યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત; મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો મુળીના વેલાળા ગામે વાવણી કરતી વખતે ટ્રેકટર પલ્ટી ખાઈ જતાં ચાલકનું મોત નિપજ્યું હતું. યુવકના…
View More મૂળીના વેલાળા ગામે વાવણી કરતી વખતે ટ્રેકટર પલટી ખાઈ જતાં ચાલકનું મોતMuli
મૂળીમાં ચાર વાછરડા ભરેલી પીકઅપ ઝડપાઇ, ત્રણ શખ્સો ફરાર
મૂળી તાલુકાના નાળિયેરી ગામે ગાયના ચાર વાછરડા ભરેલી એક મહિન્દ્રા પીકઅપ ગાડી ઝડપાઈ છે. ગ્રામજનોએ ગામની સીમમાં આવેલી વાડીમાંથી આ ગાડી સાથે એક શખ્સને પકડી…
View More મૂળીમાં ચાર વાછરડા ભરેલી પીકઅપ ઝડપાઇ, ત્રણ શખ્સો ફરારમૂળીના દાલવડાના લાપતા યુવકનો ખોડુ ગામે તળાવમાંથી મૃતદેહ મળ્યો; હત્યાની આશંકા
મુળી તાલુકાના દાલવડા ગામે રહેતા રમેશભાઈ મોહનભાઈ પારઘી નામના 36 વર્ષના યુવકનો મુળીના ખોડુ ગામે આવેલા તળાવમાંથી સાતેક વાગ્યાના અરસામાં મૃતદેહ મળી આવતાં પોલીસ કાફલો…
View More મૂળીના દાલવડાના લાપતા યુવકનો ખોડુ ગામે તળાવમાંથી મૃતદેહ મળ્યો; હત્યાની આશંકામૂળીમાં આખલાએ ઉલાળતા પત્નીની નજર સામે જ પતિનું મોત
ગઇકાલે બપોરે દંપતી મુંબઇ જવાનું હતું, પરિવારમાં શોક મૂળી હાઇવે પર એક દુર્ઘટનામાં નિર્મિત શાહ નામના યુવકનું મોત થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે…
View More મૂળીમાં આખલાએ ઉલાળતા પત્નીની નજર સામે જ પતિનું મોતમુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મચારી હરિચંદ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્ય વિજયસિંહ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.…
View More મુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગમુળીના ભેટ ગામે ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, રૂા.2.87 કરોડનો મુદ્દામાલ જપ્ત
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી સર્વે નંબર 35 વાળી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડા…
View More મુળીના ભેટ ગામે ગેરકાયદે કોલસા ખનન પર દરોડા, રૂા.2.87 કરોડનો મુદ્દામાલ જપ્તચોટીલા, મૂળી, થાનગઢના ગામોમાં ખનીજ ચોરી અટકાવવા સબડિવિઝનમાં બેઠક યોજાઇ
ખનીજ ચોરી ધ્યાનમાં આવે તો સૂચના મુજબ કાર્યવાહી કરવા સરપંચો અને તલાટી મંત્રીઓને તાકીદ ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના ગામોમાં મોટા…
View More ચોટીલા, મૂળી, થાનગઢના ગામોમાં ખનીજ ચોરી અટકાવવા સબડિવિઝનમાં બેઠક યોજાઇમુળીના સરલાના ફોરેસ્ટ કર્મચારી પર બાઈક સાઈડમાં લેવાના મુદ્દે 15 લોકોનો હુમલો
બે સ્કોર્પિયો અને અન્ય કારમાં આવી શખ્સોએ બાઈક સાથે અકસ્માત સર્જ્યો મૂળી તાલુકાના સરલા ગામના અને હાલ ધાંગધ્રા નોર્મલ ફોરેસ્ટમાં ફરજ બજાવતા યુવક નોકરી પૂર્ણ…
View More મુળીના સરલાના ફોરેસ્ટ કર્મચારી પર બાઈક સાઈડમાં લેવાના મુદ્દે 15 લોકોનો હુમલોપૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાત
મુળી તાલુકાના આસુન્દ્રા ગામે પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતો હોવાની પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.…
View More પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાતપૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાત
મુળી તાલુકાના આસુન્દ્રા ગામે પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતો હોવાની પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.…
View More પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાત