રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તાજેતરમાં 8 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેને જનરલ બોર્ડમાં બહાલી આપી દેવામાં આવી છે. સામાન્ય સભાની મંજૂરી…
View More રાજકોટ જિલ્લા પંચાયતની 20મીએ સામાન્ય સભા, ચેરમેનોની થશે નિમણૂકRajkot District Panchayat
રાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાન
પ્રદેશ ભાજપે કારોબારી ચેરમેન તરીકે નરસિંહ સોજીત્રા, શાસક પક્ષ નેતા પારૂલબેન કણસાગરા તથા દંડક અમરસિંહ ચૌહાણને સોંપી જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ તથા…
View More રાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાનરાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
કુવાડવા બેઠકના સંજય પીપળિયા પ્રમુખ અને કોલીથડના સામત બાંભવા ઉપપ્રમુખ બન્યા આજની ચૂંટણી માત્ર ઔપચારિક : કારોબારી ચેરમેન સહિતના હોદ્ાઓની પણ આજે જાહેરાત, OBCને પ્રાધાન્ય…
View More રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીરાજકોટ જિલ્લા પંચાયતના 109 ઉમેદવારો વચ્ચે કાલે ફાઇટ ટુ ફિનિશ
36 બેઠકો પૈકી 33માં ત્રિપાંખિયો જંગ, 9.56 લાખ મતદારો ઘડશે ભાવિ રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 109 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. મહત્વની વાત એ…
View More રાજકોટ જિલ્લા પંચાયતના 109 ઉમેદવારો વચ્ચે કાલે ફાઇટ ટુ ફિનિશરાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર-બિલ્ડિંગના રિનોવેશન માટે કરાયેલ 70 લાખના ખર્ચ સામે સવાલો
સાત માળની સફાઇ પાછળ 12 લાખ, કૌભાંડની શંકા વ્યકત કરતા કોંગ્રેસના સભ્ય રાજકોટ જિલ્લા પંચાયત કેચરીનું હંગામી ધોરણે કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવા માટે કરાયેલ જરૂરી…
View More રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર-બિલ્ડિંગના રિનોવેશન માટે કરાયેલ 70 લાખના ખર્ચ સામે સવાલોમુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે રાજકોટ ખાતે અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપુજન…
View More મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત