શાપર-વેરાવળમાં રહેતા યુપીનો યુવાન ઝઘડો કરી વતનમાં ચાલ્યો ગયો હતો જેનો ખાર રાખી યુવકના બનેવી ઉપર પાંચ શખ્સોએ પાઈપ અને સળીયા વડે હુમલો કરી પહેલા…
View More સાળાના ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સોએ બનેવીને માર મારી પહેલા માળેથી ફેંકી દીધોCategory: સૌરાષ્ટ્ર
ભાવનગરના દયાળ ગામે વાડીમાંથી રૂા.8,61,000નો ગાંજો ઝડપાયો
ભાવનગર જિલ્લાનાતળાજા પંથકમાં ખાસ કરીને દાઠા પોલીસ વિસ્તારમાં ગાંજો,અફીણ અને કાલા નો ધંધો મોટાપ્રમાણમાં છે.કારણકે અહીં પ્રસંગોપાત નશીલા પદાર્થ પીરસવાની પ્રથા છે અને અહીં બંધાણીઓ…
View More ભાવનગરના દયાળ ગામે વાડીમાંથી રૂા.8,61,000નો ગાંજો ઝડપાયોગોંડલની રામોદ પ્રાથમિક શાળાના શિક્ષકનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
શિક્ષકના આપઘાત અંગે ઘુંટાતુ રહસ્ય, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી ગોંડલનાં ગોમટામાં આવેલા ફાટક પાસે વહેલી સવારે 8 વાગ્યા આસપાસ રામોદની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં…
View More ગોંડલની રામોદ પ્રાથમિક શાળાના શિક્ષકનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતગોંડલમાં અધૂરા માસે જન્મેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો
નવજાતને ત્યજી દેનાર માતા સામે ગુનો નોંધાયો ગોંડલ નાં સ્મશાન રોડ પર પુલનાં ખુણે કચરાનાં ઢગલામાં પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલો નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં…
View More ગોંડલમાં અધૂરા માસે જન્મેલ બાળકનો મૃતદેહ મળી આવ્યોનાગેશ્ર્વર મંદિરના સંચાલકો દ્વારા શ્રધ્ધાળુઓ પાસે પૂજા-ધાર્મિક ક્રિયાઓ માટે ઉઘાડી લૂંટ
દ્વારકા યાત્રાધામથી 16 કિમી દૂર આવેલ નાગેશ્વર જયોતિર્લિંગના સંચાલકો દ્વારા કથિત રીતે શ્રધ્ધાળુઓ પાસેથી પૂજા – અભિષેક ઈત્યાદિ ધાર્મિક ક્રિયાઓ માટે ખૂબ જ ઊંચો ચાર્જ…
View More નાગેશ્ર્વર મંદિરના સંચાલકો દ્વારા શ્રધ્ધાળુઓ પાસે પૂજા-ધાર્મિક ક્રિયાઓ માટે ઉઘાડી લૂંટહથિયાર ટીંગાડી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર બેની ધરપકડ
મોરબી એસઓજી પોલીસ ટીમે હળવદ તાલુકાના ભલગામડા ગામના યુવકની અને હથિયારના પરવાનેદાર વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં પકડાયેલ યુવકે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં હથિયાર સાથેના…
View More હથિયાર ટીંગાડી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર બેની ધરપકડપોરબંદર-ભાવનગર ટ્રેનના 11 ડબ્બામાંથી 7 થયા, સુવિધાઓ વધવાને બદલે ઘટી
કેન્દ્ર લેવલના તમામ મંત્રા લયની યોજનાઓ,સુવિધાઓ અને પ્રશ્નોની જવાબદારી જે તે મત વિસ્તાર ના સાંસદ સભ્યની આવે છે.સાંસદ સભ્યની પહેલી ફરજ કેન્દ્ર સરકારના મંત્રાલયની યોજનાઓના…
View More પોરબંદર-ભાવનગર ટ્રેનના 11 ડબ્બામાંથી 7 થયા, સુવિધાઓ વધવાને બદલે ઘટીજૂનાગઢમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર-સિક્યુરિટી ગાર્ડ પર રેતી માફિયાઓનો હુમલો
ગેરકાયદે ખનીજ ખનન અને વહન અટકાવવા નીકળેલા જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી પર રોયલ્ટી માફિયાઓએ હુમલો કર્યાની અને સરકારી ફરજમાં રૂૂકાવટ કર્યાની ઘટના સામે આવી…
View More જૂનાગઢમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર-સિક્યુરિટી ગાર્ડ પર રેતી માફિયાઓનો હુમલોરાજુલામાં પ્રેમ સંબંધ મામલે બે જૂથ વચ્ચે ધિંગાણું, પાંચ લોકો ઘવાયા
સામ સામે 22 લોકો સામે ફરિયાદ કરવામાં આવી રાજુલાના તત્વજ્યોતિ વિસ્તારમાં પ્રેમસબંધ મુદ્દે બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં સામસામે પથ્થરોના ઘા કરવામાં આવ્યા…
View More રાજુલામાં પ્રેમ સંબંધ મામલે બે જૂથ વચ્ચે ધિંગાણું, પાંચ લોકો ઘવાયાજામનગરમાં એક માસ પહેલાં ચોરાયેલ મોટર સાઇકલનો ભેદ ઉકેલાયો
પોલીસે ચોરી કરનાર આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા…
View More જામનગરમાં એક માસ પહેલાં ચોરાયેલ મોટર સાઇકલનો ભેદ ઉકેલાયો