છતીસગઢમાં સિંધી સમાજ ના ઇષ્ટદેવ વિશે કરવામાં આવેલ ટિપ્પણી બદલ વેરાવળ સિંધી સમાજમાં રોષ સાથે આવેદન આપી જેસીપીના અધ્યક્ષ અમિત બઘેલ સામે કાર્યવાહી કરવા પ્રાંત…
View More સિંધી સમાજના ઈસ્ટ દેવની ટીપ્પણી મુદ્દે વેરાવળમાં બધેલ સામે ભારે રોષCategory: સૌરાષ્ટ્ર
માવઠાનો ભોગ બનેલા ખેડૂતોને વગર વ્યાજની લોન આપશે રાજકોટ જિલ્લા બેંક
રાજકોટ જિલ્લામાં માવઠાના મારનો ભોગ બનેલા ખેડુતોની વહારે વધુ એક વખત રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક આવી છે અને ખેડુતોને રૂા.65 હજાર સુધીની વગર વ્યાજની લોન આપવાની…
View More માવઠાનો ભોગ બનેલા ખેડૂતોને વગર વ્યાજની લોન આપશે રાજકોટ જિલ્લા બેંકસોમનાથ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદ્દાનો દુરુપયોગ: ગાડી પર મલ્ટિ કલર લાઈટ લગાવી
ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાયકર જિલ્લા પંચાયત કચેરીની સરકારી ગાડી જીજે 32 જી 4141ના ઈનોવા વાહન ઉપર અધિકારી દ્વારા તેમની સતાનો દૂર ઉપયોગ…
View More સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદ્દાનો દુરુપયોગ: ગાડી પર મલ્ટિ કલર લાઈટ લગાવીજામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઇ, જરૂર ન હોવા છતાં 53 દર્દીઓની કાર્ડિયાક પ્રોસીજર કરાઈ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં…
View More જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઇ, જરૂર ન હોવા છતાં 53 દર્દીઓની કાર્ડિયાક પ્રોસીજર કરાઈઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બે
ઓખા મંડળમાં આવેલા સુવિખ્યાત સિગ્નેચર બ્રિજ ખાતે એક યુવાન જાહેરમાં ખુલ્લી સાથે આ બ્રિજ પર સીન સપાટા કરતો દેખાતો વિડિયો બનાવી અને તેની…
View More ઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બેપ્રેમિકાને છરીના ઘા ઝીંકી પ્રેમીનો આપઘાતનો પ્રયાસ
મવડીમાં રહેતા પરિણીત પ્રેમીએ સરધારમાં પ્રેમિકાના ઘરે ધસી જઇ ગળાના ભાગે છરી ઝીંકી જાતે પેટમાં ઘા માર્યા પ્રેમ પ્રકરણની જાણ થઇ જતા પત્ની રિસામણે ચાલી…
View More પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પ્રેમીનો આપઘાતનો પ્રયાસફાયરિંગ પ્રકરણમાં ફરાર મરઘા ગેંગના સુત્રધાર સહિત ત્રણ ઝડપાયા
છેલ્લા 13 દિવસથી પોલીસને ચકમો આપનાર સુત્રધારને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાંચને મળેલી સફળતા મરઘા ગેંગના ફરાર પાંચ સાગ્રીતોને પકડવા રાજકોટ પોલીસની ટીમની તપાસ યથાવત શહેરમાં…
View More ફાયરિંગ પ્રકરણમાં ફરાર મરઘા ગેંગના સુત્રધાર સહિત ત્રણ ઝડપાયાપાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા-બે પુત્રીના મોત
કચ્છના આડેસર ગામે પાણીના ટાંકામાં ડુબી જવાથી માતા તથા બે પુત્રીના મોત નિપજતા અરેરાટી ફેલાઇ જવા પામી છે. મળતી માહિતી મુજબ એક પુત્રી અકસ્માતે પાણીમાં…
View More પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા-બે પુત્રીના મોતગંદકી સબબ ડોમીનોઝ, હોટલ હાર્મોની સહિત 72 એકમોને દંડ
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 831 શાળા, કોલેજ, હોસ્પિટલ, બાંધકામ સાઇટમાં ચેકિંગ, રૂા.66650નો વહીવટી ચાર્જ વસુલાયો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણી ભરાયેલા ટાંકા, છોડના કુંડામાં ભરાયેલું…
View More ગંદકી સબબ ડોમીનોઝ, હોટલ હાર્મોની સહિત 72 એકમોને દંડયાર્ડમાં 1000થી વધુ વાહનોમાં જણસીની મબલક આવક
રાજકોટ માર્કેટિંગ યાર્ડમા તા. 7 ને શુક્રવારનાં રોજ યાર્ડમા અંદાજે 1000 થી વધુ વાહનોમા જણસીની મબલક આવક થઇ હતી જેમા સોયાબીન , અડદ, ઘંઉ ,…
View More યાર્ડમાં 1000થી વધુ વાહનોમાં જણસીની મબલક આવક