રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ગોંડલ શહેરમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ…
View More ગોંડલમાં જુગાર રમતા રાજકોટના શખ્સ સહિત છ જુગારી ઝડપાયાGamblers
ભાવનગરના જસવંતપુરામાં જુગાર રમતા શખ્સો દ્વારા પોલીસ પર હુમલો
ત્રણ કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા : ત્રણ મહિલા સહિત 20થી વધુ શખ્સો સામે ફરિયાદ ભાવનગરના વેળાવદર પોલીસ મથક હેઠળ આવતા જસવંતપુરા ગામે કાયદો…
View More ભાવનગરના જસવંતપુરામાં જુગાર રમતા શખ્સો દ્વારા પોલીસ પર હુમલોજૂનાગઢમાં ચકલી-પોપટનો જુગાર રમતા 16 જુગારી પકડાયા, 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ શહેરના હાર્દ સમાન ચિત્તાખાના ચોક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વહેલી સવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં ચાલતા ’ચકલી-પોપટ’ના જુગારધામ…
View More જૂનાગઢમાં ચકલી-પોપટનો જુગાર રમતા 16 જુગારી પકડાયા, 2.74 લાખનો મુદ્દામાલ જપ્તગોંડલના દાળિયા ગામમાંથી આઠ જુગારીઓ ઝડપાયા
રાજકોટ રૂૂરલ LCB એ ગોંડલ તાલુકાના દાળિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી રૂૂ.1,04,500/- ના મુદ્દામાલ સાથે આઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે. રાજકોટ રૂૂરલ…
View More ગોંડલના દાળિયા ગામમાંથી આઠ જુગારીઓ ઝડપાયાગોંડલ પંથકમાં જુગારના અલગ-અલગ બે દરોડા: મહિલા સહિત 11 જુગારી ઝડપાયા
ગોંડલ પંથક માં રુરલ એલસીબીએ સપાટો બોલાવી અલગ અલગ બે જગ્યાએ દરોડા પાડી જુગાર રમી રહેલી એક મહીલા સહીત 11 જુગારીઓ ને જડપી લઇ…
View More ગોંડલ પંથકમાં જુગારના અલગ-અલગ બે દરોડા: મહિલા સહિત 11 જુગારી ઝડપાયાઆજી જીઆઇડીસીમાં જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયા
રાજકોટ શહેરના આજી જીઆઇડીસી પટેલ એન્ટરપ્રાઇઝ નામના કારખાના પાસે જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને…
View More આજી જીઆઇડીસીમાં જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયાતાલાલાના રિસોર્ટમાંથી રાજકોટ-જેતપુરના જુગારીઓ ઝડપાયા
ગીર પંથકના રિસોર્ટ ફાર્મહાઉસોમાં ચાલતી દારૂૂની મહેફીલો સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઘોસ બોલાવી છે. ગતરાત્રીના સમયે ગીરપંથકના 2 રિસોર્ટ પર દરોડો પાડતા…
View More તાલાલાના રિસોર્ટમાંથી રાજકોટ-જેતપુરના જુગારીઓ ઝડપાયા