અમદાવાદમાં વડાપ્રધાન મોદીના ભાઈના ઘર ઉપર દારૂ ઢીંચી ફરજ બજાવતાં ઝડપાયેલ કોન્સ્ટબલને કોર્ટે સજા તથા દંડ ફટકારેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી,…
View More PM મોદીના ભાઈના ઘરે દારૂ ઢીંચી ફરજ બજાવતાં ઝડપાયેલ કોન્સ્ટેબલને 1 વર્ષની જેલjail
જામજોધપુરમાં મહિલાની હત્યાના આરોપી પતિને જેલ હવાલે કરાયો
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ચારિત્ર્ય ની શંકાના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ પથ્થર વડે હુમલો કરી હત્યા નીપજાવી…
View More જામજોધપુરમાં મહિલાની હત્યાના આરોપી પતિને જેલ હવાલે કરાયોગુજરાતમાં વર્ષોથી કેદ 60 પાકિસ્તાનીઓનો રાતોરાત દેશનિકાલ
ગાંધીનગરથી બસ, જીપ અને એસ્કોર્ટ વાહનોનો કાફલો અટારી બોર્ડર પર મૂકી આવ્યો; અત્યાર સુધીમાં સૌથી મોટી કાર્યવાહી મધ્યરાત્રિનો કાફલો શાંતિથી પણ મજબૂતીથી આગળ વધ્યો. સોમવારે…
View More ગુજરાતમાં વર્ષોથી કેદ 60 પાકિસ્તાનીઓનો રાતોરાત દેશનિકાલકોર્ટમાં સતત ગેર હાજર રહેતા 47 આરોપીઓને જેલ ભેગા કરી દેવાયા
તમામને હાજર રહેવાનો હુકમ પણ ધોળીને પી ગયા, દાખલારૂપ ચૂકાદો સાવલીની એડિશનલ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક અને આકરો નિર્ણય લેતા મારામારીના કેસમાં તમામ 47 આરોપીઓને…
View More કોર્ટમાં સતત ગેર હાજર રહેતા 47 આરોપીઓને જેલ ભેગા કરી દેવાયાચૈતર વસાવાનો જેલવાસ વધુ લંબાયો, 5 ઓગસ્ટે સુનાવણી
દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના…
View More ચૈતર વસાવાનો જેલવાસ વધુ લંબાયો, 5 ઓગસ્ટે સુનાવણીમોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રી
મોરબીથી ત્રણેક કિ.મી. દૂર અમરેલી ગામમાં જેલ માટે 32 એકર જમીનની ફાળવણી જિલ્લા કલેક્ટર દ્વારા કરાઇ 1954માં 84 કેદી સમાવવાની ક્ષમતાથી શરૂૂ કરાયેલી સબ જેલની…
View More મોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રીસેન્ટ્રલ જેલના બે કેદીએ કાચ અને ખીલ્લી ખાઈ લીધી
રાજકોટ સેન્ટ્રલ જેલમાં અવાર-નવાર કેદીઓ સાબુ, ખીલી અને કાચ ખાઇ લેતાં હોવાના અથવા ઘણીવાર મચ્છર ભગાડવાની ટયુબ ખાઇ જતાં હોય છે. દરમિયાન બે કેદીએ કાચ…
View More સેન્ટ્રલ જેલના બે કેદીએ કાચ અને ખીલ્લી ખાઈ લીધીજમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓ
પહેલગામ હુમલાની તપાસ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકી ષડયંત્રનો ખતરો મંડરાઇ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશની જેલો પર હુમલાની ગુપ્ત જાણકારી મળી છે.…
View More જમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓજેલમાં ગેરકાયદે મુલાકાતીઓની આવનજાવન, જેલરની તાકીદે બદલી
જામનગર જેલમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. જેલમાં બંધ આરોપીઓને મળવા માટે રાજકોટથી એક ગેંગ આવી હતી, અને સ્થાનિક તંત્રના કોઈપણ રજીસ્ટરમાં એન્ટ્રી…
View More જેલમાં ગેરકાયદે મુલાકાતીઓની આવનજાવન, જેલરની તાકીદે બદલીટ્રાયલમાં કોઇ પ્રગતિ ન થાય તે આરોપીને લાંબા સમય સુધી જેલમાં રાખવા જેવું: HC
78 મુદતો છતાં ટ્રાયલ ન ચાલતા હાઇકોર્ટે આરોપીને આપ્યા જામીન NDPSના કાયદા હેઠળના એક કેસમાં આરોપીને જામીન આપતાં હાઇકોર્ટે એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે…
View More ટ્રાયલમાં કોઇ પ્રગતિ ન થાય તે આરોપીને લાંબા સમય સુધી જેલમાં રાખવા જેવું: HC