જામનગર નજીક ખીમરાણા ગામમાં ગત વર્ષે એક ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી થઈ હતી, જે ચોરીના પ્રકરણમાં પાંચ આરોપીઓના નામ ખુલ્યા હતા, અને પોલીસે અગાઉ 3…
View More જામનગરનો ચોરી પ્રકરણનો નાસતો ફરતો આરોપી પકડાયોcrime
જામનગરમાં સરકારી જમીન વેચી મારનાર છ ભૂમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો
ત્રણને ઝડપી લેવાયા, 8556 મીટર સરકારી જમીનમાં 66 પ્લોટ પાડી નાખ્યા જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો…
View More જામનગરમાં સરકારી જમીન વેચી મારનાર છ ભૂમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનોકાલાવડની મનોદિવ્યાંગ મહિલા પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને 10 વર્ષની સજા
જામનગર જિલ્લા ના કાલાવડની માનસિક, શારિરીક, અસક્ષમ તથા હાલીચાલી ન શકતી મહીલા ઉપર કરેલા દુષ્કૃત્ય બદલ આરોપીને અદાલતે 10 વર્ષની સખત કેદની સજા તથા દંડનો…
View More કાલાવડની મનોદિવ્યાંગ મહિલા પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને 10 વર્ષની સજાસુરતથી જામકંડોરણાની ખાનગી ટ્રાવેલ્સમાં રૂા.7 લાખના દાગીનાની ચોરી કરનાર ટોળકી પકડાઈ
સુરતથી જામકંડોરણા જતી બસમાં થયલી રૂૂ.7 લાખની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખ્યો છે. એલસીબીએ આ ચોરીમાં સંડોવાયેલ દંપતી સહીત ચારની ધરપકડ કરી તપાસ…
View More સુરતથી જામકંડોરણાની ખાનગી ટ્રાવેલ્સમાં રૂા.7 લાખના દાગીનાની ચોરી કરનાર ટોળકી પકડાઈધોરાજીના મોટી પરબડી ગામે દુબઇ જવા અને ધંધાના નામે રૂા.4.70 લાખની છેતરપિંડી
ધોરાજીના મોટી પરબડી ગામે રહેતી મહિલાના માનેલા ભાઈએ દુબઈ જવા અને ધંધા માટે રૂૂપિયાની જરૂૂર હોવાનું કહી રૂૂ.2.50 લાખની રોકડ તેમજ ધંધા માટે રૂૂપિયાની જરૂૂર…
View More ધોરાજીના મોટી પરબડી ગામે દુબઇ જવા અને ધંધાના નામે રૂા.4.70 લાખની છેતરપિંડીવાંકાનેરના પીએસઆઇને કાર સાથે ઢસડનારા શખ્સે ઓળખ છૂપાવવા મુંડન કરાવ્યું છતાં ઝડપાયો
વાંકાનેર પોલીસના પીએસઆઇ સહિતની ટીમ ચેકિંગમાં હતી ત્યારે કારને અટકાવતા કાર ચાલકે કાચ બંધ કરીને પીએસઆઇને ઢસડ્યા હતા. આ ગુનામાં નાસતા સુરેન્દ્રનગરના આરોપીને સિટી એ…
View More વાંકાનેરના પીએસઆઇને કાર સાથે ઢસડનારા શખ્સે ઓળખ છૂપાવવા મુંડન કરાવ્યું છતાં ઝડપાયોભેસાણના પરબ વાવડી ગામે પાઇપ લાઇન મુદ્દે કોન્ટ્રાક્ટરનો આધેડ પર હુમલો
પોલીસે ગુનો નોંધી બંન્નેની શોધખોળ હાથ ધરી ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે નર્મદા પાઈપ લાઈન મુદે કોન્ટ્રાકટર પિતા, પુત્રએ આધેડ પર હુમલો કરી ધમકી આપી…
View More ભેસાણના પરબ વાવડી ગામે પાઇપ લાઇન મુદ્દે કોન્ટ્રાક્ટરનો આધેડ પર હુમલોમારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો, ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના ફરી વિવાદમાં
પ્રેમપ્રકરણમાં પ્રેમીને પામવા તેની સરપંચ પત્નીને ગાળો આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા ગામના મહિલા સરપંચ જે હાલ સુરત ખાતે રહે છે.તેઓએ…
View More મારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો, ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના ફરી વિવાદમાંધ્રાંગધ્રામાં છ વર્ષ પહેલાની યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદની સજા
ધ્રાંગધ્રામાં 2020માં થયેલી યુવાનની હત્યાના કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી તૌસીક બ્લોચને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના…
View More ધ્રાંગધ્રામાં છ વર્ષ પહેલાની યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદની સજાઉનાના મોટાડેસર ગામે સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મામલે ડખ્ખો, મહિલા સરપંચના ઘરે હુમલો
ઉના તાલુકાના મોટાડેસર ગામમાં સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મુદ્દે થયેલા વિવાદ બાદ મહિલા સરપંચના ઘરે હુમલો થયો હતો. આ હુમલામાં બે મહિલા સહિત પાંચ લોકોને…
View More ઉનાના મોટાડેસર ગામે સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મામલે ડખ્ખો, મહિલા સરપંચના ઘરે હુમલો