થર્ટી ફર્સ્ટના એક દિવસ પૂર્વે રાત્રે બનેલી બે ઘટનામાં આરોપી હજુ પોલીસ પકડથી દૂર, પોલીસના સઘન ચેકિંગ અને કોમ્બિંગ વચ્ચે ચોંકાવનારી ઘટના રાજકોટ શહેરમા થોડા…
View More લુખ્ખાઓ બેફામ : નજીવી બાબતે બે સ્થળે છાત્ર સહિત ત્રણ પર હુમલોcrime
નવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયો
રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી આપનારનું નામ ખુલ્યું, એક ઝડપાયો : 45 લાખનો મુદ્દામાલ જપ્ત ગાંધીધામના ભાગોળે મચ્છુનગર પુલ નજીક શહેરની ગાંધીધામ બી ડિવીઝન પોલીસે પથ્થરોના…
View More નવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયોદમણમાં જેટલો દારૂ નથી વેચાતો એટલો તો ગુજરાતમાં ઝડપાય છે
આજે વર્ષ 2024નો છેલ્લો દિવસ 31 ડિેસેમ્બર છે, રાત્રે 12 વાગ્યાતી નવા વર્ષ 2025ની શરૂૂઆત થઇ જશે. જોકે, ન્યૂ ઇયર પાર્ટી અને સેલિબ્રેશનને લઇને હવે…
View More દમણમાં જેટલો દારૂ નથી વેચાતો એટલો તો ગુજરાતમાં ઝડપાય છેથર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસ ફુલ એક્શનમાં, 31 પીધેલા ઝડપાયા
બે શખ્સો છરી સાથે ખુલ્લેઆમ ફરતા’તા, પોલીસે દબોચ્યા: 11 વાહનો ડિટેન ટ્રાફિક શાખાએ 339 વાહનચાલકોને 1.39 લાખનો દંડ ફટકાર્યો : 223 લોકોને બ્રેથ એનેલાઇઝરથી તપાસ્યા…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસ ફુલ એક્શનમાં, 31 પીધેલા ઝડપાયા‘રઈસ ફિલ્મની’ જેમ દારૂ ઘુસાડવાનો પ્રયાસ….વેરાવળમાં LCBએ ફિશિંગ બોટમાં 131 પેટી દારૂ સાથે ૨ શખ્સોની કરી અટકાયત
આજે વર્ષના છેલ્લા દિવસે ઠેર ઠેર પાર્ટીનું આયોજન થતું હોય છે. રાજ્યમાં દારૂના ઘૂસે તેના માટે પોલીસ સતર્કતાથી કામગીરી કરી રહી છે. ત્યારે થર્ટી…
View More ‘રઈસ ફિલ્મની’ જેમ દારૂ ઘુસાડવાનો પ્રયાસ….વેરાવળમાં LCBએ ફિશિંગ બોટમાં 131 પેટી દારૂ સાથે ૨ શખ્સોની કરી અટકાયતજોડિયાના બાલંભાના માછીમારની બે બોટની દરિયા કાંઠેથી ઉઠાંતરી
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહીને માછીમારી નો વ્યવસાય કરતા એક વાઘેર માછીમાર યુવાનની જોડિયા પંથકના દરિયામાં લાંગરેલી રૂૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની…
View More જોડિયાના બાલંભાના માછીમારની બે બોટની દરિયા કાંઠેથી ઉઠાંતરીતું પરત આવી જા નહીંતર બીજે લગ્ન નહીં થવા દઉં, પ્રેમિકાને પ્રેમીની ધમકી
મૈત્રીકરારમાં રહેતી યુવતી છોડીને જતી રહેતા યુવક વિફર્યો: ફરિયાદ જામનગરના ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતી 23 વર્ષીય એક યુવતીને મૈત્રી કરાર કરવા ભારે…
View More તું પરત આવી જા નહીંતર બીજે લગ્ન નહીં થવા દઉં, પ્રેમિકાને પ્રેમીની ધમકીવ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટ
જામનગરની તારમહમદ સોસાયટીમાં ભરબપોરે બે શખ્સોએ ઘરમાં ધૂસી પ્રૌઢાને મોઢે ડૂચો દીધો અને પુત્રવધૂ તથા પૌત્રને છરીની અણીએ ધમકાવી રોકડ-દાગીનાની લૂંટ ચલાવી જામનગરમાં તારમામદ…
View More વ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટજેતપુરમાં 66 ચાઈનીઝ દોરી સાથે ચાર વેપારીની ધરપકડ
ઉતરાયણ પૂર્વે જિલ્લામાં ગેરકાયદેસર વહેચાતી ચાઈનીઝ દોરીના વેપારીઓ ઉપર પોલીસે ધોસ બોલાવી હતી. જેતપુરમાંથી પોલીસે 66 જેટલી ચાઈનીઝ દોરીની ફીરકી સાથે ચાર વેપારીઓને ઝડપી લીધા…
View More જેતપુરમાં 66 ચાઈનીઝ દોરી સાથે ચાર વેપારીની ધરપકડવીંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની હત્યા
ગેરકાયદે બાંધકામ અંગે કરેલી ફરિયાદનો ખાર રાખી સાત શખ્સોએ કુહાડીના ઘા ઝીંકી વેતરી નાખ્યો, બે શખ્સો ઝડપાયા, પાંચની શોધખોળ વિંછીયામાં કોળી યૂવાનની હત્યાના વિરોધમાં…
View More વીંછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની હત્યા