સંરક્ષણ ગૃહમાં 3 બાળ આરોપીએ ગ્રીલ તોડી અને 11 ભાગી છૂટ્યા

ટાબરિયાઓએ રવિવારે ગામ ગાંડુ કર્યું, કોન્સ્ટેબલથી માંડી કલેકટર સુધીના આખો દિવસ ધંધે લાગ્યા પાકિસ્તાની કેદી કાવડિયા ન હોવાથી રેલવે સ્ટેશનેથી જ ઝડપાયો, અન્ય સાત લીંબડી-વિરમગામથી…

View More સંરક્ષણ ગૃહમાં 3 બાળ આરોપીએ ગ્રીલ તોડી અને 11 ભાગી છૂટ્યા

અહીં બેઠેલા લોકો કહેશે તો અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામુ: ભગાભાઇ બારડ

ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામાં એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપની આંતરિક જૂથબંધી સામે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું…

View More અહીં બેઠેલા લોકો કહેશે તો અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામુ: ભગાભાઇ બારડ

રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું દુ:ખદ અવસાન, ભાજપ પરિવારમાં શોક

80 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા, સ્મશાનયાત્રામાં વિશાળ હાજરી રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના સિનિયર નેતા જનકભાઈ કોટકનું 80 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના…

View More રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું દુ:ખદ અવસાન, ભાજપ પરિવારમાં શોક

જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષાવત્તિ કરવા જતી પત્નીને પતિએ લાદી વડે માર માર્યો

જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષા વૃતી કરવા મુદ્દે પતિએ પત્ની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. પ્રૌઢાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ…

View More જૂનાગઢમાં પુત્રી સાથે ભિક્ષાવત્તિ કરવા જતી પત્નીને પતિએ લાદી વડે માર માર્યો

ચોટીલા હાઈવે પર કારમાંથી રૂ.3.43 લાખના દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

ચોટીલા પંથકમાં દારૂૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે ચોટીલા પોલીસે નેશનલ હાઈવે પરથી એક લક્ઝુરિયસ કારમાં…

View More ચોટીલા હાઈવે પર કારમાંથી રૂ.3.43 લાખના દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

જિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે જુગારીઓ ઉપર દરોડા, પાંચ દરોડામાં 35 શખ્સોની ધરપકડ

રાજકોટ જીલ્લામાં ભીમઅગિયારસ પૂર્વે ગ્રામ્ય પોલીસે જીલ્લાના અલગ-અલગ પાંચ સ્થળોએ જુગારના મોટા દરોડા પાડીને પોલીસે કુલ 35 જેટલા પત્તાપ્રેમીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન…

View More જિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે જુગારીઓ ઉપર દરોડા, પાંચ દરોડામાં 35 શખ્સોની ધરપકડ

પાલિતાણામાં જૂથ અથડામણ, યુવાનની હત્યા

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાંથી સરાજાહેર હત્યા નો બનાવ બનવા પામ્યો છે. શહેરના વ્યસ્ત એવા શેત્રુંજી ગેટ વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે કોઈ સામાન્ય…

View More પાલિતાણામાં જૂથ અથડામણ, યુવાનની હત્યા

ટંકારા લજાઇ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાકા બાદ ભત્રીજાનું મોત

વાંકાનેરમાં રહેતા કાકા ભત્રીજા સહિત ત્રણ લોકો બાઇક લઇ લજાઇ ગામે ટાઇલ્સ લગાડવાના કામે જઇ રહ્યા હતા. ત્યારે લજાઇ ગામ પાસે અજાણયા ટ્રક ચાલકે બાઇકને…

View More ટંકારા લજાઇ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાકા બાદ ભત્રીજાનું મોત

વાંકાનેર પંથકમાં 7 વર્ષની બાળકીનો દેહ પીંખનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

વાંકાનેર પંથકમાં વર્ષ 2016માં 7 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને ઉગ્ર જાતીય હુમલો કરનાર શખ્સને મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે…

View More વાંકાનેર પંથકમાં 7 વર્ષની બાળકીનો દેહ પીંખનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો

જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર હથિયારો, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ શ્રી નિર્લિપ્ત રાય (આઈપીએસ) તથા જિલ્લા…

View More ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો