લિંબાયત વિસ્તારમાં પકડવા ગયેલી પોલીસ પર આરોપી ચપ્પુ લઈને તૂટી પડ્યો, પોલીસે પગમાં ગોળી ધરબી સુરતના લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે 17 વર્ષીય કિશોરની હત્યા કરી…
View More સુરતમાં કિશોરની હત્યાના આરોપી પર પોલીસનું ફાયરિંગSurat police
છાત્રાની છેડતી બાદ ટોળા વિફર્યા, પોલીસ વાનમાંથી ખેંચી આરોપીને અધમૂઓ કરી નાખ્યો
સરથાણા પોલીસ સ્ટેશને ટોળા ઉમટી પડયા પોલીસનો લાઠી ચાર્જ, તંગદિલી ફેલાતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી હતી,…
View More છાત્રાની છેડતી બાદ ટોળા વિફર્યા, પોલીસ વાનમાંથી ખેંચી આરોપીને અધમૂઓ કરી નાખ્યોઇંધણ બચત માટે નિયત સમય પૂર્વે સરકારી વાહનો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અનોખી પહેલ, મોડેલનો સમગ્ર ગુજરાતમાં અમલ કરાવાશે વર્તમાન સમયમાં ખાડી યુદ્ધને કારણે ઉભી થયેલી વૈશ્વિક ઉર્જા કટોકટી અને પેટ્રોલ-ડીઝલની વધતી…
View More ઇંધણ બચત માટે નિયત સમય પૂર્વે સરકારી વાહનો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધસુરતમાં એક પરિવારના 3 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત: પતિ, પત્ની અને બાળકનું ઝેરી દવા પીવાથી મોત
સુરતમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા…
View More સુરતમાં એક પરિવારના 3 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત: પતિ, પત્ની અને બાળકનું ઝેરી દવા પીવાથી મોતસુરતની ચોંકાવનારી ઘટના: નજર સામે પત્ની ભડભડ સળગતી રહી, પતિ વીડિયો ઉતારતો રહ્યો
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી હૃદય ધ્રૂજાવતી ઘટના સામે આવી છે. પતિએ સળગતી પત્નીને બચાવવાને બદલે તેનો વિડીયો બનાવ્યો હતો. પત્નીને આપઘાત માટે ઉશ્કેરનાર અને પુરાવા…
View More સુરતની ચોંકાવનારી ઘટના: નજર સામે પત્ની ભડભડ સળગતી રહી, પતિ વીડિયો ઉતારતો રહ્યોલુધિયાણાથી રાજકોટ આવતો રૂા.45 લાખનો દારૂ ઝડપાયો
તામિલનાડુના ટ્રાન્સપોર્ટર અને રાજકોટના બુટલેગર સહિત ત્રણ શખ્સો વોન્ટેડ, રૂા.60.63 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ સુરત ગ્રામ્ય પોલીસે 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા…
View More લુધિયાણાથી રાજકોટ આવતો રૂા.45 લાખનો દારૂ ઝડપાયોખુદ પોલીસ દ્વારા જ જાહેરનામાનો ભંગ ? કોન્સ્ટેબલે જાહેરમાં 15 કેક કાપી બર્થ ડે ઉજવ્યો
સુરતમાં હરપાલસિંહની હરકતથી સામાન્ય જનતામાં ભારે ચર્ચા કે બીફોર-આફટરનો વીડિયો આવશે ? હરપાલસિંહ નામના પોલીસ જવાનનો જન્મદિવસ હોવાથી તેમણે જાહેરમાં મિત્રો અને સમર્થકો સાથે મળીને…
View More ખુદ પોલીસ દ્વારા જ જાહેરનામાનો ભંગ ? કોન્સ્ટેબલે જાહેરમાં 15 કેક કાપી બર્થ ડે ઉજવ્યોસુરતના વોન્ટેડ સલમાન લસ્સીને પકડવા પોલીસનું ફાયરિંગ
નવસારીના ડાભેલમાં ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન : સલમાને પીઆઈ પર છરીથી હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યું આરોપી સલમાન લસ્સી વિરૂધ્ધ 15 જેટલા ગંભીર ગુના, ગોળી આરોપીના…
View More સુરતના વોન્ટેડ સલમાન લસ્સીને પકડવા પોલીસનું ફાયરિંગસુરતના બે આરોપીને પકડવા મહિલા PSIએ મિત્ર બની ડેટ ઉપર બોલાવી ઝડપ્યા
સુરત પોલીસે છેતરપિંડીના બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે એક અનોખી અને ફિલ્મી યુક્તિનો ઉપયોગ કર્યો છે. એક મહિલા 5ીએસઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ…
View More સુરતના બે આરોપીને પકડવા મહિલા PSIએ મિત્ર બની ડેટ ઉપર બોલાવી ઝડપ્યાઆરોપીને માર ન મારવા રૂા.40 હજારની લાંચ લેતા પીએસઆઈ લીંબોલા ઝડપાયા
સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન પર…
View More આરોપીને માર ન મારવા રૂા.40 હજારની લાંચ લેતા પીએસઆઈ લીંબોલા ઝડપાયા