમાં રહેતાં આધેડ જૂનાગઢ પુત્રના લગ્નની કંકોત્રી આપવા ગયા હતાં. જ્યાંથી…
View More હિટ એન્ડ રન: જૂનાગઢથી પુત્રના લગ્નની કંકોત્રી આપી શાપર પરત ફરતા પિતાનું બાઈક અકસ્માતમાં મોતસરધાર નજીક હિટ એન્ડ રનની બે ઘટના: રાહદારી અને બાઈકચાલકનું મોત
રાજકોટ ભાવનગર હાઈવે જાણે ગુજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા બાદ અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી ત્યારે ત્રણ દિવસમાં હિટએન્ડ રનની બે ઘટનામાં…
View More સરધાર નજીક હિટ એન્ડ રનની બે ઘટના: રાહદારી અને બાઈકચાલકનું મોતમોરબીમાં હીટ એન્ડ રનમાં બાઇકચાલક યુવાનનું મોત
મોરબીના ભરતનગર નજીક હીટ એન્ડ રનમા અજાણ્યા વાહનની ઠોકરે બાઈકચાલક યુવાનનું મોત નિપજયુ હતુ. ભરતનગર ગામ નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા વાહને…
View More મોરબીમાં હીટ એન્ડ રનમાં બાઇકચાલક યુવાનનું મોતગાંધીનગરમાં રફતારનો કહેરઃ રાંદેસણ નજીક નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, 4 લોકોના મોત
રાજ્યમાં ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ગંભીર અકસ્માત ગાંધીનગરમાં થયો છે. રાંદેસણના ભાઇજીપુરાથી સિટીપલ્સવાળા સર્વિસ રોડ પર એક પૂરપાટ…
View More ગાંધીનગરમાં રફતારનો કહેરઃ રાંદેસણ નજીક નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, 4 લોકોના મોતહિટ એન્ડ રન: સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર પૂછવા જતા પ્રૌઢાનું મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં પારેવડી ચોક વિસ્તારમાં…
View More હિટ એન્ડ રન: સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર પૂછવા જતા પ્રૌઢાનું મોતજેતપુરના બોરડી સમઢિયાળા પાસે હિટ એન્ડ રન : બાઈકચાલક યુવાનનું મોત
ભાયાવદરમાં 20 ફૂટ જેટલી ઉંચાઈએથી પટકાયેલા વૃધ્ધે દમ તોડ્યો જેતપુરના બોયડી સમઢીયાળા ગામે રહેતો યુવાન ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે પોતાનું બાઈક લઈને જઈ રહ્યો…
View More જેતપુરના બોરડી સમઢિયાળા પાસે હિટ એન્ડ રન : બાઈકચાલક યુવાનનું મોત