ન્યૂસન્સ પોઇન્ટ ઉપરથી 33.2 ટન કચરાનો નિકાલ: 7.8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાયું સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ રોજ સ્વચ્છતા અભિયાનનું આયોજન...
રાજ્ય સરકાર અને કોર્પોરેશનની ઝાટકણી કાઢી: રિપોર્ટ અને વાસ્તવિકતામાં જમીન-આસમાનનો ફેર: ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ડની અરજીમાં ચીફ સેક્રેટરી કોર્ટમાં હાજર થયા રખડતાં ઢોરના બેફામ બનેલા આતંક અને...