પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા તેમજ આવા…
View More સોમનાથ એસઓજીએ ડ્રગ્સના ગુનાના આરોપીને પકડી પાડ્યોCategory: સૌરાષ્ટ્ર
જામનગર માર્કેટ યાર્ડ પાસે એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે ત્રણ માસ સુધી બંધ
જામનગર માં હાપા તરફ ના માર્ગે મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર નું કામ કરવામાં આવનાર છે.આથી ત્રણ માસ માટે એક તરફ નો માર્ગ વાહન વ્યવહાર…
View More જામનગર માર્કેટ યાર્ડ પાસે એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે ત્રણ માસ સુધી બંધવાંકાનેર: હસનપર ગામેથી એકસાથે બે બાઇકની ચોરી
વાંકાનેર અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીના બનાવોની વણઝાર અટકી નથી રહી, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.…
View More વાંકાનેર: હસનપર ગામેથી એકસાથે બે બાઇકની ચોરીજામનગરના પરિવારના રૂા.20.39 લાખની મતા ભરેલી બેગ પોલીસે પરત અપાવી
કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરે સીસીટીવી ફૂટેજના આધારે બેગ શોધી કાઢી જામનગરમાં એક આસામી રૂૂ.20.38 લાખ ની કિંમત ના સોનાના ઘરેણા ભરેલ બેગ રિક્ષા માં…
View More જામનગરના પરિવારના રૂા.20.39 લાખની મતા ભરેલી બેગ પોલીસે પરત અપાવીલાલપુર તાલુકાના આરબલુસ ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
પતિ સાથે મનદુ:ખ થતા રિસામણે હતી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતી હંસાબેન નાનજીભાઈ ધ્રુવ નામની 42 વર્ષની પરણીત મહિલાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ…
View More લાલપુર તાલુકાના આરબલુસ ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાતધ્રોલમાં રૂા.86 લાખના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇંગ્લિશ દારૂૂ અને બિયર નો માતબર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જે પૈકી રૂૂપિયા…
View More ધ્રોલમાં રૂા.86 લાખના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશભાવનગર મનપાએ છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભારતમાં બીજો ક્રમ મેળવ્યો
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ જલ શકિત વિભાગ દ્વારા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ભારતમાં ભાવનગર મહાનગરપાલિકાએ પ્રથમવાર બીજો ક્રમ…
View More ભાવનગર મનપાએ છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભારતમાં બીજો ક્રમ મેળવ્યોસાવરકુંડલા અને લીલિયામાં રૂા.34.95 કરોડના ખર્ચે 19 નવા રોડ મંજૂર
મુખ્યમંત્રીનો આભાર માનતા ધારાસભ્ય મહેશ કસવાલા સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સઘન પ્રયાસોને પરિણામે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ સાવરકુંડલા અને…
View More સાવરકુંડલા અને લીલિયામાં રૂા.34.95 કરોડના ખર્ચે 19 નવા રોડ મંજૂરચોટીલા, મૂળી, થાનગઢના ગામોમાં ખનીજ ચોરી અટકાવવા સબડિવિઝનમાં બેઠક યોજાઇ
ખનીજ ચોરી ધ્યાનમાં આવે તો સૂચના મુજબ કાર્યવાહી કરવા સરપંચો અને તલાટી મંત્રીઓને તાકીદ ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના ગામોમાં મોટા…
View More ચોટીલા, મૂળી, થાનગઢના ગામોમાં ખનીજ ચોરી અટકાવવા સબડિવિઝનમાં બેઠક યોજાઇજેલમાંથી બુટલેગરે ધારાસભ્યને પત્ર લખી દારૂનો હિસાબ માંગ્યો
ઉનાના ધારાસભ્યને લખેલા પત્રથી વિવાદ, જૂનાગઢ જેલ તંત્ર શકના દાયરામાં જૂનાગઢ ખાતેની જેલમાં બંધ એક બુટલેગરે ઉનાના ધારાસભ્યને લખેલો પત્ર વાયરલ થયો છે. આ પત્ર…
View More જેલમાંથી બુટલેગરે ધારાસભ્યને પત્ર લખી દારૂનો હિસાબ માંગ્યો