રાજકોટના પોશ વિસ્તાર રોયલ પાર્કમાં રહેતા અને અગાઉ જીનિંગ મિલ ચલાવતા પચાસ વર્ષીય કારખાનેદારે પડધરીના મોટા રામપરા ગામ નજીક નદીના કાંઠે ઝેરી દવા પી આપઘાત…
View More રાજકોટના કારખાનેદારનો પડધરીના રામપરામાં આપઘાતgujrat news
મુસ્લિમો આતંકવાદ વિરુદ્ધ બોલીને ભારતીયતા સિધ્ધ કરે : શંકરાચાર્ય
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકનાં મોતની ઘટનાને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી કાઢી છે અને ચિંતા પણ વ્યક્ત કરી…
View More મુસ્લિમો આતંકવાદ વિરુદ્ધ બોલીને ભારતીયતા સિધ્ધ કરે : શંકરાચાર્યવ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટ
જામનગરની તારમહમદ સોસાયટીમાં ભરબપોરે બે શખ્સોએ ઘરમાં ધૂસી પ્રૌઢાને મોઢે ડૂચો દીધો અને પુત્રવધૂ તથા પૌત્રને છરીની અણીએ ધમકાવી રોકડ-દાગીનાની લૂંટ ચલાવી જામનગરમાં તારમામદ…
View More વ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટ