ત્રણ મહિલા સહિત છ શખ્સો ધોકા પાઇપ લઇ તૂટી પડયા, વચ્ચે પડેલી પત્નીને પણ ઇજા હળવદ શહેરના બસ સ્ટેન્ડ નજીક રહેતા અને સેન્ટિંગ કામ તેમજ…
View More હળવદમાં ભાણેજની છેડતીનો વિરોધ કરતા મામાની હત્યાCategory: સૌરાષ્ટ્ર
ભાવનગરમાં બેંક એકાઉન્ટ ભાડે રાખી 8.11 કરોડની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું
ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજ્ય…
View More ભાવનગરમાં બેંક એકાઉન્ટ ભાડે રાખી 8.11 કરોડની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયુંભાવનગર મનપાની વેરા શાખાનો સપાટો: એક જ દિવસમાં રૂા.1.34 કરોડની ટેક્સ વસૂલાત
મહાનગરપાલિકા એક્શન મોડમાં; કુલ આવક રૂા.171.70 કરોડને પાર નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા મિલકત વેરા વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ…
View More ભાવનગર મનપાની વેરા શાખાનો સપાટો: એક જ દિવસમાં રૂા.1.34 કરોડની ટેક્સ વસૂલાતજસદણના ગીતાનગર વિસ્તારના પ્રૌઢાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
કમળાની બીમારી અને પેટમાં ગાંઠના ઓપરેશન બાદ તબિયત લથડી હતી જસદણમાં ગીતાનગર હરીનગર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય જ્યોતિબેન રમેશભાઈ મેરનું ટૂંકી બીમારી બાદ નિધન થયું…
View More જસદણના ગીતાનગર વિસ્તારના પ્રૌઢાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતમાળિયામાં પાવરગ્રીડનો વાયર ચોરનાર બે ઈસમો ઝડપાયા
પાવરગ્રીડ લાઈનમાંથી વાયર ચોરી કરનાર ઈસમોને પોલીસે અંજીયાસર નજીકથી ઝડપી લઈને પોલીસે 13.50 લાખના કોપર વાયર અને વાહન કીમત રૂૂ 4 લાખ સહીત કુલ રૂૂ…
View More માળિયામાં પાવરગ્રીડનો વાયર ચોરનાર બે ઈસમો ઝડપાયાધારીના બોરડીમાં જમીન વિવાદમાં મારામારી, બે લોકો ઇજાગ્રસ્ત
ધારી તાલુકાના બોરડી ગામે જમીન વિવાદને લઈ મારામારી થઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો…
View More ધારીના બોરડીમાં જમીન વિવાદમાં મારામારી, બે લોકો ઇજાગ્રસ્તવીંછિયાના મોઢુકાની સરકારી જમીન ઉપર કબ્જો કરનાર સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદ
વિછીયાના મોઢુકા ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરકારી જમીન ઉપર કબજો કરનારને નોટીસ આપી જગ્યા…
View More વીંછિયાના મોઢુકાની સરકારી જમીન ઉપર કબ્જો કરનાર સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદભાવનગરના જમણવાવના યુવાનને દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજા
કોર્ટે પોકસો સહિતની કલમ હેઠળ સજા ફટકારી એકાદ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના જમણવાવ ગામે રહેતા યુવાને એક સગીર નું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો…
View More ભાવનગરના જમણવાવના યુવાનને દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજાજામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ
મિકલતની તબદીલી સમયે શહેર પ્રાંત અધિકારીશ્રીની મંજૂરી લેવાની રહેશે જામનગર શહેરના સીટી સર્વે-1માં સમાવિષ્ટ વિસ્તાર રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી,…
View More જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુદ્વારકામાંથી ઝડપાયેલ ગૌમાંસ પ્રકરણમાં રૂપેણ બંદરથી વધુ બે આરોપીની અટકાયત
આશરે દોઢ માસ પહેલા 3 ફેબ્રુઆરીના દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાંથી ગૌમાંસના ઝડપાયેલ જથ્થા પ્રકરણે દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે દેવભૂમિ દ્વારકા એલસીબી ટીમે હાથ…
View More દ્વારકામાંથી ઝડપાયેલ ગૌમાંસ પ્રકરણમાં રૂપેણ બંદરથી વધુ બે આરોપીની અટકાયત