જૂનાગઢ જિલ્લા જેલમાંજેલની સ્થાનિક ઝડતી સ્ક્વોડે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા બેરેક નંબર-9માંથી મોબાઈલ ફોન, સીમકાર્ડ, ડેટા કેબલ મળી આવતા 5 કેદી સામે ગુનો નોંધવામાં આવ્યો…
View More જૂનાગઢ જેલમાં સ્થાનિક ઝડતી સ્કવોર્ડે ચેકિંગ કરતાં મોબાઈલ-સીમકાર્ડ મળી આવ્યાJunagadh jail
જૂનાગઢ જેલમાં જૂથ અથડામણ: ‘આપ’ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ખૂની હુમલો
જૂનાગઢ જિલ્લા જેલ અત્યારે કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ગઈકાલે જેલના પરિસરમાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટ્રોસિટી અને છેડતીના કેસમાં…
View More જૂનાગઢ જેલમાં જૂથ અથડામણ: ‘આપ’ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ખૂની હુમલોદારૂના ધંધા મામલે ઉનાના ધારાસભ્ય પર આક્ષેપ કરનાર આરોપીનું જેલમાં હાર્ટએટેકથી મોત
આરોપી ગુજસીટોકના ગુનામાં જૂનાગઢ જેલમાં હતો જૂનાગઢ જેલમાં ગંભીર ગુના હેઠળ બંધ અને દારૂૂના ધંધાને લઈ ઉનાના ખકઅ કે.સી. રાઠોડ પર આક્ષેપ કરનારા આરોપીનું હાર્ટ…
View More દારૂના ધંધા મામલે ઉનાના ધારાસભ્ય પર આક્ષેપ કરનાર આરોપીનું જેલમાં હાર્ટએટેકથી મોતજૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે કેદીઓની ભૂખ હડતાળ
જૂનાગઢ જિલ્લા જેલના સર્કલ-1ના 40થી વધુ કેદીઓ ભૂખ હડતાળ પર ઉતરતાં જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. કેદીઓએ મુખ્યત્વે જેલમાં કેદ અનિરુદ્ધસિંહને ખાસ સુવિધાઓ અપાતી…
View More જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે કેદીઓની ભૂખ હડતાળજેલમાંથી બુટલેગરે ધારાસભ્યને પત્ર લખી દારૂનો હિસાબ માંગ્યો
ઉનાના ધારાસભ્યને લખેલા પત્રથી વિવાદ, જૂનાગઢ જેલ તંત્ર શકના દાયરામાં જૂનાગઢ ખાતેની જેલમાં બંધ એક બુટલેગરે ઉનાના ધારાસભ્યને લખેલો પત્ર વાયરલ થયો છે. આ પત્ર…
View More જેલમાંથી બુટલેગરે ધારાસભ્યને પત્ર લખી દારૂનો હિસાબ માંગ્યોજૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહને તમામ સુવિધા મળતી હોવાના આક્ષેપ સાથે જેલ બદલીની રજૂઆત
રીબડાના મૃતક અમિત ખુંટના ભાઈ મનીષ દામજીભાઈ ખૂંટે જેલ વડાને પત્ર લખી જૂનાગઢ જેલમાં રીબડાના અનિરુધ્ધસિંહને તમામ વીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરી અનિરુધ્ધસિંહ…
View More જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહને તમામ સુવિધા મળતી હોવાના આક્ષેપ સાથે જેલ બદલીની રજૂઆતઅનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંત
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સજામાફી માટે કાનૂની લડત શરૂ કરશે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી બનેલા 37 વર્ષ જુના પૂર્વ ધારાસભ્ય…
View More અનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંતપરિવારે કહ્યું, જામીન મળતા વાર લાગશે, જૂનાગઢ જેલમાં કેદીએ મોત મીઠું કરી લીધું
જૂનાગઢ જિલ્લા જેલમાં 19 વર્ષીય કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લીધી હતી. બૂટની દોરીને બાથરૂૂમની બારી સાથે બાંધી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પાંચ…
View More પરિવારે કહ્યું, જામીન મળતા વાર લાગશે, જૂનાગઢ જેલમાં કેદીએ મોત મીઠું કરી લીધુંજૂનાગઢ જેલમાંથી પીઆઇ તરલભાઇ ભટ્ટનો છૂટકારો, એટીએસ દ્વારા તોડકાંડમાં કરી હતી ધરપકડ
જૂનાગઢ જેલમાંથી 9 માસ બાદ તરલ ભટ્ટનો છુટકારો થયો છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી તરલ ભટ્ટનો છુટકારો થયો છે. અઝજએ તોડકાંડમાં તરલ ભટ્ટની ધરપકડ…
View More જૂનાગઢ જેલમાંથી પીઆઇ તરલભાઇ ભટ્ટનો છૂટકારો, એટીએસ દ્વારા તોડકાંડમાં કરી હતી ધરપકડ