ખાનગી હોસ્પિટલનાં તબીબને સારવારમાં ખસેડાયા પણ જીવ બચ્યો નહીં રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ…
View More રાજકોટમાં માત્ર એક દિવસ તાવ આવતાં મહિલા તબીબનું મૃત્યુCategory: સૌરાષ્ટ્ર
હિટ એન્ડ રન: ચોટીલા પાસે ડમ્પરચાલકે આધેડને ઉલાળતા મોત
રાજકોટ અમદાવાદ હાઈ-વે જાણે ગોજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં સાયલાના વખતપર ગામે…
View More હિટ એન્ડ રન: ચોટીલા પાસે ડમ્પરચાલકે આધેડને ઉલાળતા મોતદ્વારકાના બારડિયા ગામે યુવાનનો રેલીંગમાં ગળાફાંસો ખાઇ આપઘાત
મૃતક પશ્ર્ચિમ બંગાળનો હોવાનુ તપાસમાં ખુલ્યું પશ્ચિમ બંગાળના મહેશ પાટી માલદાના મૂળ રહીશ અને હાલ દ્વારકામાં બારડીયા ગામે આવેલી રાજમોતી સોસાયટીમાં રહેતા અનુપ બાપી શહા…
View More દ્વારકાના બારડિયા ગામે યુવાનનો રેલીંગમાં ગળાફાંસો ખાઇ આપઘાતજેતપુરમાં 200 રૂપિયાની ઉઘરાણીમાં યુવાનની હત્યા, બે મિત્રોની ધરપકડ
જેતપુરના નવાગઢ પટેલ ચોક પાસેના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુપીના બે મજૂરો વચ્ચે 200 રૂૂપિયાની ઉઘરાણી મામલે અને ગાળો બોલવા બાબતે ઝઘડો થતા એક મજુરે…
View More જેતપુરમાં 200 રૂપિયાની ઉઘરાણીમાં યુવાનની હત્યા, બે મિત્રોની ધરપકડગોંડલ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરતા રેન્જ આઇજી અશોક કુમાર
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વેળા રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર પણ…
View More ગોંડલ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરતા રેન્જ આઇજી અશોક કુમારજસદણ પાલિકાના સુપરવાઇઝર સામે ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ
દોઢ વર્ષથી ડર અને બદનામીના ભયે મૌન રહેલી મહિલાએ પતિને હકીક્ત જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો જસદણ પાલિકાના એક સુપરવાઇઝર સામે ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાનો…
View More જસદણ પાલિકાના સુપરવાઇઝર સામે ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદહું પ્રેસમાં છું, તારે દર મહિને 25 હજાર આપવા પડશે: બે શખ્સોએ ખંડણી માગી, પોલીસ પકડવા જતા ઝપાઝપી કરી
સરકારી તંત્રમાં અરજીઓ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પૈસા પડાવવા-ખંડણી માગવાના બનાવો વધી રહ્યા છે. આ વચ્ચે આવો એક બનાવ સામે આવ્યો અને એલસીબીની ટીમ…
View More હું પ્રેસમાં છું, તારે દર મહિને 25 હજાર આપવા પડશે: બે શખ્સોએ ખંડણી માગી, પોલીસ પકડવા જતા ઝપાઝપી કરીજામજોધપુરના પરડવા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના ચાર મળતિયાઓનો હંગામો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતી દિશાબેન મયુરભાઈ ખૂંટી નામની યુવતીએ આજથી અઢી મહિના પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેનું મનદુ:ખ રાખીને દિશાબેન ના…
View More જામજોધપુરના પરડવા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના ચાર મળતિયાઓનો હંગામોજામનગરમાં રિક્ષાચાલક પર બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોનો હુમલો
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમ દાઉદભાઇ માકોડા નામના 45 વર્ષના રિક્ષાચાલક ગઇકાલે ગાંધીનગર થી ડી.કે.વી કોલેજ વિસ્તારમાં રીક્ષા નું ભાડું…
View More જામનગરમાં રિક્ષાચાલક પર બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોનો હુમલોજામનગરમાં કંપનીના ભાગીદારે રૂા.6.69 કરોડની છેતરપિંડી આચરી
જામનગર ની એક શિપિંગ કંપનીના ભાગીદારે સીટી સી. ડિવિઝન પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે, અને તેના જ ભાગીદાર સામે રૂૂપિયા 6 કરોડ 69 લાખની છેતરપિંડી…
View More જામનગરમાં કંપનીના ભાગીદારે રૂા.6.69 કરોડની છેતરપિંડી આચરી