થાનગઢ પંથકમાંથી ત્રણ શખ્સો પાંચ હથિયારો સાથે ઝડપાયા, આપનારની શોધખોળ

સુરેન્દ્રનગર એસઓજી ટીમે થાનગઢ પંથકમાંથી પાંચ ગેરકાયદેસર હથિયારો અને ચાર કારતૂસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 65,400 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે…

View More થાનગઢ પંથકમાંથી ત્રણ શખ્સો પાંચ હથિયારો સાથે ઝડપાયા, આપનારની શોધખોળ

થાનગઢમાં રાજકોટની ANTFની ટીમનો દરોડો, રૂા.7.87 લાખના પોશડોડા સાથે ચાર પકડાયા

  રાજકોટ ઝોન ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર પોશડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ…

View More થાનગઢમાં રાજકોટની ANTFની ટીમનો દરોડો, રૂા.7.87 લાખના પોશડોડા સાથે ચાર પકડાયા

થાનગઢના ખનીજ માફિયાઓ બે સગા બંધુ સહિત ત્રણ શખ્સો સામે તડીપારની કાર્યવાહી

મજૂરોના જીવ જોખમમાં મુકી, સરકારી તિજોરી લૂંટતા ભૂમાફિયાઓ પર તંત્રની લાલ આંખ ચોટીલા ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકામાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી રીતે કોલસા તેમજ…

View More થાનગઢના ખનીજ માફિયાઓ બે સગા બંધુ સહિત ત્રણ શખ્સો સામે તડીપારની કાર્યવાહી

થાનગઢની ફેકટરીના એકાઉન્ટન્ટની 56.59 લાખની ઠગાઇ, પોલીસમાં ગુનો નોંધાયો

થાન રોડ પર આવેલી જૈનકો રિફેક્ટરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે કંપની સાથે વિશ્વાસઘાત કરી કુલ રૂૂ 56,59,793ની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ…

View More થાનગઢની ફેકટરીના એકાઉન્ટન્ટની 56.59 લાખની ઠગાઇ, પોલીસમાં ગુનો નોંધાયો

થાનગઢમાં સિરામિકના ગોડાઉનમાં આગ ભભૂકી, સેનેટરીવેરનો સામાન ખાખ

સિરામિક ઉદ્યોગના હબ ગણાતા થાનગઢમાં મોડી રાત્રે નવાગામ રોડ પર આવેલ ‘અંકિતા સિરામિક’ કારખાનાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી…

View More થાનગઢમાં સિરામિકના ગોડાઉનમાં આગ ભભૂકી, સેનેટરીવેરનો સામાન ખાખ

ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં સરકારી કર્મચારીઓ સામે સીનસપાટા કરનાર તત્વો સામે લાલ આંખ

ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા, સરકારી ફરજમાં રૂૂકાવટ કરનાર અને કર્મચારીઓને ધમકી આપનાર આરોપી પ્રતાપ ઉર્ફે લાલો…

View More ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં સરકારી કર્મચારીઓ સામે સીનસપાટા કરનાર તત્વો સામે લાલ આંખ

થાનગઢમાં 3.09 કરોડના ઇનામી ડ્રો કૌભાંડમાં પોલીસ જાપ્તામાંથી ફરાર મહંત ગોધરાથી પકડાયો

થાનગઢના અમરાપર ગામે આવેલી શ્રી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ડ્રો ન યોજાતા રૂૂ. 3.09 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ…

View More થાનગઢમાં 3.09 કરોડના ઇનામી ડ્રો કૌભાંડમાં પોલીસ જાપ્તામાંથી ફરાર મહંત ગોધરાથી પકડાયો

થાનગઢમાં 260 ગેરકાયદેસર દબાણો દૂર કરી ના. કલેકટરની ટીમે 210 કરોડની જમીન ખુલ્લી કરાવી

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમે થાનગઢમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. 21 જાન્યુઆરી, 2026ના રોજ મોડી રાત્રે…

View More થાનગઢમાં 260 ગેરકાયદેસર દબાણો દૂર કરી ના. કલેકટરની ટીમે 210 કરોડની જમીન ખુલ્લી કરાવી

થાનગઢના ગુગલિયાણામાંથી ગેરકાયદે ખનન પર દરોડા, 62 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલા પ્રાંત અધિકારીની સૂચનાના આધારે થાનગઢ પંથકમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ ₹62 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાને…

View More થાનગઢના ગુગલિયાણામાંથી ગેરકાયદે ખનન પર દરોડા, 62 લાખનો મુદ્દામાલ જપ્ત

થાનગઢ GIDCમાં વિશ્ર્વકર્મા ઈન્ડસ્ટ્રીઝમાં ભયાનક આગ, મેજર કોલ જાહેર કરાયો

સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા સહિતના સ્થળોએથી ફાયર ટીમ દોડી સુરેન્દ્રનગરમાં આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગ એટલી વિકરાળ છે કે, આ આગ લાગવાની…

View More થાનગઢ GIDCમાં વિશ્ર્વકર્મા ઈન્ડસ્ટ્રીઝમાં ભયાનક આગ, મેજર કોલ જાહેર કરાયો