તાજેતરમાં શહેર ભાજપનું નવું માળખુ જાહેર કરાયું છે. જેમાં સોમાભાઈ ભાલિયાને શહેર ભાજપના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં સોમાભાઈ ભાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ…
View More ખમા…ખમા… ભાજપ નેતાએ ધુણી ધુણીને સાંકળો વિંઝીBJP leader
સ્ટાલિનને મદ્રાસ હાઇકોર્ટનો ફટકો, ભાજપ નેતા સામેની એફઆઇઆર રદનો હુકમ
કોર્ટે કહ્યું કે સ્ટાલિને 2023 માં સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી ’દ્વેષપૂર્ણ ભાષણ’ સમાન હતી. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે તિરુચી પોલીસને તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ…
View More સ્ટાલિનને મદ્રાસ હાઇકોર્ટનો ફટકો, ભાજપ નેતા સામેની એફઆઇઆર રદનો હુકમભાજપ નેતાની કારે પાંચને કચડી નાખ્યા, ટોળાએ પકડી ઢીબી નાખ્યા
મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાં એક ભાજપ નેતાની બેફામ કારે ભયાનક અકસ્માત સર્જ્યો છે. નશાની હાલતમાં સ્પીડમાં કાર ચલાવી રહેલા નેતાએ રસ્તા કિનારે તાપણી કરી રહેલા…
View More ભાજપ નેતાની કારે પાંચને કચડી નાખ્યા, ટોળાએ પકડી ઢીબી નાખ્યાદારૂના હપ્તા IPS સુધી પહોંચે છે; ભાજપના વધુ એક નેતાએ બોંબ ફોડયો
ગુજરાતમાં કયાં કયાં દારૂ મળે છે એવો કોઇ પ્રશ્ર્ન પૂછે તો આપણે સામે પૂછી શકીએ કે કયાં નથી મળતો ? ગામડાઓમાં વાડીઓ-ફાર્મ હાઉસોમાં મહેફિલો જામે…
View More દારૂના હપ્તા IPS સુધી પહોંચે છે; ભાજપના વધુ એક નેતાએ બોંબ ફોડયોમહિલા ખેલાડીઓએ સૂચના વગર બહાર ન નીકળવું; ભાજપના મંત્રીની સલાહ
ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપના વરિષ્ઠ નેતાના વિવાદિત બોલ મહિલા વર્લ્ડકપ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં છેડતીની શરમજનક…
View More મહિલા ખેલાડીઓએ સૂચના વગર બહાર ન નીકળવું; ભાજપના મંત્રીની સલાહઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યા
સોમવારે રાત્રે બ્રહ્માનગર વિસ્તારમાં તેમના ઘર નજીક અજાણ્યા બદમાશો દ્વારા એક વરિષ્ઠ વકીલ અને ભાજપના સભ્ય પિતાબાશ પાંડા (50) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી.…
View More ઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યાજામરાવલ-પાલિકામાં ત્રણ વખત ચૂંટાયેલા ભાજપ નેતા સહિતનાઓ કોંગ્રેસમાં જોડાયા
જાણીતા ખેડૂત નેતા પાલ આંબલિયા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ થતા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. ભાજપમાં 3 વર્ષથી ચૂંટાતા વાલા દુદા 1 કરોડથી વધુની રકમનો ભ્રષ્ટાચારનો…
View More જામરાવલ-પાલિકામાં ત્રણ વખત ચૂંટાયેલા ભાજપ નેતા સહિતનાઓ કોંગ્રેસમાં જોડાયાભાજપના પૂર્વ નેતાના નિધન બાદ NRI પુત્રની હાજરી વગર અંતિમ ક્રિયાથી વિવાદ
તાજેતરમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીષ પટેલ ઉર્ફે સતીષ ખેરવાડીનું નિધન થયું હતું. તેમને પુત્ર યોદ્ધે વર્ષોથી કેનેડામાં રહે છે. પિતાના મૃત્યુ બાદ…
View More ભાજપના પૂર્વ નેતાના નિધન બાદ NRI પુત્રની હાજરી વગર અંતિમ ક્રિયાથી વિવાદધોરાજીના ઝાંઝમેરમાં સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાયા
ધોરાજીના ઝાંઝમેરમાં જુગાર રમતા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને ભાજપના આગેવાનો સહિત છની ધરપકડ કરવામાં આવી છે. ઝાંઝમેર ગામમાં ભીમ અગિયારસના મુહૂર્તે જુગાર રમતી ટોળી…
View More ધોરાજીના ઝાંઝમેરમાં સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાયાપંજાબમાં ભાજપના સિનિયર નેતાના ઘરે હેન્ડ ગ્રેનેડથી હુમલો
પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મનોરંજન કાલિયાના ઘર પર સોમવારે મોડી રાત્રે આતંકી હુમલો થયો હતો. વિસ્ફોટમાં પૂર્વ મંત્રીના ઘરને…
View More પંજાબમાં ભાજપના સિનિયર નેતાના ઘરે હેન્ડ ગ્રેનેડથી હુમલો