ભારતના પશ્ચિમ ક્ષેત્રનું પ્રમુખ તીર્થસ્થાન એવા યાત્રાધામ દ્વારકામાં ઠાકોરજીના દર્શનની સાથે સાથે અહીં આવેલ પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું પણ અનેરું મહત્ત્વ રહેલું છે. દર વર્ષે…
View More દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં રાત્રિ દરમિયાન આવારા તત્વો દ્વારા માછીમારીGomti river
દ્વારકાની ગોમતી નદીમાં દૂર્ઘટના અટકાવવા બોટ મુકાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લા ડિઝાસ્ટર વહીવટી તંત્ર દ્વારા દ્વારકામાં ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સલામતીના ભાગરૂૂપે સિક્યુરિટી જવાનો ખડે પગે…
View More દ્વારકાની ગોમતી નદીમાં દૂર્ઘટના અટકાવવા બોટ મુકાઇદ્વારકા ગોમતી ઘાટમાં 4 યુવતી ડૂબી, ત્રણને બચાવી લેવાઈ, એકનું મોત
ગુજરાત મિરર, દ્વારકા તા. 5 યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરની બાજુમાં આવેલ પવિત્ર ગોમતિ નદીના ગોમતિઘાટમાં ન્હાવા પડેલી ચાર યુવતિઓ આજે બપોરે ડૂબી જતાં ઘાટ…
View More દ્વારકા ગોમતી ઘાટમાં 4 યુવતી ડૂબી, ત્રણને બચાવી લેવાઈ, એકનું મોતદ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલ વૃદ્ધનું ડૂબી જતા મોત
દ્વારકામાં આજે એક દુ:ખદ ઘટના સામે આવી છે. મેધપરના 85 વર્ષીય વૃદ્ધ ગોરધનભાઈ ગોમતી નદીમાં સ્નાન કરવા ગયા હતા, જ્યાં તેઓ ભારે કરંટને કારણે…
View More દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલ વૃદ્ધનું ડૂબી જતા મોતદ્વારકાની ગોમતી નદીમાં 15થી 20 ફૂટ ઊંચા મોજા, દરિયામાં ભારે કરંટ
આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રભરમાં વાદળછાયા વાતાવરણ અને તેજ પવન સાથે આંધી-વંટોળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ બદલાયેલા વાતાવરણને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ…
View More દ્વારકાની ગોમતી નદીમાં 15થી 20 ફૂટ ઊંચા મોજા, દરિયામાં ભારે કરંટદ્વારકામાં ગોમતી નદીમાં ડૂબીને લાપતા બનેલા મામા-ભાણેજના મૃતદેહો મળ્યા!
દ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાં પાલનપુરથી આવેલા શ્રદ્ધાળુ પરિવારના ત્રણ લોકો બુધવારે દ્વારકાના ગોમતીઘાટ ખાતે સ્નાન કરતા એકાએક ડૂબવા લાગ્યા હતા. જે પૈકી એક યુવાનને બચાવી લેવામાં…
View More દ્વારકામાં ગોમતી નદીમાં ડૂબીને લાપતા બનેલા મામા-ભાણેજના મૃતદેહો મળ્યા!દ્વારકાની ગોમતી નદીમાં નહાવા જતાં ત્રણ યાત્રિકો ડુબ્યા, એક યુવાનને બચાવી લેવાયો, બે લાપતા
તા. 15 મે થી દ્વારકાનો દરિયો તોફાની બનતા દરિયા અંદર માછીમારી કરવા જતા માછીમારોને દરિયા અંદર ન જવા આદેશ આપવામાં આવ્યો છે. આટલું જ નહીં,…
View More દ્વારકાની ગોમતી નદીમાં નહાવા જતાં ત્રણ યાત્રિકો ડુબ્યા, એક યુવાનને બચાવી લેવાયો, બે લાપતા