શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીના કારણે દર વર્ષે તસ્કર ટોળકીઓ વધુ સક્રિય થય ચોરીઓ કરી ગુન્હાનો અંજામ આપતા હોય છે અમરેલી જિલ્લામાં શિયાળામાં તસ્કરો વધુ સક્રિય…
View More જાફરાબાદની નર્મદા કોલોનીમાં બે મકાનમાં તસ્કરોનોે રૂા.7.25 લાખનો હાથફેરોcrime
કાલાવડના નવાગામમાં યુવાન પર હુમલો, માથું ફોડી નાખ્યું
હુમલાખોર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા અને માલ ઢોર નો વ્યવસાય કરતા એક માલધારી યુવાન પર સામાન્ય બોલા ચાલી…
View More કાલાવડના નવાગામમાં યુવાન પર હુમલો, માથું ફોડી નાખ્યુંઅમરેલીના ખેડૂતની વસ્ત્રાપુરની મિલકત ગઠિયાએ બેંકમાં મૂકી 14.75 કરોડની લોન લઇ વાપરી નાખી
છેતરપિંડીની ઘટનામાં ફરિયાદ, નફો કે હિસાબ ન આપતા ખેડૂતની તપાસમાં ભાંડો ફૂટયો અમરેલીના ખેડૂતને ગઠિયાએ કંપનીમાં 20 ટકાના ભાગીદાર બનાવવાની લાલચ આપી લેટરપેડ પર સહીઓ…
View More અમરેલીના ખેડૂતની વસ્ત્રાપુરની મિલકત ગઠિયાએ બેંકમાં મૂકી 14.75 કરોડની લોન લઇ વાપરી નાખીમોરબીમાં પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી વેપારી પાસેથી 1.8 કરોડ પડાવ્યા
અલગ અલગ બેંક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ મોરબીમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની ચુક્યા છે તેમ છતા વેપારીઓ આવી લોભામણી લાલચમાં ફસાઇ…
View More મોરબીમાં પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી વેપારી પાસેથી 1.8 કરોડ પડાવ્યામોરબીમાં બૂટલેગરના મકાનમાંથી 189 દારૂની બોટલ મળી, આરોપી પકડાયો
કુલ 96 હજારનો મુદ્દામાલ જપ્ત, દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો? તપાસ શરૂ મોરબીના મફતિયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 189 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી…
View More મોરબીમાં બૂટલેગરના મકાનમાંથી 189 દારૂની બોટલ મળી, આરોપી પકડાયોલાઠીના કરકોકલયા ગામમાં કપાસની આડમાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને…
View More લાઠીના કરકોકલયા ગામમાં કપાસની આડમાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયુંલાઠીના પીપળવામાં કોર્ટ મેરેજ કર્યા બાદ છૂટાછેડા લઇ લેતા યુવક પર પાઇપથી હુમલો
લાઠીના સરકારી પીપળવામા રહેતા એક યુવકે યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ દોઢેક માસ પહેલા છુટાછેડા લઇ લેતા આ મુદે ચાર શખ્સોએ યુવક પર પાઇપ…
View More લાઠીના પીપળવામાં કોર્ટ મેરેજ કર્યા બાદ છૂટાછેડા લઇ લેતા યુવક પર પાઇપથી હુમલોતાલાલામાં જીપ્સીચાલકને માર મારી બંદૂક બતાવી લૂંટ ચલાવનાર છ દી’ના રિમાન્ડ પર
રોકડ અને સોનાના ચેઇનની લૂંટ ચલાવી હતી: મુદ્દામાલ કબજે લેવા તજવીજ સાસણ પાસે જીપ્સી ચાલકને માર મારી બંદુક બતાવી 11,000ની રોકડ, સોનાનાં ચેનની લૂંટ ચલાવનાર…
View More તાલાલામાં જીપ્સીચાલકને માર મારી બંદૂક બતાવી લૂંટ ચલાવનાર છ દી’ના રિમાન્ડ પરખંભાળિયામાં સગા બાપે સગીર દીકરી ઉપર આચર્યુ દુષ્કર્મ
ઘટનાથી સર્વત્ર ફિટકારની લાગણી, દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ કાર્યવાહી ખંભાળિયા પંથકમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાની સગીર વયની પુત્રીને હવસનો શિકાર બનાવ્યાનો ચકચારી બનાવ…
View More ખંભાળિયામાં સગા બાપે સગીર દીકરી ઉપર આચર્યુ દુષ્કર્મપુત્રીના બળાત્કારીની હત્યા કરવા પિતા ભારત આવ્યા
આંધ્રપ્રદેશના વતનીએ કામ પૂરું કર્યા બાદ કુવૈતથી યુટયુબ પર ગુનાની કબુલાત કરતો વીડિકયો અપલોડ કર્યો હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. વિદેશમાં રહેતા પિતાએ…
View More પુત્રીના બળાત્કારીની હત્યા કરવા પિતા ભારત આવ્યા