ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ…
View More અંગ ડઝાડતી ગરમી વચ્ચે પણ રાજકોટમાં ડેન્ગ્યુના કેસની વાપસીCategory: સૌરાષ્ટ્ર
વળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાત
2.80 લાખ મિલકતધારકોએ લાભ લીધો, 5 દિવસ બાદ ડીસ્કાઉન્ટ 5% ઘટી જશે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે 7…
View More વળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાતરાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાન
પ્રદેશ ભાજપે કારોબારી ચેરમેન તરીકે નરસિંહ સોજીત્રા, શાસક પક્ષ નેતા પારૂલબેન કણસાગરા તથા દંડક અમરસિંહ ચૌહાણને સોંપી જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ તથા…
View More રાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાનવાંકાનેરમાં વૃદ્ધાનો માતાજીના મઢમાં ગળાફાંસો ખાઇ આપઘાત
વાંકાનેરના નવાપરા શેરી નં 5 માં રહેતા મનુભાઈ હરજીભાઈ બારૈયા (ઉ.વ.62) નામના વૃદ્ધ ગત તા. 23 ના રોજ પોતાના ઘર પાસે આવેલ માતાજીના મઢમાં પંખા…
View More વાંકાનેરમાં વૃદ્ધાનો માતાજીના મઢમાં ગળાફાંસો ખાઇ આપઘાતઅમરેલીમાં ચોરી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ, પોતાના રાજ્ય થી 590 કિ.મી.દૂર ગામોને નિશાન બનાવતી
ગુગલ મેપથી ગામમાં જઈ રેકી કરી બંધ મકાનને નિશાન બનાવતા, ચોરી કરી હેલ્મેટ પહેરીને પોતાના વતન ભાગી જતાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાખરીયા ગામમાં થયેલી…
View More અમરેલીમાં ચોરી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ, પોતાના રાજ્ય થી 590 કિ.મી.દૂર ગામોને નિશાન બનાવતીમોરબીમાં લેન્ડગ્રેબીંગના આરોપીની ધરપકડ, 10 મહિના પછી ગેરકાયદેસર ઠેરવતી હાઇકોર્ટ
મોરબીમાં જમીન કબજે કરવાના કૌભાંડમાં આરોપીની ધરપકડના લગભગ 10 મહિના પછી, ગુજરાત હાઈકોર્ટે તેની ધરપકડ ગેરકાયદેસર ઠેરવી છે અને તેને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો…
View More મોરબીમાં લેન્ડગ્રેબીંગના આરોપીની ધરપકડ, 10 મહિના પછી ગેરકાયદેસર ઠેરવતી હાઇકોર્ટપોલીસની પરીક્ષામાં નાપાસ થતાં AIના ઉપયોગથી નકલી Dysp બનેલો શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાંથી સાયબર ક્રાઈમના નામે નકલી ડીવાયએસપી બનીને લોકો પાસેથી પૈસા પડાવતા એક શાતિર શખ્સને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે.પકડાયેલા આરોપીની…
View More પોલીસની પરીક્ષામાં નાપાસ થતાં AIના ઉપયોગથી નકલી Dysp બનેલો શખ્સ ઝડપાયોભચાઉમાંથી એક શખ્સ 4.67 લાખની રોકડ અને 255 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બિનકાયદેસર પ્રવૃત્તિઓ પર ગાળિયો મજબૂત કરવામાં આવ્યો છે. જેના ભાગરૂૂપે ભચાઉ પોલીસે બાતમીના આધારે હિંમતપુરા વિસ્તારમાં દરોડો પાડીને માદક પદાર્થ ગાંજાના…
View More ભચાઉમાંથી એક શખ્સ 4.67 લાખની રોકડ અને 255 ગ્રામ ગાંજા સાથે ઝડપાયોજામનગરમાં ઉલટી ગંગા, પતિએ પોતાની પત્ની સામે હુમલાની ફરિયાદ નોંધાવતા ચકચાર
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેનો વિવાદ હવે ગંભીર વળાંક પર પહોંચ્યો છે. પોતાના દીકરાને મળવા માટે સાસરીએ ગયેલા પતિએ પત્નીને ફોનમાં પોતાની હત્યાની વાત…
View More જામનગરમાં ઉલટી ગંગા, પતિએ પોતાની પત્ની સામે હુમલાની ફરિયાદ નોંધાવતા ચકચારજામનગર-ખંભાળિયા હાઇવે પર હીટ એન્ડ રન: બાઇક સવાર પ્રૌઢનું ઘટના સ્થળે મોત
જામનગર નજીક ખંભાળીયા હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે ના વધુ એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માતમાં ખાનગી કંપનીમાંથી કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી…
View More જામનગર-ખંભાળિયા હાઇવે પર હીટ એન્ડ રન: બાઇક સવાર પ્રૌઢનું ઘટના સ્થળે મોત