સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના તમામ હોલમાં ફાયર ઈન્સ્ટોલેશનનું કામ પૂર્ણ થવામાં, NOC મળતા જ બુકિંગ ચાલુ કરાશે શહેરના મધ્યમવર્ગીય પરિવારો પોતાના અલગ અલગ પ્રકારોના પ્રસંગો…
View More મનપાના બે ઝોનના લગ્ન હોલ એક સપ્તાહમાં ખૂલી જશેCategory: સૌરાષ્ટ્ર
ઉપલેટા શહેર ભાજપ પ્રમુખપદેથી 24 કલાકમાં જ પ્રતિક વોરાએ ધર્યું રાજીનામું
ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં મંડલ પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રતિક વોરાની પસંદગી કરવામાં આવી…
View More ઉપલેટા શહેર ભાજપ પ્રમુખપદેથી 24 કલાકમાં જ પ્રતિક વોરાએ ધર્યું રાજીનામુંમોરબીના જાંબુડિયા ગામે પતિ, પ્રેમિકાએ મળી પત્નીની કરી હત્યા
હત્યા કર્યા બાદ લાશને દોરડાથી બાંધી પુરાવાનો નાશ કર્યો, સકંજામાં લેવા તજવીજ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં ઓલ્વીન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં આધેડની દિકરી…
View More મોરબીના જાંબુડિયા ગામે પતિ, પ્રેમિકાએ મળી પત્નીની કરી હત્યાજૂનાગઢમાં પતિના આપઘાતના એક કલાકમાં પત્નીએ ગળેફાંસો ખાઈ જીવ દીધો
બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, કારણ અંગે પરિવારજનો અજાણ જૂનાગઢના મધુરમના શીતલ નગર વિસ્તારમાં પતિએ ગળાફાંસો ખાધાના 1 કલાક પછી પત્નીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી…
View More જૂનાગઢમાં પતિના આપઘાતના એક કલાકમાં પત્નીએ ગળેફાંસો ખાઈ જીવ દીધોપરિવારે કહ્યું, જામીન મળતા વાર લાગશે, જૂનાગઢ જેલમાં કેદીએ મોત મીઠું કરી લીધું
જૂનાગઢ જિલ્લા જેલમાં 19 વર્ષીય કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લીધી હતી. બૂટની દોરીને બાથરૂૂમની બારી સાથે બાંધી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પાંચ…
View More પરિવારે કહ્યું, જામીન મળતા વાર લાગશે, જૂનાગઢ જેલમાં કેદીએ મોત મીઠું કરી લીધુંજૂનાગઢમાં યુવતીએ લગ્નની ના પાડતા હોટેલમાં યુવાનનો આપઘાત
જૂનાગઢમાં ગાંધી ચોક પાસેની હોટલમાં કોયલીનાં યુવકનું ઝેરી દવા પી લેતા મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરમાં ગાંધી ચોક પાસે રેલવે ફાટક નજીક…
View More જૂનાગઢમાં યુવતીએ લગ્નની ના પાડતા હોટેલમાં યુવાનનો આપઘાતગોંડલ તાલુકાના પીપળિયા ગામે, 36 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લઇ બુદ્ધ ધમ્મ અંગીકાર કર્યો
ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાનું પ્રમાણપત્રનુ વિતરણ ગોંડલ તાલુકાનાં પીપળીયા ખાતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ નાં માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકારના ગુજરાત ધર્મ…
View More ગોંડલ તાલુકાના પીપળિયા ગામે, 36 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લઇ બુદ્ધ ધમ્મ અંગીકાર કર્યોકલ્યાણપુરના ભોગાતમાં ખાનગી જમીનમાં તોડફોડ કરી નુકસાની કરનાર ત્રણ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા વિવેકભાઈ ભીમશીભાઈ ચાવડા નામના 21 વર્ષના આહીર કોન્ટ્રાક્ટર યુવાનની માલિકીની આવેલી ચોક્કસ સર્વે નંબરની જગ્યામાં નુકસાની કરવાના ઈરાદાથી પ્રવેશ કરીને…
View More કલ્યાણપુરના ભોગાતમાં ખાનગી જમીનમાં તોડફોડ કરી નુકસાની કરનાર ત્રણ સામે ફરિયાદદ્વારકામાં ખાનગી બસની અટફેટે બાઇકસવાર પ્રૌઢનું કરુણ મોત
મીઠાપુરમાં કોક્રીટનો બીમ પડતા પરપ્રાંતીય શ્રમિકનું મોત દ્વારકામાં સનાતન આશ્રમ સામે રહેતા આલાભા પાલાભા માણેક નામના 58 વર્ષના હિન્દુ વાઘેર પ્રૌઢ ગઈકાલે બુધવારે બપોરના સમયે…
View More દ્વારકામાં ખાનગી બસની અટફેટે બાઇકસવાર પ્રૌઢનું કરુણ મોતજામનગરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં મકાનના બાંધકામના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે બઘડાટી
મહાજન વેપારી ત્રણ ભાઈઓ પર હુમલો કરવા અંગે પાડોશી મહાજન પિતા -પુત્ર સહિત ચાર સામે ફરિયાદ જામનગરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં મકાનના બાંધકામના પ્રશ્ને બે પાડોશીઓ…
View More જામનગરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં મકાનના બાંધકામના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે બઘડાટી