મોરબી શહેરમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની લાખો રૂૂપિયા ગુમાવ્યા છે ત્યારે મોરબીમાં લોભામણી લાલચનો વધુ એટ વેપારી ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે…
View More મોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડીcrime
કુખ્યાત ભરત કુંગશિયા સહિત ત્રણને હત્યાની કોશિશના જુદા જુદા બે કેસમાં આજીવન કેદ
રેલનગર નજીક લુંણાગરિયા પરિવારના આધેડ ઉપર જીવલેણ હુમલાના સૂત્રધાર ભરત અને સાગરીતને જન્મટીપ: એકને શંકાનો લાભ રોણકી ગામે કાકડિયા પરિવારના સભ્ય પર હુમલો કરવાના ગુનામાં…
View More કુખ્યાત ભરત કુંગશિયા સહિત ત્રણને હત્યાની કોશિશના જુદા જુદા બે કેસમાં આજીવન કેદઉનાના કોલ ગામે ઘરમાં ધૂસી બે શખ્સોએ પુત્રીની નજર સામે માતાને છરીના 8 ઘા ઝીંકયા
દીવથી બાઇક પર આવતી માતા-પુત્રીને રસ્તા પર ગાળો ભાંડી, તપાસનો ધમધમાટ ઊનાના નવાબંદર મરીન પોલીસ મથક વિસ્તારમાં જાણે કાયદો- વ્યવસ્થા કથળી ગઈ હોય તેવી ઘટના…
View More ઉનાના કોલ ગામે ઘરમાં ધૂસી બે શખ્સોએ પુત્રીની નજર સામે માતાને છરીના 8 ઘા ઝીંકયાકચ્છના માંડવીમાં ફિલ્મી સ્ટાઈલે આવેલા બાઈક સવારોએ નર્સને તલવારના ઘા ઝીંકી રહેંસી નાખી
ગુજરાતનો સામાજિક માહોલ મહિલાઓ માટે એકંદરે સુરક્ષિત અને સન્માનજનક ગણાતો હોવા છતાં તેમની પ્રત્યે ગુનાખોરીના બનાવો નોંધપાત્ર સંખ્યામાં છે.માંડવી તાલુકાના ગોધરામાં આજે હત્યાની એક ઘટના…
View More કચ્છના માંડવીમાં ફિલ્મી સ્ટાઈલે આવેલા બાઈક સવારોએ નર્સને તલવારના ઘા ઝીંકી રહેંસી નાખીરાજુલાના બાબરિયાધારમાંથી અઢી માસથી ગુમ મહિલાના કૂવામાંથી કંકાલ મળ્યા, પ્રેમીએ ઢીમ ઢાળી દીધું’તું
રાજુલાની એક યુવતીને બાબરીયાધારના યુવક સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે રહેતી હતી. પરંતુ યુવકની પત્ની સાથે ઝઘડો થતા પ્રેમીએ તેને અઢી માસ પહેલા માથામા કુહાડી…
View More રાજુલાના બાબરિયાધારમાંથી અઢી માસથી ગુમ મહિલાના કૂવામાંથી કંકાલ મળ્યા, પ્રેમીએ ઢીમ ઢાળી દીધું’તુંગોંડલમાં પ્રવેશબંધી વચ્ચે ગુજસીટોકના આરોપીનુ ધાબળાદાન !
પોલીસ અધિકારીઓની હાજરીમાં જ ધર્માદો કર્યાનો કોંગ્રેસનો આરોપ, પોલીસવડાને રજુઆત ગોંડલ શહેરના ગુજસીટોકના આરોપીને હાઇકોર્ટ ગોંડલ શહેર તાલુકા સહિત સૌરાષ્ટ્રમાં પ્રવેશબંધી ફરમાવી હોવા છતાં પોલીસ…
View More ગોંડલમાં પ્રવેશબંધી વચ્ચે ગુજસીટોકના આરોપીનુ ધાબળાદાન !રાજકોટના સસ્પેન્ડેડ એએસઆઇના બંન્ને ભાઇ વિરુદ્ધ ચોટીલામા 80 લાખની ઠગાઇની ફરિયાદ
ચોટીલાના જિતેન્દ્રભાઈ લાલદાસ કરથિયા અને તેના ભાઈ શશિકાંતભાઈની ઘરની સામે મહેશભાઈ શીલુ રહેતા હોય એકબીજાને ઓળખાણ થતા બંને ઘર વચ્ચે સારા સંબંધો બંધાયા હતા. તેમાં…
View More રાજકોટના સસ્પેન્ડેડ એએસઆઇના બંન્ને ભાઇ વિરુદ્ધ ચોટીલામા 80 લાખની ઠગાઇની ફરિયાદમાળિયા ત્રણ રસ્તા પાસેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા મીયાણા ત્રણ રસ્તા પાસેથી એક ઇસમને હાથ બનાવટી તમંચા (હથીયાર) સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.માળીયા મીયાણા પોલીસને સંયુકત રાહે ખાનગી બાતમી…
View More માળિયા ત્રણ રસ્તા પાસેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયોહળવદમાંથી રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયો
હળવદ પંથકમાં પોલીસે રેડ કરી રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપી લીધો હતો જે ખાતરનો જથ્થો જપ્ત કરી તપાસ ચલાવતા ખાતરનો જથ્થો સરકારની સબસીડી વાળો હોવાનું ખુલતા…
View More હળવદમાંથી રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયોજૂની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ચાર શખ્સોનો યુવાન પર ખૂની હુમલો
રાજકોટ શહેરના મોરબી રોડ પર જુના સીટી સ્ટેશન પાસે પોલીસમા કરેલી અગાઉની ફરીયાદમા સમાધાન કરવાનુ કહી અને ફરીયાદ પાછી ખેચી લેવાનુ કહી યુવાન પર ચાર…
View More જૂની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ચાર શખ્સોનો યુવાન પર ખૂની હુમલો