ગોંડલના ભગવતપરાનાં મકાનમાં ચાલતી જુગારકલબ ઝડપાઇ, સગીર સહિત 13ની ધરપકડ

ગોંડલ પંથકમાં શ્રાવણ માસ પહેલા જ જુગાર ની મૌસમ ખીલી છે.બીજી પોલીસ પણ એક્શન મોડ પર હોય તેમ જુગાર પર દરોડા પાડી રહી છે. ગોંડલ…

View More ગોંડલના ભગવતપરાનાં મકાનમાં ચાલતી જુગારકલબ ઝડપાઇ, સગીર સહિત 13ની ધરપકડ

ભાવનગરના મોટા ખોખરાના શહીદ જયદીપ ડાભીના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા

ગુજરાત મિરર, ભાવનગર તા.9- ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના જીતુભાઈ વેલજીભાઈ ડાભીના દીકરા જયદીપભાઇ ડાભી કાશ્મીરના શ્રીનગર ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા…

View More ભાવનગરના મોટા ખોખરાના શહીદ જયદીપ ડાભીના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા

ધોરાજીના ઝાંઝમેરમાં સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાયા

ધોરાજીના ઝાંઝમેરમાં જુગાર રમતા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને ભાજપના આગેવાનો સહિત છની ધરપકડ કરવામાં આવી છે. ઝાંઝમેર ગામમાં ભીમ અગિયારસના મુહૂર્તે જુગાર રમતી ટોળી…

View More ધોરાજીના ઝાંઝમેરમાં સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાયા

ઉપલેટામાં બુટલેગરના ઘરેથી 1 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ઉપલેટાના વિજયનગરમાં બુટલેગરના ઘરે ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 82 હજારના વિદેશી દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહીલના…

View More ઉપલેટામાં બુટલેગરના ઘરેથી 1 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

દ્વારકાની ગોમતી નદીમાં દૂર્ઘટના અટકાવવા બોટ મુકાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લા ડિઝાસ્ટર વહીવટી તંત્ર દ્વારા દ્વારકામાં ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સલામતીના ભાગરૂૂપે સિક્યુરિટી જવાનો ખડે પગે…

View More દ્વારકાની ગોમતી નદીમાં દૂર્ઘટના અટકાવવા બોટ મુકાઇ

વાગડમાં ભૂસો ખાધા બાદ 60થી વધુ પશુઓના મોત

ભચાઉ તાલુકાના દુધઈમાં વૃંદાવન ગોપનાથ એગ્રો ઇન્દ્રસ્ટ્રીઝનો બનાવેલો ભૂંસો ખાધા બાદ રાપર, ભચાઉ તાલુકામાં 60થી વધુ પશુઓના ટપોટપ મોતથી માલધારીઓના લલાટે ચિંતાના વાદળો ઘેરાયા છે.…

View More વાગડમાં ભૂસો ખાધા બાદ 60થી વધુ પશુઓના મોત

આટકોટ નજીક બેકાબૂ ટ્રકે રોડની બાજુમાં ઉભેલા ચાર વાહનને અડફેટે લીધા

ગઈકાલે મોડી રાતે રાજકોટ-ભાવનગર હાઈવે પર બેકાબુ ટ્રકનો કહેર જોવા મળ્યો હતો. જેમાં બેકાબુ ટ્રકે રસ્તાની સાઈડમાં ઉભા રહેલા ચારેક વાહનોને ઠોકરે ચડાવતા અફરાતફરી મચી…

View More આટકોટ નજીક બેકાબૂ ટ્રકે રોડની બાજુમાં ઉભેલા ચાર વાહનને અડફેટે લીધા

ઉપલેટામાં ઇદના તહેવારમાં 15 વર્ષ બાદ ચોકારો લેવાયો

ઉપલેટા શહેરમા મુસ્લિમ સમાજના તહેવાર એવા બકરી ઈદના તહેવાર નિમિતે ઉપલેટા નગરપાલિકામાં નગર સેવક તરીકે સેવા આપનાર અને મુસ્લિમ સમાજમાં જાણીતું નામ ધરાવનાર પુર્વ નગર…

View More ઉપલેટામાં ઇદના તહેવારમાં 15 વર્ષ બાદ ચોકારો લેવાયો

ઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

હળવદ તાલુકાના મેરૂૂપગર ગામના આશાસ્પદ યુવાન ઓસ્ટ્રેલિયામાં લાપતા બન્યા બાદ છ દિવસે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે પીએમ કર્યા બાદ મૃતદેહ વતન…

View More ઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં હવે ધારાસભ્ય-સાંસદને કરાશે રજૂઆત

ગોંડલના ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે ન્યાયની માંગ પ્રબળ બની રહી છે, ત્યારે આજે શહેરના પાળ રોડ પર આવેલી ક્રિષ્ના રેસ્ટોરન્ટ ખાતે શ્રદ્ધાંજલિ સભા સાથે…

View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં હવે ધારાસભ્ય-સાંસદને કરાશે રજૂઆત