મુંબઈથી દારૂનો જથ્થો લાવનાર બુટલેગર રાજકોટ રેલવે સ્ટેશનેથી ઝડપાયો

રેલ્વે એલસીબીની ટીમે રાજકોટ જંકશન સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 પરથી ગોંડલ સુમરા સોસાયટીના રહેવાસી અને હાલ ગોંડલમાં સરવૈયા શેરીમાં રહેતાં મોહસીન મહદમભાઇ સમા (ઉં.વ.35)ને થેલા…

View More મુંબઈથી દારૂનો જથ્થો લાવનાર બુટલેગર રાજકોટ રેલવે સ્ટેશનેથી ઝડપાયો

40 હજારની ઉઘરાણીમાં યુવાન પર કાતરથી હુમલો

હુડકો પોલીસ ચોકી પાસે નાડોદાનગરમાં રહેતા ગોપાલભાઈ અરવિંદભાઈ વડેરા(ઉ.વ.30)એ હાર્દિક અને તેમના ભાઈ ધવલ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ગોપાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હેર…

View More 40 હજારની ઉઘરાણીમાં યુવાન પર કાતરથી હુમલો

સર ગામે છૂટાછેડા બાદ દંપતી ફરી સાથે રહેવા લાગ્યા, પત્નીને ત્રાસ આપતા પોલીસમાં ફરિયાદ

રાજકોટ નજીકના સર ગામે રહેતી નિરાલી નામની 25 વર્ષની પરિણીતાએ પતિ ધવલ, સસરા કૌશિકભાઈ ભટ્ટ અને સાસુ પ્રજ્ઞાબેન વિરૂૂધ્ધ છેલ્લા ત્રણેક વર્ષથી ખોટી શંકા કરી,…

View More સર ગામે છૂટાછેડા બાદ દંપતી ફરી સાથે રહેવા લાગ્યા, પત્નીને ત્રાસ આપતા પોલીસમાં ફરિયાદ

લોકલ ટીપ્સના આધારે ચાંદીની ચોરીને અંજામ આપ્યો

1.60 કરોડની ચાંદીની ચોરીમાં સેલ સિંહ-રતનસિંહ મુખ્ય સૂત્રધાર રાજકોટના ચંપકનગર શેરી નં.1માં આવેલા મકાનમાં ચાલતી શક્તિ સિલ્વર નામની પેઢી માંથી રૂૂા.1.62 કરોડની ચાંદીની ચોરીનો ભેદ…

View More લોકલ ટીપ્સના આધારે ચાંદીની ચોરીને અંજામ આપ્યો

લાલપરી પાસે ઘરધણીને ઉંઘતા રાખી તસ્કરોનો 26 હજારનો હાથફેરો

ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી નજીક રહેતા ભાવનાબેન નારણભાઇ સવાસડીયાના મકાનમાંથી 26 હજારની ચોરી થયાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.આ ઘટનામાં પોલિસે વધુ તપાસ શરૂૂ…

View More લાલપરી પાસે ઘરધણીને ઉંઘતા રાખી તસ્કરોનો 26 હજારનો હાથફેરો

સોની વેપારીના રૂા.6.23 લાખના ચેક રીટર્ન કેસમાં ગ્રાહક સામે કોર્ટમાં ફરિયાદ

શહેરમાં આવેલી સોની બજારની દિવ્યેશ ઓનારમેન્ટ નામની પેઢી પાસેથી ધંધાકીય ધંધાકીય અને ગ્રાહકના સંબંધથી ખરીદ કરેલ જવેલરિની રકમ ચૂકવવા આપેલો 6,23,000 નો ચેક બેંકમાંથી વગર…

View More સોની વેપારીના રૂા.6.23 લાખના ચેક રીટર્ન કેસમાં ગ્રાહક સામે કોર્ટમાં ફરિયાદ

લોહાનગરમાં ખોડિયાર માતાજીના મંદિરમાંથી 4.50 લાખના મુગટની ચોરી, તસ્કર ઝડપાયો

શહેરના લોહાનગર શેરી નંબર સાતમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરની મૂર્તિ પરથી 35.590 ગ્રામના રૂૂપિયા 4.50 લાખની કિંમતના સોનાના મુગટની ચોરી થઈ હતી. દરમિયાન ગાંધીગ્રામ પોલીસ…

View More લોહાનગરમાં ખોડિયાર માતાજીના મંદિરમાંથી 4.50 લાખના મુગટની ચોરી, તસ્કર ઝડપાયો

ભાણવડના સણખલા ગામે પાણી વાળવા બાબતે પતિના હાથે પત્નીની ક્રૂર હત્યા

મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના કમલપાડા વિસ્તારના મૂળ રહીશ અને હાલ પોરબંદર તાલુકાના સોઢાણા ગામે રહી અને ખેત મજૂરી કામ કરતા નંદરામ સોમા ગરવાલ આદિવાસી નામના…

View More ભાણવડના સણખલા ગામે પાણી વાળવા બાબતે પતિના હાથે પત્નીની ક્રૂર હત્યા

વિંછીયાના આંકડિયા ગામે વ્યાજખોરોનો આંતક, દુકાનદાર સહિત બે ઉપર હુમલો કરી ધમકી

વિછીયાના દેવધરી રહેતા યુવાને ભાણેજના લગ્ન માટે 20 ટકા વ્યાજે લીધેલા રૂૂ. 20 હજાર માં 18 હજાર ચૂકવી દીધા છતાં વધુ રૂૂપિયા પડાવવા માટે વ્યાજખોર…

View More વિંછીયાના આંકડિયા ગામે વ્યાજખોરોનો આંતક, દુકાનદાર સહિત બે ઉપર હુમલો કરી ધમકી

કાલાવડ તાલુકાના ખેડૂતો સાથે 96.97 લાખની છેતરપિંડી કરનાર સામે વધુ એક ગુનો નોંધાયો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 18 જેટલા ખેડૂતોની 96.97 લાખની ખેત પેદાશોની ખરીદી કરી નાણાં ચૂકવ્યા વિના રફુચક્કર થઈ જનાર શખ્સ ને કાલાવડ ગ્રામ્ય…

View More કાલાવડ તાલુકાના ખેડૂતો સાથે 96.97 લાખની છેતરપિંડી કરનાર સામે વધુ એક ગુનો નોંધાયો