લખતર-વિરમગામ હાઇવે પર કડુ ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામનગરથી અમદાવાદ જઈ રહેલી કાર અચાનક રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. કારના ડ્રાઈવરે…
View More જામનગરથી અમદાવાદ જતી કારના ત્રણ મુસાફરોનો બચાવ, જેસીબીથી બહાર કઢાયાdeath
અમરેલીના લાઠી નજીક ગમખ્વાર અકસ્માત; રીક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધાર્પ થઇ રહ્યો છે ત્યારે અમરેલી જીલ્લામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલીના લાઠી લાઠી તાલુકાના હાવતડ અને ઇગોરાળા…
View More અમરેલીના લાઠી નજીક ગમખ્વાર અકસ્માત; રીક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતકાલાવડ રોડ પર સિટી બસની ઠોકરે ઘવાયેલા યુવાનનું સારવારમાં મોત
અકસ્માત સર્જનાર બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો : મૃતકના પરિવારમાં શોક મહાનગરપાલિકાની સીટી બસને કારણે વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કાલાવડ રોડ કણસાગરા…
View More કાલાવડ રોડ પર સિટી બસની ઠોકરે ઘવાયેલા યુવાનનું સારવારમાં મોતપડધરીમાં ધો. 10નું પેપર આપવા ગયેલી પૌત્રીને લઈ પરત ફરતા વૃદ્ધનું બાઈકની ઠોકરે મોત
રાજકોટ શહેરના પડધરીના દહીસરા ગામે રહેતાવૃદ્ધ ગઈકાલે તેમની પૌત્રીને સ્કૂલેથી લઈ ઘરે જતાં હતા ત્યારે પડધરીમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે…
View More પડધરીમાં ધો. 10નું પેપર આપવા ગયેલી પૌત્રીને લઈ પરત ફરતા વૃદ્ધનું બાઈકની ઠોકરે મોતજૂનાગઢના ખડિયા નજીક ‘હિટ એન્ડ રન’ : હટાણું કરીને ઘરે આવતા પ્રૌઢનું અકસ્માતમાં મોત
અજાણ્યા બાઇકના ચાલક સામે કાર્યવાહી: ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી જુનાગઢનાં ખડીયા ગામ નજીક અજાણ્યા પેટ્રોલ પંપ પાસે અજાણ્યા બાઇકની ઠોકરે બાઇક ચાલક પ્રૌઢનુ મોત…
View More જૂનાગઢના ખડિયા નજીક ‘હિટ એન્ડ રન’ : હટાણું કરીને ઘરે આવતા પ્રૌઢનું અકસ્માતમાં મોતપાક.ના બલૂચિસ્તાનમાં ફરી આતંકી હુમલો: બાઇક બ્લાસ્ટમાં પાંચનાં મોત
બજારમાં પાર્ક કરાયેલી મોટરસાઇકલમાં IED દ્વારા વિસ્ફોટ ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર એક પછી એક આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યું છે. બુધવારે, પાકિસ્તાનનું અશાંત…
View More પાક.ના બલૂચિસ્તાનમાં ફરી આતંકી હુમલો: બાઇક બ્લાસ્ટમાં પાંચનાં મોતઆબુરોડ નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતાં 6નાં મૃત્યુ
સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર આજે વહેલી સવારના સમયમાં એક માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. આબુરોડ નજીકના વિસ્તારમાં એ દુર્ઘટના સર્જાઈ હોવાનું…
View More આબુરોડ નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતાં 6નાં મૃત્યુધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પુરપાટ ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત, ચાર ઘાયલ
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યમાં નોંધપાત્ર વધારો થિયા રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા- માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાર ઝડપે જતી ઇકો…
View More ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પુરપાટ ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત, ચાર ઘાયલપગપાળા જતા વૃધ્ધને રિક્ષાએ ઠોકર મારતા ઘાયલ થતાં મોત
ત્રણ દરવાજા નજીક બનેલો બનાવ જામનગરમાં નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા નરેશભાઈ નાનજીભાઈ ઢાપા નામના 60 વર્ષના બુઝુર્ગ, કે જેઓ ગત 22 મી ફેબ્રુઆરીના બપોરે એકાદ…
View More પગપાળા જતા વૃધ્ધને રિક્ષાએ ઠોકર મારતા ઘાયલ થતાં મોતહૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયો
જીવરાજપાર્કમાં પુત્રીના ઘરે આંટો મારવા આવેલા પિતા, મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં કર્મચારી અને દ્વારકા યાત્રાએ જાય તે પૂર્વે યુવાનનું મોત રાજકોટમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયો