ધારી તાલુકાના બોરડી ગામે જમીન વિવાદને લઈ મારામારી થઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો…
View More ધારીના બોરડીમાં જમીન વિવાદમાં મારામારી, બે લોકો ઇજાગ્રસ્તcrime
વીંછિયાના મોઢુકાની સરકારી જમીન ઉપર કબ્જો કરનાર સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદ
વિછીયાના મોઢુકા ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરકારી જમીન ઉપર કબજો કરનારને નોટીસ આપી જગ્યા…
View More વીંછિયાના મોઢુકાની સરકારી જમીન ઉપર કબ્જો કરનાર સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદભાવનગરના જમણવાવના યુવાનને દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજા
કોર્ટે પોકસો સહિતની કલમ હેઠળ સજા ફટકારી એકાદ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના જમણવાવ ગામે રહેતા યુવાને એક સગીર નું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો…
View More ભાવનગરના જમણવાવના યુવાનને દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજાજામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા પર ફાયરિંગમાં છ આરોપીઓ ઝડપાયા
બે દેશી બનાવટના તમંચા: બે કાર જીવંત કારતુસો સહિતના હથિયારો, વાહનો કબજે: પૂર્વ કોંગી કોર્પોરેટર સહિત અન્ય 6ની શોધખોળ જામનગર તાલુકાના વસઇ ગામ પાસે પરમ…
View More જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા પર ફાયરિંગમાં છ આરોપીઓ ઝડપાયાગોંડલમાં જુગાર રમતા રાજકોટના શખ્સ સહિત છ જુગારી ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ગોંડલ શહેરમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ…
View More ગોંડલમાં જુગાર રમતા રાજકોટના શખ્સ સહિત છ જુગારી ઝડપાયાપોરબંદરના અડવાણાના યુવાન સાથે ધ્રોલના યુવાનની 10.73 લાખની ઠગાઈ
જામનગરમાં ધ્રોલ ગામે રહેતો જીવન દેવજી ચાવડા નામના આરોપીએ પોરબંદરના અડવાણા ગામના લીલા વસ્તાભાઈ કારાવદરા નામના યુવાનના રાજશાખા રોડવેજ નામની ટ્રેડીંગની ઓફિસ મારફત ફ્લાઈસની ટ્રક…
View More પોરબંદરના અડવાણાના યુવાન સાથે ધ્રોલના યુવાનની 10.73 લાખની ઠગાઈજિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ચાર મહિલા સહિત 9 ગુનેગારોને હદપાર કરાયા
રાજકોટ જીલ્લામાં ગુનાખોરી ઉપર અંકુશ લાવવા જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદેસર પ્રવુતિ કરતા આવા ગુનેગારોને જીલ્લા માંથી હદપાર કરવાની કાર્યવાહી કરી હતી જેમાં…
View More જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ચાર મહિલા સહિત 9 ગુનેગારોને હદપાર કરાયાનખત્રાણાના ખેડૂતો સાથે ચાર વેપારીએ એરંડાનો પાક ખરીદી 96.44 લાખની ઠગાઈ આચરી
ખેડૂતોને પૈસા ન આપતા ચારેય વેપારી સામે ફરિયાદ નોંધાઈ નખત્રાણા તાલુકાના ધામાય અને આમારા ગામના છ ખેડૂતો સાથે દેશલપર(ગું)ની વેપારી પેઢીએ એરંડાનો પાક ખરીદી રૂૂપિયા…
View More નખત્રાણાના ખેડૂતો સાથે ચાર વેપારીએ એરંડાનો પાક ખરીદી 96.44 લાખની ઠગાઈ આચરીઅમરેલીમાં વિશ્ર્વ હિન્દુ સંમેલનના જમણવારમાં ત્રણ શખ્સોનો યુવાન પર હુમલો
અમરેલીના ચક્કરગઢ રોડ વિસ્તારમાં વિશ્વ હિન્દુ સંમેલનના જમણવાર કાર્યક્રમ દરમિયાન એક યુવાન પર હુમલો કરી જાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે…
View More અમરેલીમાં વિશ્ર્વ હિન્દુ સંમેલનના જમણવારમાં ત્રણ શખ્સોનો યુવાન પર હુમલોભાણવડ નજીક લકઝુરિયસ કારમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
1000 લીટર દેશી દારૂના જથ્થા સાથે 15.50 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો ભાણવડ નજીકથી ગઈકાલે મંગળવારે વહેલી સવારના સમયે પસાર થઈ રહેલી એક ફોર્ચ્યુનર કારમાંથી…
View More ભાણવડ નજીક લકઝુરિયસ કારમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર