યુવતીને બચાવવા વચ્ચે પડેલા ત્રણ ભાઈ-બહેનને માર પડ્યો: મહિલા સહિત 6 સામે ફરિયાદ ગોંડલમાં મહિલાની છેડતી કર્યાની ફરિયાદનો ખાર રાખી ત્રણ શખ્સોએ પોલીસ ભરતીની તૈયારી…
View More ગોંડલમાં જૂની અદાવતમાં પાડોશી પરિવાર ઉપર હુમલો, યુવતીની હત્યાનો પ્રયાસcrime
સાસણ રીસોર્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો, રાજકોટ-ગોંડલના સાત વેપારી ઝડપાયા
રોકડ, મોબાઈલ સહિત 14 લાખનો મુદ્દામાલ જપ્ત, ગોંડલના શખ્સના નામે રૂમ બુક કરાવ્યો હતો LCBને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોંડલનો વતની સંજય વડનગરા…
View More સાસણ રીસોર્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો, રાજકોટ-ગોંડલના સાત વેપારી ઝડપાયાજૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ સામે વિવાદાસ્પદ ઓડિયો બાદ એટ્રોસીટી દાખલ
સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ વધુ તપાસ DYSP કક્ષાના અધિકારીને સોંપાઇ જૂનાગઢના જાણીતા બિલ્ડર ચેતન ફળદુ ફરી એકવાર કાયદાકીય મુસીબતમાં ફસાયા છે. સોશિયલ મીડિયામાં એક…
View More જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ સામે વિવાદાસ્પદ ઓડિયો બાદ એટ્રોસીટી દાખલજામનગરમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા વેપારીની ધરપકડ
જામનગર શહેરમાં આઇપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી એક વેપારીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથી ફરાર થયો હોવાનું…
View More જામનગરમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા વેપારીની ધરપકડલાલપુરના ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો કાર ઘુસી જતા બે યુવાનના મોત
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગોજારો અકસ્માત સર્જાયો છે. ધરમપુર ગામના પાટીયા પાસે એક ઇકો કાર આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની સાથે ધડાકાભેર અથડાઈ પડતાં ઈકો…
View More લાલપુરના ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો કાર ઘુસી જતા બે યુવાનના મોતજામનગરના ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયા
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે માનસી હોટલ પાછળ આવેલ ખોડીયાર પ્લાસ્ટીક કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા…
View More જામનગરના ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયારાજકોટના શખ્સનું જામનગરની પરિણીતા પર દુષ્કર્મ: આરોપીને જેલ હવાલે કરાયો
જામનગર શહેરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. માહિતી મુજબ, મુળ જામનગરની અને…
View More રાજકોટના શખ્સનું જામનગરની પરિણીતા પર દુષ્કર્મ: આરોપીને જેલ હવાલે કરાયોજામનગરમાં દારૂના બે ધંધાર્થીઓની ‘પાસા’ હેઠળ અટકાયત કરાઇ
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર હોવાને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જામનગર જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ઇસમો…
View More જામનગરમાં દારૂના બે ધંધાર્થીઓની ‘પાસા’ હેઠળ અટકાયત કરાઇઉપલેટામાં ખાનગી હોસ્પિટલની નર્સનું અપહરણ કરી દુષ્કર્મ
ઉપલેટામાં એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ સાથે થોડા દિવસ પૂર્વે છેડતી અને મારપીટની શરમનાક ઘટના સામે આવી છે. ધરાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી…
View More ઉપલેટામાં ખાનગી હોસ્પિટલની નર્સનું અપહરણ કરી દુષ્કર્મજેતપુરમાં વેપારી સાથે રૂા.38 લાખની છેતરપિંડી, ચેક પડાવી ખોટી ફરિયાદ કરી
જેતપુરના જૂનાગઢ રોડ પર રહેતા અને સાડીનું કારખાનું ધરાવતા એક વેપારી સાથે રૂ.38 લાખની છેતરપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જૂની અદાવતનો ખાર રાખીને વેપારીએ…
View More જેતપુરમાં વેપારી સાથે રૂા.38 લાખની છેતરપિંડી, ચેક પડાવી ખોટી ફરિયાદ કરી