મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે એક મોટી હિંસક ઘટના સામે આવી છે. અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ 40 અસમ રાઇફલ્સના કાફલા પર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં સેનાના…
View More મણિપુરમાં સેનાના કાફલા પર ઉગ્રવાદીઓનો હુમલો, બોંબ બ્લાસ્ટ: બે જવાનો શહીદBomb blast
પાક.માં પેરા મિલ્ટ્રી ફોર્સના હેડકવાર્ટર ઉપર આતંકી હુમલો, 6નાં મોત
આતંકવાદીઓની ફેકટરી બની ગયેલા પાકિસ્તાનને હવે તેણે પોષેલા આતંકીઓ જ નડી રહ્યા છે. પાકિસ્તાનમાં છાસવારે આતંકી હુમલાઓ વચ્ચે આજે પેશાવરમાં પાકિસ્તાની પેરા મિલ્ટ્રી ફોર્સના હેડકવાર્ટર…
View More પાક.માં પેરા મિલ્ટ્રી ફોર્સના હેડકવાર્ટર ઉપર આતંકી હુમલો, 6નાં મોતજુમ્માની નમાજ વખતે જ ઇન્ડોનેશિયાની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, 54 ઘાયલ
રાજધાની જકાર્તામાં શુક્રવારની નમાજ દરમિયાન 54 લોકો ઘાયલ થયા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ, 7 નવેમ્બરના રોજ એક શાળા સંકુલની અંદર આવેલી મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો.…
View More જુમ્માની નમાજ વખતે જ ઇન્ડોનેશિયાની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, 54 ઘાયલપાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો; બોમ્બ વિસ્ફોટમાં 10 લોકોના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલય પાસે આજે જોરદાર વિસ્ફોટ થયો છે અને ત્યાર બાદ અચાનક ગોળીબાર પણ થયો હતો. આ…
View More પાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો; બોમ્બ વિસ્ફોટમાં 10 લોકોના મોત, 30થી વધુ ઈજાગ્રસ્તપાક.ના બલૂચિસ્તાનમાં ફરી આતંકી હુમલો: બાઇક બ્લાસ્ટમાં પાંચનાં મોત
બજારમાં પાર્ક કરાયેલી મોટરસાઇકલમાં IED દ્વારા વિસ્ફોટ ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર એક પછી એક આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યું છે. બુધવારે, પાકિસ્તાનનું અશાંત…
View More પાક.ના બલૂચિસ્તાનમાં ફરી આતંકી હુમલો: બાઇક બ્લાસ્ટમાં પાંચનાં મોતપાક.માં લશ્કરી મથક પર બે બોંબ ફેંફાયા બાદ આતંકીઓ સાથે અથડામણ: 9નાં મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા. વિસ્ફોટો પછી, વિસ્તારમાં ભારે ગોળીબાર અને સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના અહેવાલ…
View More પાક.માં લશ્કરી મથક પર બે બોંબ ફેંફાયા બાદ આતંકીઓ સાથે અથડામણ: 9નાં મોતરમઝાન પહેલા જ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું પાકિસ્તાન! નમાજ દરમિયાન આત્મઘાતી હુમલો; 16ના મોત
રમઝાનના પવિત્ર મહિના પહેલા આજે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તાલિબાન તરફી મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના નૌશેરા જિલ્લામાં સુસાઇડ ઍટેક થયો…
View More રમઝાન પહેલા જ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું પાકિસ્તાન! નમાજ દરમિયાન આત્મઘાતી હુમલો; 16ના મોતમુર્શિદાબાદમાં બોંબ બ્લાસ્ટ: ત્રણનાં મોત, મકાન ધરાશાયી
મુર્શિદાબાદ જિલ્લાના સાગરપારા વિસ્તારમાં ક્રૂડ બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકો બોમ્બ બનાવવાનું કામ કરી રહ્યા હતા અને અચાનક વિસ્ફોટ…
View More મુર્શિદાબાદમાં બોંબ બ્લાસ્ટ: ત્રણનાં મોત, મકાન ધરાશાયીPM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખ
મુંબઈ પોલીસને આજે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની…
View More PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખ